ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Middle East» US troops in Syria call in strikes after unprovoked attack by regime forces

    US આર્મીનો સીરિયા પર હુમલો, 100થી વધુને ઉતાર્યા મોતને ઘાટ

    divyabhaskar.com | Last Modified - Feb 08, 2018, 06:10 PM IST

    હુમલામાં તોપ, ટેન્કો, રોકેટ લોન્ચર અને મોર્ટારનો ઉપયોગ કરવામાં આવ્યો છે
    • બે હજાર અમેરિકન સૈનિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) વિરૂદ્ધ યુદ્ધ માટે સીરિયામાં ગોઠવાયેલા છે (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      બે હજાર અમેરિકન સૈનિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) વિરૂદ્ધ યુદ્ધ માટે સીરિયામાં ગોઠવાયેલા છે (ફાઇલ)

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયામાં બુધવારે મોડી રાત્રે અમેરિકન ગઠબંધન સેનાઓ અને તેમની સમર્થિત મલેશિયાના હુમલામાં એક સોથી વધારે સરકાર સમર્થક સૈનિકો માર્યા ગયા. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં તોપ, ટેન્કો, રોકેટ લોન્ચર અને મોર્ટારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી આત્મરક્ષામાં કરવામાં આવી. આ દરમિયાન કોઇ પણ અમેરિકન સૈનિકને કોઇ નુકસાન નથી થયું. રશિયાએ આ હુમલા સામે નારાજગી વ્યક્ત કરી છે અને તેને શાંતિ પ્રયાસોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.


      2000 સૈનિકો સીરિયામાં


      - બે હજાર અમેરિકન સૈનિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) વિરૂદ્ધ યુદ્ધ માટે સીરિયામાં ગોઠવાયેલા છે. આ સૈનિકો રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સત્તાના વિરોધમાં લડી રહેલા સીરિયલ ડેમોક્રેટિક ફોર્સિસ (એસડીએફ)નું સમર્થન કરે છે.
      - એસડીએફમાં 50 હજારથી વધારે કૂર્દ અને અરબ લડાયકો છે. એસડીએપના મુખ્યાલય પર હાલમાં જ થયેલા સરકારી ફોજના હુમલાના જવાબમાં અમેરિકાના નેતૃત્વવાળા ફૌજી લશ્કરે આ કાર્યવાહી કરી છે.

      - અસદ સમર્થકોના હુમલામાં SDFનો એક સૈનિક માર્યો ગયો હતો. પરંતુ રશિયન સાંસદ ફ્રેન્જ ક્લિસેવિચે તેને હુમલાની કાર્યવાહી ગણાવી છે, જેની પાછળ કોઇ કારણ નહતું.
      - આ હુમલામાં યુદ્ધના કોઇ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી અને રાત્રે અંધારામાં અચાનક હુમલો કરવામાં આવ્યો છે.

      આગળની સ્લાઇડમાં જાણો, યમનમાં ડ્રોન હુમલાની વિગતો...

    • યુદ્ધ દરમિયાન કોઇ પણ અમેરિકન સૈનિકને કોઇ નુકસાન નથી થયું (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      યુદ્ધ દરમિયાન કોઇ પણ અમેરિકન સૈનિકને કોઇ નુકસાન નથી થયું (ફાઇલ)

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયામાં બુધવારે મોડી રાત્રે અમેરિકન ગઠબંધન સેનાઓ અને તેમની સમર્થિત મલેશિયાના હુમલામાં એક સોથી વધારે સરકાર સમર્થક સૈનિકો માર્યા ગયા. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં તોપ, ટેન્કો, રોકેટ લોન્ચર અને મોર્ટારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી આત્મરક્ષામાં કરવામાં આવી. આ દરમિયાન કોઇ પણ અમેરિકન સૈનિકને કોઇ નુકસાન નથી થયું. રશિયાએ આ હુમલા સામે નારાજગી વ્યક્ત કરી છે અને તેને શાંતિ પ્રયાસોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.


      2000 સૈનિકો સીરિયામાં


      - બે હજાર અમેરિકન સૈનિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) વિરૂદ્ધ યુદ્ધ માટે સીરિયામાં ગોઠવાયેલા છે. આ સૈનિકો રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સત્તાના વિરોધમાં લડી રહેલા સીરિયલ ડેમોક્રેટિક ફોર્સિસ (એસડીએફ)નું સમર્થન કરે છે.
      - એસડીએફમાં 50 હજારથી વધારે કૂર્દ અને અરબ લડાયકો છે. એસડીએપના મુખ્યાલય પર હાલમાં જ થયેલા સરકારી ફોજના હુમલાના જવાબમાં અમેરિકાના નેતૃત્વવાળા ફૌજી લશ્કરે આ કાર્યવાહી કરી છે.

      - અસદ સમર્થકોના હુમલામાં SDFનો એક સૈનિક માર્યો ગયો હતો. પરંતુ રશિયન સાંસદ ફ્રેન્જ ક્લિસેવિચે તેને હુમલાની કાર્યવાહી ગણાવી છે, જેની પાછળ કોઇ કારણ નહતું.
      - આ હુમલામાં યુદ્ધના કોઇ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી અને રાત્રે અંધારામાં અચાનક હુમલો કરવામાં આવ્યો છે.

      આગળની સ્લાઇડમાં જાણો, યમનમાં ડ્રોન હુમલાની વિગતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: US troops in Syria call in strikes after unprovoked attack by regime forces
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `