ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Middle East» US Air Force B-52 Bomber Unleashes Record-Setting Payload In Afghanistan

    USનો અફઘાન. પર હવાઈ હુમલો, કહ્યું- આતંકીઓને સુરક્ષિત સ્થાન નહીં

    divyabhaskar.com | Last Modified - Feb 07, 2018, 02:10 PM IST

    અમેરિકન સેના આ પહેલાં સાઉથમાં સ્થિત તાલિબાનના લગભગ પૂર્ણ કબ્જાવાળા હેલમંડ, ઇસ્લામિક સ્ટેટના ગઢ પૂર્વ પ્રાંત નાંગરહાર અન
    • આ પહેલાં અમેરિકાની એરસ્ટ્રાઇક્સ (હવાઇ હુમલા) દેશમાં આંતકવાદીઓના કબ્જાવાળા દક્ષિણ અને પૂર્વ ભાગ સુધી સીમિત હતી. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ પહેલાં અમેરિકાની એરસ્ટ્રાઇક્સ (હવાઇ હુમલા) દેશમાં આંતકવાદીઓના કબ્જાવાળા દક્ષિણ અને પૂર્વ ભાગ સુધી સીમિત હતી. (ફાઇલ)

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાએ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વ બદખ્શાં પ્રાંતમાં ચીન અને તાજિકિસ્તાનની સીમા પર મંગળવારે તાલિબાન પર હવાઇ હુમલા કર્યા. અમેરિકાએ આ હુમલો આ પ્રદેશમાં તાલિબાનના પ્રભાવને ઘટાડવા માટે કર્યો છે. આ જાણકારી અમેરિકન સૈન્ય વિભાગે મંગળવારે એક નિવેદનમાં આપી હતી. એએફ ન્યૂઝ અનુસાર, આ પહેલાં અમેરિકાની એરસ્ટ્રાઇક્સ (હવાઇ હુમલા) દેશમાં આંતકવાદીઓના કબ્જાવાળા દક્ષિણ અને પૂર્વ ભાગ સુધી સીમિત હતી.

      આતંકવાદીઓને સુરક્ષિત સ્થળ નહીં મળે


      - અમેરિકન સેના - અફઘાનિસ્તાન (USFOR-A)ના કમાન્ડર જનરલ જ્હોન નિકોલસને એક નિવેદન જાહેર કરતા કહ્યું, આ દેશમાં નુકસાન અને વિનાશ લાવનાર આતંકવાદી સંગઠનને કોઇ સુરક્ષિત સ્થાન નહીં મળે.
      - તેઓએ કહ્યું કે, તાલિબાનને ક્યાંય છૂપાવાનું સ્થળ નહીં મળે. રિપોર્ટ અનુસાર, અમેરિકાએ છેલ્લાં 98 કલાકમાં ચીન અને પાકિસ્તાનની સીમા પર તાલિબાનના તાલિમ કેન્દ્રો અને હુમલા કરવાના કેન્દ્રો પર 24 હુમલા કર્યા છે.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, એરસ્ટ્રાઇક્સની અસર વિશે...

    • નાટો દ્વારા વર્ષ 2015માં અફઘાનિસ્તાનમાં ભીષણ યુદ્ધ ખતમ કર્યા બાદ આ દેશ નાજૂક દોરમાંથી પસાર થઇ રહ્યો છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      નાટો દ્વારા વર્ષ 2015માં અફઘાનિસ્તાનમાં ભીષણ યુદ્ધ ખતમ કર્યા બાદ આ દેશ નાજૂક દોરમાંથી પસાર થઇ રહ્યો છે. (ફાઇલ)

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાએ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વ બદખ્શાં પ્રાંતમાં ચીન અને તાજિકિસ્તાનની સીમા પર મંગળવારે તાલિબાન પર હવાઇ હુમલા કર્યા. અમેરિકાએ આ હુમલો આ પ્રદેશમાં તાલિબાનના પ્રભાવને ઘટાડવા માટે કર્યો છે. આ જાણકારી અમેરિકન સૈન્ય વિભાગે મંગળવારે એક નિવેદનમાં આપી હતી. એએફ ન્યૂઝ અનુસાર, આ પહેલાં અમેરિકાની એરસ્ટ્રાઇક્સ (હવાઇ હુમલા) દેશમાં આંતકવાદીઓના કબ્જાવાળા દક્ષિણ અને પૂર્વ ભાગ સુધી સીમિત હતી.

      આતંકવાદીઓને સુરક્ષિત સ્થળ નહીં મળે


      - અમેરિકન સેના - અફઘાનિસ્તાન (USFOR-A)ના કમાન્ડર જનરલ જ્હોન નિકોલસને એક નિવેદન જાહેર કરતા કહ્યું, આ દેશમાં નુકસાન અને વિનાશ લાવનાર આતંકવાદી સંગઠનને કોઇ સુરક્ષિત સ્થાન નહીં મળે.
      - તેઓએ કહ્યું કે, તાલિબાનને ક્યાંય છૂપાવાનું સ્થળ નહીં મળે. રિપોર્ટ અનુસાર, અમેરિકાએ છેલ્લાં 98 કલાકમાં ચીન અને પાકિસ્તાનની સીમા પર તાલિબાનના તાલિમ કેન્દ્રો અને હુમલા કરવાના કેન્દ્રો પર 24 હુમલા કર્યા છે.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, એરસ્ટ્રાઇક્સની અસર વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: US Air Force B-52 Bomber Unleashes Record-Setting Payload In Afghanistan
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `