ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» લિમોસ અને રિયાને મળીને ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કંપની 'એક્સેન્શિયલ' શરૂ કરી | Sydney Lemos and Ryan de Souza have been sentenced for 517 years

  સિડની લેમોસઃ ગોવા બોયથી ગ્લોબલ સ્કેમર સુધીની સફર, મળી 517 વર્ષની કેદ

  divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 05:27 PM IST

  લિમોસ અને રિયાને મળીને ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કંપની 'એક્સેન્શિયલ' શરૂ કરી
  • સિડની લેમોન્સ અને તેની પત્ની વલાને અને યાર્ન ડિસૂઝા વિરૂદ્ધ આવી જ છેતરપિંડીના 515 કેસ દાખલ કરવામાં આવ્યા હતા (તસવીરઃ સચિન તેંડુલકર સાથે સિડની લિમોસ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સિડની લેમોન્સ અને તેની પત્ની વલાને અને યાર્ન ડિસૂઝા વિરૂદ્ધ આવી જ છેતરપિંડીના 515 કેસ દાખલ કરવામાં આવ્યા હતા (તસવીરઃ સચિન તેંડુલકર સાથે સિડની લિમોસ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ દુબઇ કોર્ટે ગત રવિવારે 2 ભારતીયોને 200 મિલિયન ડોલર (1305 કરોડ)ના કૌભાંડ મામલે 517 વર્ષથી વધારેની સજા સંભળાવી છે. મૂળ ગોવામાં રહેતા સિડની લિમોસ અને તેના સીનિયર એકાઉન્ટન્ટ સ્પેશિયાલિસ્ટ રિયાન ડિસૂઝાનો આગવો દોર હતો. ફૂટબોલની દુનિયામાં મોટાં-મોટાં ખેલાડીઓ સાથે તેઓની ઓળખ હતી. લિમોસ અને રિયાને મળીને ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કંપની 'એક્સેન્શિયલ' શરૂ કરી. જેમાં અનેક લોકોએ પોતાની જમાપૂંજીની મૂડી રોકાણ કરી હતી.

   રોકાણકારોને 120 ટકા રિટર્નની આપી લાલચ

   - લિમોસ અને રિયાને મળીને ટ્રેડિંગ સ્કિમ હેઠળ હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરી. આ સ્કિમ હેઠળ લિમોસે રોકાણકારોને લાલચ આપી હતી કે, તેઓની કંપનીમાં 25,000 ડોલર (16 લાખ, 31 હજાર) રોકાણ કરવાથી તેઓને વાર્ષિક 120 ટકા રિટર્ન મળશે.
   - લિમોસની કંપનીએ શરૂઆતમાં રોકાણકારોને ખૂબ જ નફો કરાવી આપ્યો, પરંતુ 2016માં ટ્રેડિંગ સ્કિમનું પતન થયા બાદ આ કંપનીએ રોકાણકારોને પૈસા આપવાનું બંધ કરી દીધું.
   - માર્ચ 2016માં સ્કિમ ભાંગી પડતાં દુબઇના ઇકોનોમિક ડિપાર્ટમેન્ટે એ જ વર્ષે જુલાઇમાં કંપનીની ઓફિસ પણ બંધ કરી દીધી.
   - આ મામલે લિમોસની પત્નીની વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. લિમોસની પત્ની પર સીલ ઓફિસમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને ડોક્યુમેન્ટ્સ લઇ જવાનો આરોપ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, સચિન તેંડુલકરથી લઇ રણબીર કપૂર સુધી હતી ઓળખાણ...

  • લિમોસ 2015માં એ સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેની કંપની એફસી પ્રાઇમ માર્કેટ ઇન્ડિયન સુપર લીગમાં ગોવા ફ્રેન્ચાઇઝીની એફસી ગોવાની સ્પોન્સર બની
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   લિમોસ 2015માં એ સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેની કંપની એફસી પ્રાઇમ માર્કેટ ઇન્ડિયન સુપર લીગમાં ગોવા ફ્રેન્ચાઇઝીની એફસી ગોવાની સ્પોન્સર બની

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ દુબઇ કોર્ટે ગત રવિવારે 2 ભારતીયોને 200 મિલિયન ડોલર (1305 કરોડ)ના કૌભાંડ મામલે 517 વર્ષથી વધારેની સજા સંભળાવી છે. મૂળ ગોવામાં રહેતા સિડની લિમોસ અને તેના સીનિયર એકાઉન્ટન્ટ સ્પેશિયાલિસ્ટ રિયાન ડિસૂઝાનો આગવો દોર હતો. ફૂટબોલની દુનિયામાં મોટાં-મોટાં ખેલાડીઓ સાથે તેઓની ઓળખ હતી. લિમોસ અને રિયાને મળીને ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કંપની 'એક્સેન્શિયલ' શરૂ કરી. જેમાં અનેક લોકોએ પોતાની જમાપૂંજીની મૂડી રોકાણ કરી હતી.

   રોકાણકારોને 120 ટકા રિટર્નની આપી લાલચ

   - લિમોસ અને રિયાને મળીને ટ્રેડિંગ સ્કિમ હેઠળ હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરી. આ સ્કિમ હેઠળ લિમોસે રોકાણકારોને લાલચ આપી હતી કે, તેઓની કંપનીમાં 25,000 ડોલર (16 લાખ, 31 હજાર) રોકાણ કરવાથી તેઓને વાર્ષિક 120 ટકા રિટર્ન મળશે.
   - લિમોસની કંપનીએ શરૂઆતમાં રોકાણકારોને ખૂબ જ નફો કરાવી આપ્યો, પરંતુ 2016માં ટ્રેડિંગ સ્કિમનું પતન થયા બાદ આ કંપનીએ રોકાણકારોને પૈસા આપવાનું બંધ કરી દીધું.
   - માર્ચ 2016માં સ્કિમ ભાંગી પડતાં દુબઇના ઇકોનોમિક ડિપાર્ટમેન્ટે એ જ વર્ષે જુલાઇમાં કંપનીની ઓફિસ પણ બંધ કરી દીધી.
   - આ મામલે લિમોસની પત્નીની વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. લિમોસની પત્ની પર સીલ ઓફિસમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને ડોક્યુમેન્ટ્સ લઇ જવાનો આરોપ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, સચિન તેંડુલકરથી લઇ રણબીર કપૂર સુધી હતી ઓળખાણ...

  • કોર્ટ અનુસાર, તેઓને દરેક મામલે એક-એક વર્ષ જેલની સજા આપવામાં આવી છે અને બે અન્ય મામલે 2-2 વર્ષ જેલની સજા આપવામાં આવી છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોર્ટ અનુસાર, તેઓને દરેક મામલે એક-એક વર્ષ જેલની સજા આપવામાં આવી છે અને બે અન્ય મામલે 2-2 વર્ષ જેલની સજા આપવામાં આવી છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ દુબઇ કોર્ટે ગત રવિવારે 2 ભારતીયોને 200 મિલિયન ડોલર (1305 કરોડ)ના કૌભાંડ મામલે 517 વર્ષથી વધારેની સજા સંભળાવી છે. મૂળ ગોવામાં રહેતા સિડની લિમોસ અને તેના સીનિયર એકાઉન્ટન્ટ સ્પેશિયાલિસ્ટ રિયાન ડિસૂઝાનો આગવો દોર હતો. ફૂટબોલની દુનિયામાં મોટાં-મોટાં ખેલાડીઓ સાથે તેઓની ઓળખ હતી. લિમોસ અને રિયાને મળીને ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કંપની 'એક્સેન્શિયલ' શરૂ કરી. જેમાં અનેક લોકોએ પોતાની જમાપૂંજીની મૂડી રોકાણ કરી હતી.

   રોકાણકારોને 120 ટકા રિટર્નની આપી લાલચ

   - લિમોસ અને રિયાને મળીને ટ્રેડિંગ સ્કિમ હેઠળ હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરી. આ સ્કિમ હેઠળ લિમોસે રોકાણકારોને લાલચ આપી હતી કે, તેઓની કંપનીમાં 25,000 ડોલર (16 લાખ, 31 હજાર) રોકાણ કરવાથી તેઓને વાર્ષિક 120 ટકા રિટર્ન મળશે.
   - લિમોસની કંપનીએ શરૂઆતમાં રોકાણકારોને ખૂબ જ નફો કરાવી આપ્યો, પરંતુ 2016માં ટ્રેડિંગ સ્કિમનું પતન થયા બાદ આ કંપનીએ રોકાણકારોને પૈસા આપવાનું બંધ કરી દીધું.
   - માર્ચ 2016માં સ્કિમ ભાંગી પડતાં દુબઇના ઇકોનોમિક ડિપાર્ટમેન્ટે એ જ વર્ષે જુલાઇમાં કંપનીની ઓફિસ પણ બંધ કરી દીધી.
   - આ મામલે લિમોસની પત્નીની વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. લિમોસની પત્ની પર સીલ ઓફિસમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને ડોક્યુમેન્ટ્સ લઇ જવાનો આરોપ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, સચિન તેંડુલકરથી લઇ રણબીર કપૂર સુધી હતી ઓળખાણ...

  • વેલેનીએ કહ્યું કે, અમે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગીશું
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વેલેનીએ કહ્યું કે, અમે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગીશું

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ દુબઇ કોર્ટે ગત રવિવારે 2 ભારતીયોને 200 મિલિયન ડોલર (1305 કરોડ)ના કૌભાંડ મામલે 517 વર્ષથી વધારેની સજા સંભળાવી છે. મૂળ ગોવામાં રહેતા સિડની લિમોસ અને તેના સીનિયર એકાઉન્ટન્ટ સ્પેશિયાલિસ્ટ રિયાન ડિસૂઝાનો આગવો દોર હતો. ફૂટબોલની દુનિયામાં મોટાં-મોટાં ખેલાડીઓ સાથે તેઓની ઓળખ હતી. લિમોસ અને રિયાને મળીને ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કંપની 'એક્સેન્શિયલ' શરૂ કરી. જેમાં અનેક લોકોએ પોતાની જમાપૂંજીની મૂડી રોકાણ કરી હતી.

   રોકાણકારોને 120 ટકા રિટર્નની આપી લાલચ

   - લિમોસ અને રિયાને મળીને ટ્રેડિંગ સ્કિમ હેઠળ હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરી. આ સ્કિમ હેઠળ લિમોસે રોકાણકારોને લાલચ આપી હતી કે, તેઓની કંપનીમાં 25,000 ડોલર (16 લાખ, 31 હજાર) રોકાણ કરવાથી તેઓને વાર્ષિક 120 ટકા રિટર્ન મળશે.
   - લિમોસની કંપનીએ શરૂઆતમાં રોકાણકારોને ખૂબ જ નફો કરાવી આપ્યો, પરંતુ 2016માં ટ્રેડિંગ સ્કિમનું પતન થયા બાદ આ કંપનીએ રોકાણકારોને પૈસા આપવાનું બંધ કરી દીધું.
   - માર્ચ 2016માં સ્કિમ ભાંગી પડતાં દુબઇના ઇકોનોમિક ડિપાર્ટમેન્ટે એ જ વર્ષે જુલાઇમાં કંપનીની ઓફિસ પણ બંધ કરી દીધી.
   - આ મામલે લિમોસની પત્નીની વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. લિમોસની પત્ની પર સીલ ઓફિસમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને ડોક્યુમેન્ટ્સ લઇ જવાનો આરોપ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, સચિન તેંડુલકરથી લઇ રણબીર કપૂર સુધી હતી ઓળખાણ...

  • આ કૌભાંડનો ખુલાસો ગયા વર્ષે થયો હતો. અરજદારોએ આરોપીઓના કેસના 31 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ પેનલને સોંપી દીધો હતો.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ કૌભાંડનો ખુલાસો ગયા વર્ષે થયો હતો. અરજદારોએ આરોપીઓના કેસના 31 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ પેનલને સોંપી દીધો હતો.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ દુબઇ કોર્ટે ગત રવિવારે 2 ભારતીયોને 200 મિલિયન ડોલર (1305 કરોડ)ના કૌભાંડ મામલે 517 વર્ષથી વધારેની સજા સંભળાવી છે. મૂળ ગોવામાં રહેતા સિડની લિમોસ અને તેના સીનિયર એકાઉન્ટન્ટ સ્પેશિયાલિસ્ટ રિયાન ડિસૂઝાનો આગવો દોર હતો. ફૂટબોલની દુનિયામાં મોટાં-મોટાં ખેલાડીઓ સાથે તેઓની ઓળખ હતી. લિમોસ અને રિયાને મળીને ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કંપની 'એક્સેન્શિયલ' શરૂ કરી. જેમાં અનેક લોકોએ પોતાની જમાપૂંજીની મૂડી રોકાણ કરી હતી.

   રોકાણકારોને 120 ટકા રિટર્નની આપી લાલચ

   - લિમોસ અને રિયાને મળીને ટ્રેડિંગ સ્કિમ હેઠળ હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરી. આ સ્કિમ હેઠળ લિમોસે રોકાણકારોને લાલચ આપી હતી કે, તેઓની કંપનીમાં 25,000 ડોલર (16 લાખ, 31 હજાર) રોકાણ કરવાથી તેઓને વાર્ષિક 120 ટકા રિટર્ન મળશે.
   - લિમોસની કંપનીએ શરૂઆતમાં રોકાણકારોને ખૂબ જ નફો કરાવી આપ્યો, પરંતુ 2016માં ટ્રેડિંગ સ્કિમનું પતન થયા બાદ આ કંપનીએ રોકાણકારોને પૈસા આપવાનું બંધ કરી દીધું.
   - માર્ચ 2016માં સ્કિમ ભાંગી પડતાં દુબઇના ઇકોનોમિક ડિપાર્ટમેન્ટે એ જ વર્ષે જુલાઇમાં કંપનીની ઓફિસ પણ બંધ કરી દીધી.
   - આ મામલે લિમોસની પત્નીની વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. લિમોસની પત્ની પર સીલ ઓફિસમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને ડોક્યુમેન્ટ્સ લઇ જવાનો આરોપ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, સચિન તેંડુલકરથી લઇ રણબીર કપૂર સુધી હતી ઓળખાણ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લિમોસ અને રિયાને મળીને ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કંપની 'એક્સેન્શિયલ' શરૂ કરી | Sydney Lemos and Ryan de Souza have been sentenced for 517 years
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top