ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» More than 90% of pious Muslim women in the Muslim world do not wear abayas, said Sheikh Abdullah al-Mutlaq

  સાઉદીની મહિલાઓએ બુરખા પહેરવાની જરૂર નથીઃ સીનિયર મૌલવી

  divyabhaskar.com | Last Modified - Feb 11, 2018, 04:59 PM IST

  સાઉદી અરેબિયાએ હાલમાં જ મહિલાઓને સ્ટેડિયમમાં બેસીને મેચ જોવા અને ડ્રાઇવિંગ કરવાની પરવાનગી આપી છે.
  • સાઉદી અરેબિયાની મહિલાઓ નક્કી કરાયેલા કાયદાથી હટીને કપડાં પહેરી નથી શકતી. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાઉદી અરેબિયાની મહિલાઓ નક્કી કરાયેલા કાયદાથી હટીને કપડાં પહેરી નથી શકતી. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયાની સૌથી મોટી મુસ્લિમ રિલિજિયસ બોડીના મેમ્બર અને સીનિયર મૌલવીએ કહ્યું કે, આ દેશની મહિલાઓએ અબાયા અથવા બુરખા ના પહેરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, હાલમાં સાઉદી અરેબિયામાં મહિલાઓ પ્રત્યે અનેક ઉદારવાદી નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા છે.

   90 ટકા મહિલાઓ નથી પહેરતી અબાયા

   - ન્યૂઝ એજન્સની જણાવ્યા અનુસાર, કાઉન્સિલ ઓફ સીનિયર સ્કોલરના મેમ્બર શેખ અબ્દુલ્લા અલ- મુત્લાકે શનિવારે ટેલિકાસ્ટ થયેલા એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું કે, વિશ્વની 90 ટકા મુસ્લિમ મહિલાઓ ધાર્મિક હોવા છતાં અબાયા (બુરખા) નથી પહેરતી. તેથી આપણે અહીં પણ કોઇને અબાયા પહેરવા માટે મજબૂર ના કરવા જોઇએ.
   - ઉલ્લેખનીય છે કે, આ કાઉન્સિલ ઇસ્લામમાં જોડાયેલા નિયમોની વ્યાખ્યા કરે છે. આ સાઉદી અરેબિયાની કાયદા વ્યવસ્થાનો આધાર છે.

   નિયમ અનુસાર જ કપડાં પહેરવાની મંજૂરી

   - સાઉદી અરેબિયામાં મહિલાઓ પર વિશ્વના સૌથી કડક કાયદાઓ લાગુ છે. અહીં તેઓના કાયદા પ્રમાણે જ કપડાં પહેરવાની મંજૂરી છે.
   - પહેલીવાર અહીં કોઇ ધાર્મિક વ્યક્તિએ મહિલાઓના પહેરવેશ પર આવું નિવેદન આપ્યું છે. જેના ઉપર હજુ સુધી સરકાર તરફથી નિયમોમાં કોઇ ફેરફારને લગતા નિવેદનો આવ્યા નથી.

   આગળની સ્લાઇડમાં જાણો, પ્રિન્સ સલમાને મહિલાઓને આપ્યા અનેક હક...

  • સાઉદીમાં મહિલાઓના અભ્યાસ માટે પરિવારના પુરૂષ મુખિયાએ સરકારની મંજૂરી લેવી પડે છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાઉદીમાં મહિલાઓના અભ્યાસ માટે પરિવારના પુરૂષ મુખિયાએ સરકારની મંજૂરી લેવી પડે છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયાની સૌથી મોટી મુસ્લિમ રિલિજિયસ બોડીના મેમ્બર અને સીનિયર મૌલવીએ કહ્યું કે, આ દેશની મહિલાઓએ અબાયા અથવા બુરખા ના પહેરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, હાલમાં સાઉદી અરેબિયામાં મહિલાઓ પ્રત્યે અનેક ઉદારવાદી નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા છે.

   90 ટકા મહિલાઓ નથી પહેરતી અબાયા

   - ન્યૂઝ એજન્સની જણાવ્યા અનુસાર, કાઉન્સિલ ઓફ સીનિયર સ્કોલરના મેમ્બર શેખ અબ્દુલ્લા અલ- મુત્લાકે શનિવારે ટેલિકાસ્ટ થયેલા એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું કે, વિશ્વની 90 ટકા મુસ્લિમ મહિલાઓ ધાર્મિક હોવા છતાં અબાયા (બુરખા) નથી પહેરતી. તેથી આપણે અહીં પણ કોઇને અબાયા પહેરવા માટે મજબૂર ના કરવા જોઇએ.
   - ઉલ્લેખનીય છે કે, આ કાઉન્સિલ ઇસ્લામમાં જોડાયેલા નિયમોની વ્યાખ્યા કરે છે. આ સાઉદી અરેબિયાની કાયદા વ્યવસ્થાનો આધાર છે.

   નિયમ અનુસાર જ કપડાં પહેરવાની મંજૂરી

   - સાઉદી અરેબિયામાં મહિલાઓ પર વિશ્વના સૌથી કડક કાયદાઓ લાગુ છે. અહીં તેઓના કાયદા પ્રમાણે જ કપડાં પહેરવાની મંજૂરી છે.
   - પહેલીવાર અહીં કોઇ ધાર્મિક વ્યક્તિએ મહિલાઓના પહેરવેશ પર આવું નિવેદન આપ્યું છે. જેના ઉપર હજુ સુધી સરકાર તરફથી નિયમોમાં કોઇ ફેરફારને લગતા નિવેદનો આવ્યા નથી.

   આગળની સ્લાઇડમાં જાણો, પ્રિન્સ સલમાને મહિલાઓને આપ્યા અનેક હક...

  • શેખ અબ્દુલ્લા અલ- મુત્લાકે કહ્યું, વિશ્વની 90 ટકા મુસ્લિમ મહિલાઓ ધાર્મિક હોવા છતાં અબાયા (બુરખા) નથી પહેરતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   શેખ અબ્દુલ્લા અલ- મુત્લાકે કહ્યું, વિશ્વની 90 ટકા મુસ્લિમ મહિલાઓ ધાર્મિક હોવા છતાં અબાયા (બુરખા) નથી પહેરતી.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયાની સૌથી મોટી મુસ્લિમ રિલિજિયસ બોડીના મેમ્બર અને સીનિયર મૌલવીએ કહ્યું કે, આ દેશની મહિલાઓએ અબાયા અથવા બુરખા ના પહેરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, હાલમાં સાઉદી અરેબિયામાં મહિલાઓ પ્રત્યે અનેક ઉદારવાદી નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા છે.

   90 ટકા મહિલાઓ નથી પહેરતી અબાયા

   - ન્યૂઝ એજન્સની જણાવ્યા અનુસાર, કાઉન્સિલ ઓફ સીનિયર સ્કોલરના મેમ્બર શેખ અબ્દુલ્લા અલ- મુત્લાકે શનિવારે ટેલિકાસ્ટ થયેલા એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું કે, વિશ્વની 90 ટકા મુસ્લિમ મહિલાઓ ધાર્મિક હોવા છતાં અબાયા (બુરખા) નથી પહેરતી. તેથી આપણે અહીં પણ કોઇને અબાયા પહેરવા માટે મજબૂર ના કરવા જોઇએ.
   - ઉલ્લેખનીય છે કે, આ કાઉન્સિલ ઇસ્લામમાં જોડાયેલા નિયમોની વ્યાખ્યા કરે છે. આ સાઉદી અરેબિયાની કાયદા વ્યવસ્થાનો આધાર છે.

   નિયમ અનુસાર જ કપડાં પહેરવાની મંજૂરી

   - સાઉદી અરેબિયામાં મહિલાઓ પર વિશ્વના સૌથી કડક કાયદાઓ લાગુ છે. અહીં તેઓના કાયદા પ્રમાણે જ કપડાં પહેરવાની મંજૂરી છે.
   - પહેલીવાર અહીં કોઇ ધાર્મિક વ્યક્તિએ મહિલાઓના પહેરવેશ પર આવું નિવેદન આપ્યું છે. જેના ઉપર હજુ સુધી સરકાર તરફથી નિયમોમાં કોઇ ફેરફારને લગતા નિવેદનો આવ્યા નથી.

   આગળની સ્લાઇડમાં જાણો, પ્રિન્સ સલમાને મહિલાઓને આપ્યા અનેક હક...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: More than 90% of pious Muslim women in the Muslim world do not wear abayas, said Sheikh Abdullah al-Mutlaq
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `