ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» Saudi Arabian billionaire Prince Alwaleed bin Talal was released from detention on Saturday

  સાઉદી પ્રિન્સ અઢી મહિનાની કેદ બાદ મુક્ત, કહ્યું - હોટલમાં આરામથી રહેતો હતો

  divyabhaskar.com | Last Modified - Jan 28, 2018, 04:36 PM IST

  પ્રિન્સ તલાલે મુક્તિ માટે છૂપી રીતે અમુક ફાઇનાન્શિયલ સેટલમેન્ટ કર્યા છે. જેથી, હજુ સુધી રકમ વિશે જાણકારી નથી.
  • હોટલમાં કેદ દરમિયાન તલાલનો ફોટોગ્રાફ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   હોટલમાં કેદ દરમિયાન તલાલનો ફોટોગ્રાફ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયાના સૌથી અમીર પ્રિન્સ અલવલીદ બિન તલાલ અંદાજિત અઢી મહિનાની કેદ બાદ મુક્ત થયો છે. તેણે સાઉદી સરકારની સાથે કેટલાંક ફાઇનાન્શિયલ સેટલમેન્ટ કર્યા છે, ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવ્યો છે. 63 વર્ષના પ્રિન્સને સાઉદીમાં કરપ્શન મામલે થયેલી કાર્યવાહી બાદ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તલાલને અન્ય પ્રિન્સ અને બિલિયોનર્સ સાથે રિયાધની ફાઇવ સ્ટાર હોટલ રિત્ઝ કાર્લટનમાં રાખવામાં આવ્યા હતા. મુક્તિ પહેલાં તેઓએ હોટલમાંથી જ ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેઓએ પોતાના નિર્દોષ ગણાવ્યા.

   સાઉદી ઓફિસરોએ જણાવી આ વાત
   - સાઉદી ઓફિસરોના જણાવ્યા અનુસાર, પ્રિન્સ તલાલે મુક્તિ માટે સિક્રેટ રીતે કેટલાંક ફાઇનાન્શિયલ સેટલમેન્ટ કર્યા છે. જો કે, આ રકમ વિશે જણાવવાનો તેઓએ ઇન્કાર કર્યો હતો.
   - સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, એટોર્ની જનરલે શનિવાર સવારે સેટલમેન્ટની મંજૂરી આપી છે. ત્યારબાદ અંદાજિત 11 વાગ્યે પ્રિન્સ તેમના ઘરે આવ્યા. ફેમિલીએ પણ તેઓ પરત ફર્યા હોવાની વાત કન્ફર્મ કરી છે.
   - પ્રિન્સને સાઉદીના અન્ય પ્રિન્સ ઓફિસરોની સાથે નવેમ્બરની શરૂઆતમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓને રિયાધની ફાઇવ સ્ટાર રિત્ઝ કાર્લટન હોટલમાં રાખવામાં આવ્યા હતા.
   - સાઉદીના ઓફિસરોના જણાવ્યા અનુસાર, તલાલ પર મની લોન્ડ્રિંગ, લાંચ અને ઓફિસરો પાસેથી ટેક્સ ઉઘરાવવાના આરોપ પણ લાગ્યા છે.
   - સાઉદી ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આવા સેટલમેન્ટની મદદથી તેઓ અંદાજિત 100 બિલિયન ડોલર એકઠાં કરવાની તૈયારીમાં હતા. જેથી ઓઇલની ઘટતી કિંમતના કારણે થયેલા નુકસાનની ભરપાઇ કરી શકાય.

   રિલીઝના અમુક કલાકો પહેલા આપ્યું ઇન્ટરવ્યુ
   - તલાલે હોટલમાં અરેસ્ટ દરમિયાન એક ઇન્ટરવ્યુ પણ આપ્યું છે. આ ઇન્ટરવ્યુ તેમની મુક્તિના થોડાં કલાક પહેલાં લેવામાં આવ્યું છે. વાતચીત દરમિયાન તલાલે ભ્રષ્ટાચાર મામલે પોતાને નિર્દોષ ગણાવ્યા છે.
   - પ્રિન્સે કહ્યું કે, મને આશા છે કે, સરકારને સંપત્તિનો હિસ્સો આપ્યા વગર પોતાની ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કિંગડમ હોલ્ડિંગ કંપની પર કંટ્રોલ રાખી શકશે.
   - તલાલે જણાવ્યું કે, અમુક ગેરમાન્યતાઓના કારણે મને કેદ થઇ હતી. જો કે, મારાં ઉપર કોઇ ચાર્જ નથી લાગ્યા. બસ અમુક ચીજોને લઇને સરકાર સાથે મારી વાતચીત થઇ છે.

   કેદ દરમિયાન ઘર જેવો આરામ
   - પ્રિન્સે કહ્યું, મારી પાસે છૂપાવવા જેવું કંઇ જ નથી. હું ડિટેન્શન દરમિયાન ખૂબ જ આરામથી રહેતો હતો. મને અહીં બિલકુલ ઘર જેવો આરામ હતો. મારાં સર્વન્ટ આવતા હતા, બાર્બર અહીં આવીને શૅવ કરતો હતો.
   - તલાલે ઇન્ટરવ્યુ માટે 30 મિનિટનો સમય આપ્યો હતો. આ દરમિયાન તલાલે પોતાનો સ્વીટ (હોટલનો રૂમ) પણ દેખાડ્યો. જેથી અફવાઓથી પરદો ઉઠી શકે કે તેઓને ખૂબ જ ખરાબ હાલતમાં રાખવામાં આવ્યા છે અને હોટલમાંથી જેલમાં શિફ્ટ કરી દીધા છે.
   - પ્રિન્સનું કહેવું છે કે, તે સતત પોતાના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને હોટલથી જ બિઝનેસ પણ ચલાવી રહ્યા હતા. જો કે, તલાલ કેદ દરમિયાન પહેલાં કરતાં વધારે કમજોર જોવા મળ્યા.

  • આ ફાઇવ સ્ટાર હોટલ રિત્ઝ કાર્લટનને બનાવવામાં આવી હતી જેલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ફાઇવ સ્ટાર હોટલ રિત્ઝ કાર્લટનને બનાવવામાં આવી હતી જેલ

  • સાઉદીના જાણીતા પ્રિન્સ અને બિઝનેમેન્સની ધરપકડ બાદ પહેલીવાર આ ફોટોગ્રાફ સામે આવ્યો હતો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાઉદીના જાણીતા પ્રિન્સ અને બિઝનેમેન્સની ધરપકડ બાદ પહેલીવાર આ ફોટોગ્રાફ સામે આવ્યો હતો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Saudi Arabian billionaire Prince Alwaleed bin Talal was released from detention on Saturday
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `