ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» The restriction is also likely to affect over 30 lakh Indians who live and work in Saudi Arabia

  US બાદ હવે સાઉદીમાં 30 લાખ ભારતીયોને સંકટ, 12 સેક્ટરમાં નહીં કરી શકે જોબ

  divyabhaskar.com | Last Modified - Feb 06, 2018, 02:04 PM IST

  ઉલ્લેખ કરાયેલા આ ક્ષેત્રોમાં માત્ર સાઉદીના લોકો જ કામ કરી શકશે
  • આદેશ પાછળ સાઉદી સરકારે પોતાના લોકોને વધુમાં વધુ રોજગાર આપવાનું કારણ જણાવ્યું હતું
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આદેશ પાછળ સાઉદી સરકારે પોતાના લોકોને વધુમાં વધુ રોજગાર આપવાનું કારણ જણાવ્યું હતું

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયામાં અન્ય દેશોમાંથી નોકરી કરવા આવેલા લોકો માટે સંકટ વધ્યું છે. અહીંની સરકારે સાઉદીમાં બહારથી આવેલા નાગરિકો માટે 12 સેક્ટરમાં નોકરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગવર્મેન્ટે એવી જાહેરાત કરી છે કે, ઉલ્લેખ કરાયેલા આ ક્ષેત્રોમાં માત્ર સાઉદીના લોકો જ કામ કરી શકશે. સાઉદી મીડિયા અનુસાર, શ્રણ અને સામાજિક વિકાસ મંત્રી ડો. અલી અલ ગફીસે એક આદેશ જાહેર કરતા આ 12 ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો, જેમાં હવે બહારના લોકો કામ નહીં કરી શકે. આ આદેશ સપ્ટેમ્બર, 2018 બાદ લાગુ થશે. આ નિયમ બાદ અહીં વસવાટ કરતા અંદાજિત 30 લાખ ભારતીયોની નોકરીઓ પર ગંભીર સંકટ ઉભુ થયું છે.

   નિર્ણય પાછળ આવું છે કારણ

   - આ આદેશ પાછળ સાઉદી સરકારે પોતાના લોકોને વધુમાં વધુ રોજગાર આપવાનું કારણ જણાવ્યું હતું. આ આદેશ સપ્ટેમ્બર મહિના બાદ લાગુ થશે.
   - મંત્રાલયના સ્પોક્સપર્સન ખાલિદ અબા અલ-ખૈલના જણાવ્યા અનુસાર, આદેશ સેલ્સની નોકરીઓ ઉપર પણ લાગુ થશે અને તેને લાગુ કરવા માટે એક કમિટી બનાવવામાં આવશે.
   - આ સિવાય સાઉદી અરેબિયામાં નવો શ્રમ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જે હેઠળ નીચલા અને મધ્ય સ્તરની તમામ કંપનીઓમાં 10 ટકા નોકરીઓ સ્થાનિક યુવકો માટે અનામત કરવામાં આવી છે.
   - કાયદો તોડનાર કંપનીઓના કર્મચારીઓની ધરપકડ બાદ તેઓને તેમના દેશ પરત મોકલવાની જોગવાઇ કરવામાં આવી છે. કાયદો લાગુ થયા બાદ દરેક કંપનીમાં સ્થાનિક લોકોની ભરતી શરૂ થઇ ગઇ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અરબમાં કેટલો છે બેરોજગારીનો દર, ક્યા સેક્ટરમાં અન્ય દેશોના નાગરિકો નહીં કરી શકે કામ...

  • આ નિયમ બાદ અહીં વસવાટ કરતા અંદાજિત 30 લાખ ભારતીયોની નોકરીઓ પર ગંભીર સંકટ ઉભુ થયું છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ નિયમ બાદ અહીં વસવાટ કરતા અંદાજિત 30 લાખ ભારતીયોની નોકરીઓ પર ગંભીર સંકટ ઉભુ થયું છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયામાં અન્ય દેશોમાંથી નોકરી કરવા આવેલા લોકો માટે સંકટ વધ્યું છે. અહીંની સરકારે સાઉદીમાં બહારથી આવેલા નાગરિકો માટે 12 સેક્ટરમાં નોકરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગવર્મેન્ટે એવી જાહેરાત કરી છે કે, ઉલ્લેખ કરાયેલા આ ક્ષેત્રોમાં માત્ર સાઉદીના લોકો જ કામ કરી શકશે. સાઉદી મીડિયા અનુસાર, શ્રણ અને સામાજિક વિકાસ મંત્રી ડો. અલી અલ ગફીસે એક આદેશ જાહેર કરતા આ 12 ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો, જેમાં હવે બહારના લોકો કામ નહીં કરી શકે. આ આદેશ સપ્ટેમ્બર, 2018 બાદ લાગુ થશે. આ નિયમ બાદ અહીં વસવાટ કરતા અંદાજિત 30 લાખ ભારતીયોની નોકરીઓ પર ગંભીર સંકટ ઉભુ થયું છે.

   નિર્ણય પાછળ આવું છે કારણ

   - આ આદેશ પાછળ સાઉદી સરકારે પોતાના લોકોને વધુમાં વધુ રોજગાર આપવાનું કારણ જણાવ્યું હતું. આ આદેશ સપ્ટેમ્બર મહિના બાદ લાગુ થશે.
   - મંત્રાલયના સ્પોક્સપર્સન ખાલિદ અબા અલ-ખૈલના જણાવ્યા અનુસાર, આદેશ સેલ્સની નોકરીઓ ઉપર પણ લાગુ થશે અને તેને લાગુ કરવા માટે એક કમિટી બનાવવામાં આવશે.
   - આ સિવાય સાઉદી અરેબિયામાં નવો શ્રમ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જે હેઠળ નીચલા અને મધ્ય સ્તરની તમામ કંપનીઓમાં 10 ટકા નોકરીઓ સ્થાનિક યુવકો માટે અનામત કરવામાં આવી છે.
   - કાયદો તોડનાર કંપનીઓના કર્મચારીઓની ધરપકડ બાદ તેઓને તેમના દેશ પરત મોકલવાની જોગવાઇ કરવામાં આવી છે. કાયદો લાગુ થયા બાદ દરેક કંપનીમાં સ્થાનિક લોકોની ભરતી શરૂ થઇ ગઇ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અરબમાં કેટલો છે બેરોજગારીનો દર, ક્યા સેક્ટરમાં અન્ય દેશોના નાગરિકો નહીં કરી શકે કામ...

  • કાયદો લાગુ થયા બાદ દરેક કંપનીમાં સ્થાનિક લોકોની ભરતી શરૂ થઇ ગઇ છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાયદો લાગુ થયા બાદ દરેક કંપનીમાં સ્થાનિક લોકોની ભરતી શરૂ થઇ ગઇ છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયામાં અન્ય દેશોમાંથી નોકરી કરવા આવેલા લોકો માટે સંકટ વધ્યું છે. અહીંની સરકારે સાઉદીમાં બહારથી આવેલા નાગરિકો માટે 12 સેક્ટરમાં નોકરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગવર્મેન્ટે એવી જાહેરાત કરી છે કે, ઉલ્લેખ કરાયેલા આ ક્ષેત્રોમાં માત્ર સાઉદીના લોકો જ કામ કરી શકશે. સાઉદી મીડિયા અનુસાર, શ્રણ અને સામાજિક વિકાસ મંત્રી ડો. અલી અલ ગફીસે એક આદેશ જાહેર કરતા આ 12 ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો, જેમાં હવે બહારના લોકો કામ નહીં કરી શકે. આ આદેશ સપ્ટેમ્બર, 2018 બાદ લાગુ થશે. આ નિયમ બાદ અહીં વસવાટ કરતા અંદાજિત 30 લાખ ભારતીયોની નોકરીઓ પર ગંભીર સંકટ ઉભુ થયું છે.

   નિર્ણય પાછળ આવું છે કારણ

   - આ આદેશ પાછળ સાઉદી સરકારે પોતાના લોકોને વધુમાં વધુ રોજગાર આપવાનું કારણ જણાવ્યું હતું. આ આદેશ સપ્ટેમ્બર મહિના બાદ લાગુ થશે.
   - મંત્રાલયના સ્પોક્સપર્સન ખાલિદ અબા અલ-ખૈલના જણાવ્યા અનુસાર, આદેશ સેલ્સની નોકરીઓ ઉપર પણ લાગુ થશે અને તેને લાગુ કરવા માટે એક કમિટી બનાવવામાં આવશે.
   - આ સિવાય સાઉદી અરેબિયામાં નવો શ્રમ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જે હેઠળ નીચલા અને મધ્ય સ્તરની તમામ કંપનીઓમાં 10 ટકા નોકરીઓ સ્થાનિક યુવકો માટે અનામત કરવામાં આવી છે.
   - કાયદો તોડનાર કંપનીઓના કર્મચારીઓની ધરપકડ બાદ તેઓને તેમના દેશ પરત મોકલવાની જોગવાઇ કરવામાં આવી છે. કાયદો લાગુ થયા બાદ દરેક કંપનીમાં સ્થાનિક લોકોની ભરતી શરૂ થઇ ગઇ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, અરબમાં કેટલો છે બેરોજગારીનો દર, ક્યા સેક્ટરમાં અન્ય દેશોના નાગરિકો નહીં કરી શકે કામ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The restriction is also likely to affect over 30 lakh Indians who live and work in Saudi Arabia
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `