ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» Sushma Swaraj Arrives In Saudi Arabia On Three-Day Visit

  હજ ક્વોટા બાદ હવે સાઉદીમાં AIને મળી અરબ એરવેઝના ઉપયોગની મંજૂરી

  divyabhaskar.com | Last Modified - Feb 08, 2018, 06:56 PM IST

  એર ઇન્ડિયાના વિમાન નવી દિલ્હીથી તેલ અવીવ માટે ડાયરેક્ટ ઉડાણ ભરી શકશે
  • હાલ મુંબઇથી તેલ અવીવની જતી ઇઝરાયલની એલએઆઇ ફ્લાઇટ્સને 7 કલાકનો લાંબો સમય લાગે છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલ મુંબઇથી તેલ અવીવની જતી ઇઝરાયલની એલએઆઇ ફ્લાઇટ્સને 7 કલાકનો લાંબો સમય લાગે છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ એરલાઇન્સ એર ઇન્ડિયાને સાઉદી અરેબિયા પર વ્યૂહાત્મક જીત મળી છે. સાઉદી અરેબિયાએ એર ઇન્ડિયાને ઇઝરાયલની તેલ અવીવ શહેરની ફ્લાઇટ માટે પોતાના એરસ્પેસના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. એર ઇન્ડિયા હવે ઇઝરાયલ માટે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા જઇ રહી છે. ઇઝરાયલના પર્યટન મંત્રાલયે એર ઇન્ડિયાને આ ફ્લાઇટ માટે 750,000 યુરો (5.9 કરોડ) આપવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાના વિમાન નવી દિલ્હીથી તેલ અવીવ માટે ડાયરેક્ટ ઉડાણ ભરી શકશે. ખાસ વાત એ છે કે, સાઉદી અરેબિયા છેલ્લાં 70 વર્ષોથી ઇઝરાયલ જતી કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાના એરવેઝનો ઉપયોગ કરવા દેતું નહતું. હાલમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ત્રણ દિવસની યાત્રા દરમિયાન સાઉદી અરેબિયામાં છે. શાહ સલમાને સુષ્માની હાજરીમાં રાષ્ટ્રીય સંપત્તિ અને સંસ્કૃતિક મહોત્સવ જનાદ્રિયાહનું ઉદ્ઘાટન કર્યુ. આ મુલાકાત દરમિયાન સુષ્મા સ્વરાજે હજ કોટા વધારવા માટે સુષ્મા સ્વરાજે સાઉદી કિંગને ધન્યવાદ પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયાએ ભારતના હજ ક્વોટામાં 5000ની વૃદ્ધિ કરી દીધી છે. એટલે કે, હવે આટવા વધારે હજયાત્રીઓ હજ પર જઇ શકશે.

   ઇઝરાયલ અને સાઉદી બંને USના સહયોગી

   - હકીકતમાં, સાઉદી અરેબિયા ઇઝરાયેલને માન્યતા નથી આપતું. તેથી છેલ્લાં 70 વર્ષોથી પોતાના એરવેઝ પર ઇઝરાયલ જતા વિમાનોને રસ્તો આપતું નથી.
   - ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલ અને સાઉદી અરેબિયા બંને અમેરિકાના પ્રમુખ સહયોગી દેશોમાંથી છે. પરંતુ આ બંને દેશોની વચ્ચે ઇરાનથી જોડાયેલી ચિંતાના કારણે તણાવ રહે છે.
   - અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા હવે પોતાના હવાઇ ક્ષેત્રમાં ભારતીય એરલાઇન્સ એર ઇન્ડિયાને ઉડાણ ભરવાની અનુમતિ આપી છે.
   - આનાથી એરલાઇન્સ એક નાનો રસ્તો લઇને અમદાવાદ, મસ્કત, સાઉદી અરેબિયા થઇને હવે તેલ અવીવમાં પોતાની ફ્લાઇટ ઉતારી શકશે. આ માર્ગથી બે શહેરોની વચ્ચે અંતર કાપવામાં માત્ર અઢી કલાક લાગશે. સાથે જ ઇંધણની પણ બચત થશે.

   મુંબઇથી તેલ અવીવ માટે 7 કલાકનો સમય

   - હાલ મુંબઇથી તેલ અવીવની જતી ઇઝરાયલની એલએઆઇ ફ્લાઇટ્સને 7 કલાકનો લાંબો સમય લાગે છે.
   - આ વિમાન લાલ સાગરથી થઇને અદનની ખાડીમાંથી પસાર થઇ, ભારતમાં પ્રવેશ કરે છે. જેથી સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન, યુએઇ, ઇરાન અને પાકિસ્તાન ઉપરાંત અન્ય દેશો પરથી પસાર થવાથી બચાવી શકાય છે.
   - એર ઇન્ડિયાના પ્રવક્તા અને ઇઝરાયલ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, નેશનલ એરલાઇન્સે રેગ્યુલેટરી ડીજીસીએથી દિલ્હીથી તેલ અવીવ માટે અઠવાડિયામાં ત્રણ ફ્લાઇટ્સ માટે મંજૂરી માંગી છે.
   - એરલાઇન્સની એક મહિલા પ્રવક્તાએ જણાવ્યું કે, આ વિમાન સેવા માર્ચ મહિનાથી શરૂ થશે. અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર, એરલાઇન્સને દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશન એરપોર્ટ અને તેલ અવીવના બેન ગુર્સિયન ઇન્ટરનેશનલ એરોપ્રટ પર ફ્લાઇટ માટે ઘણાં ટાઇમ સ્લોટ મળવાની રાહ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, સુષ્મા સ્વરાજે પોતાની સાઉદી મુલાકાત દરમિયાન શું કહ્યું?

  • વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ત્રણ દિવસની યાત્રા દરમિયાન આજે સાઉદી અરેબિયામાં છે (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ત્રણ દિવસની યાત્રા દરમિયાન આજે સાઉદી અરેબિયામાં છે (ફાઇલ)

  • સાઉદી અરેબિયાએ ભારતના હજ ક્વોટામાં જાન્યુઆરી મહિનામાં 5000ની વૃદ્ધિ કરી હતી (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાઉદી અરેબિયાએ ભારતના હજ ક્વોટામાં જાન્યુઆરી મહિનામાં 5000ની વૃદ્ધિ કરી હતી (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Sushma Swaraj Arrives In Saudi Arabia On Three-Day Visit
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `