ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» A Saudi official said on Tuesday all detainees were released from Riyadhs Ritz-Carlton hotel

  સાઉદીમાં 674 કરોડના સેટલમેન્ટ બાદ, ધરપકડ કરાયેલા 11 પ્રિન્સ સહિત તમામ મુક્ત

  divyabhaskar.com | Last Modified - Jan 30, 2018, 07:21 PM IST

  ધરપકડ કરાયેલા તમામ કથિત આરોપીઓને રિયાધની રિત્ઝ કાર્ટન હોટલમાં રાખવામાં આવ્યા હતા
  • ભ્રષ્ટાચાર વિરોધી કમીટીના આદેશ પર 11 પ્રિન્સ, ત્રણ મંત્રીઓ અને અનેક ભૂતપૂર્વ મંત્રીઓની ધરપકડ કરાઈ હતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભ્રષ્ટાચાર વિરોધી કમીટીના આદેશ પર 11 પ્રિન્સ, ત્રણ મંત્રીઓ અને અનેક ભૂતપૂર્વ મંત્રીઓની ધરપકડ કરાઈ હતી

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયામાં નવેમ્બર મહિનામાં 11 પ્રિન્સ, ત્રણ મંત્રીઓ અને અનેક ભૂતપૂર્વ મંત્રીઓની ધરપકડ કરવામાં આવી હતી. સાઉદી અરેબિયાના ઉચ્ચ અધિકારીએ આજે મંગળવારે જાહેર કર્યુ હતું કે આ તમામ પ્રિન્સ, સીનિયર ઓફિશિયલ્સ અને ટોપ બિઝનેસમેનને મુક્ત કરવામાં આવ્યા છે. આ મુક્તિ માટે ગવર્મેન્ટ સાથે 674 કરોડ રૂપિયાનું સેટલમેન્ટ થયું હોવાના સમાચાર છે. સાઉદીમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની અધ્યક્ષતામાં બનેલી ભ્રષ્ટાચાર વિરોધી કમીટીના આદેશ પર 11 પ્રિન્સ, ત્રણ મંત્રીઓ અને અનેક ભૂતપૂર્વ મંત્રીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા તમામ કથિત આરોપીઓને રિયાધની રિત્ઝ કાર્ટન હોટલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ આ હોટેલ નોર્મલ બિઝનેસ માટે બંધ કરી દેવામાં આવી હતી. પ્રિન્સ અલવલિદ બિન તલાલ, જે સાઉદીના ટોપ ઇન્ટરનેશનલ બિઝનેસમેન ગણાય છે, તેઓને શનિવારે મુક્ત કરવામાં આવ્યા હતા.

   સાઉદી પ્રિન્સ અઢી મહિનાની કેદ બાદ મુક્ત
   - સાઉદી અરેબિયાના સૌથી અમીર પ્રિન્સ અલવલીદ બિન તલાલ અંદાજિત અઢી મહિનાની કેદ બાદ મુક્ત થયો છે. તેણે સાઉદી સરકારની સાથે કેટલાંક ફાઇનાન્શિયલ સેટલમેન્ટ કર્યા છે, ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવ્યો છે.
   - 63 વર્ષના પ્રિન્સને સાઉદીમાં કરપ્શન મામલે થયેલી કાર્યવાહી બાદ અરેસ્ટ કરવામાં આવ્યા હતા.
   - તલાલને અન્ય પ્રિન્સ અને બિલિયોનર્સ સાથે રિયાધની ફાઇવ સ્ટાર હોટલ રિત્ઝ કાર્લટનમાં રાખવામાં આવ્યા હતા.
   - મુક્તિ પહેલાં તેઓએ હોટલમાંથી જ ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેઓએ પોતાના નિર્દોષ ગણાવ્યા.

   નવેમ્બરમાં થઇ હતી ધરપકડ

   - સાઉદી અરબમાં ક્રાઉન પ્રિન્સની અધ્યક્ષતામાં બનેલી ભ્રષ્ટાચાર વિરોધી કમીટીના આદેશ પર 11 પ્રિન્સ, ત્રણ મંત્રીઓ અને અનેક ભૂતપૂર્વ મંત્રીઓની ધરપકડ કરાઈ હતી. બધાના બેંક ખાતા સ્થગીત કરી દેવામાં આવ્યા હતા.

   ક્રાઉન પ્રિન્સ તપાસ સમિતિના અધ્યક્ષ

   - ભ્રષ્ટાચાર વિરોધક સમિતિનું સુકાન દેશના શક્તિશાળી વલી અહદ શહજાદે (ક્રાઉન પ્રિન્સ) મોહમ્મદ બિન સલમાન પાસે છે. 32 વર્ષીય સલમાન દુનિયાના અગ્રણી તેલ નિકાસકાર દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે.
   - હવે તેમના પિતરાઈ મોહમ્મદ બિન નઈફને હટાવીને તેમને ક્રાઉન પ્રિન્સ બનાવાયા છે.

   આગળ જાણો, કોના ઉપર હતો શું આરોપ...

  • ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન

  • સાઉદીના ટોપ ઇન્ટરનેશનલ બિઝનેસમેન પ્રિન્સ અલવલિદ બિન તલાલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાઉદીના ટોપ ઇન્ટરનેશનલ બિઝનેસમેન પ્રિન્સ અલવલિદ બિન તલાલ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: A Saudi official said on Tuesday all detainees were released from Riyadhs Ritz-Carlton hotel
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `