• Home
  • International News
  • Middle East
  • થેરેસા મેએ બ્રિટિશ સબમરિનને સીરિયાની મિસાઇલ રેન્જની નજીક જવાના આદેશ આપ્યા | UK submarines move within missile range of Syria

ટ્રમ્પને પુતિનની આ ડિફેન્સ સિસ્ટમનો છે ડર, UK સાથે મળી સીરિયામાં ગોઠવ્યું સૈન્ય

S-400 મિસાઇલને વિશ્વની સૌથી પ્રંચડ એર ડિફેન્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે

divyabhaskar.com | Updated - Apr 12, 2018, 02:39 PM
રશિયાની S-400 મિસાઇલને વિશ્વની સૌથી પ્રંચડ એર ડિફેન્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે
રશિયાની S-400 મિસાઇલને વિશ્વની સૌથી પ્રંચડ એર ડિફેન્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ટ્વીટથી રશિયાને ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું કે, ટૂંક સમયમાં સીરિયામાં આધુનિક મિસાઇલ છોડવામાં આવશે અને રશિયાએ આ માટે તૈયાર રહેવું પડશે. હકીકતમાં રશિયાએ ચેતવણી આપી છે કે, સીરિયામાં અમેરિકાની કોઇ પણ પ્રકારની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ટ્રમ્પે આ નિવેદન પર જ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે, અસદ સરકાર પર આરોપ છે કે તેઓએ પૂર્વીય ઘોઉટાના ડોમા ટાઉનમાં કેમિકલ એરસ્ટ્રાઇક કરી છે. ટ્રમ્પે આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કરીને સીરિયા પર કાર્યવાહીની ચેતવણી આપી હતી.

ઘાતક S-400 એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલ કરે છે સરમુખત્યારને પ્રોટેક્ટ

- યુએસ પ્રેસિડન્ટે એક્સ્ટ્રા ઓર્ડિનરી ટ્વીટમાં રશિયાને સીરિયામાં સ્ટ્રાઇક માટે તૈયાર રહેવાની ધમકી આપી છે.
- એક કોન્ફરન્સમાં ટ્રમ્પે મોસ્કોને ચેતવણી આપી હતી કે, 'પોતાના જ લોકોને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારતા ગેસ કિલિંગ એનિમલને તમારે સહયોગ ના આપવો જોઇએ.'
- શનિવારે ડોમા ટાઉનમાં કેમિકલ ગેસ સ્ટ્રાઇક બાદ યુએસ તરફથી મિસાઇલ સ્ટ્રાઇક્સની ચેતવણી આપવામાં આવી છે.
- જેના વળતા જવાબમાં રશિયન એમ્બેસેડરે કહ્યું કે, સીરિયા તરફ આવતી યુએસની કોઇ પણ મિસાઇલ અને તેની લૉન્ચ સાઇટને ટાર્ગેટ કરી નષ્ટ કરી દેવામાં આવશે.
- S-400 મિસાઇલને વિશ્વની સૌથી પ્રંચડ એર ડિફેન્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. જે 399 કિમીની રેન્જમાં કોઇ પણ ફાયર જેટ્સ અને મિસાઇલ્સને શૂટ કરવામાં સમક્ષ છે.
- રશિયાએ યુએસ અને યુકેના કેમિકલ હુમલામાં સામેલ હોવાના આરોપને નકારી કાઢ્યા હતા. રશિયાએ કહ્યું કે, ડોમા ટાઉનમાં થયેલા કેમિકલ અટેકને વ્હાઇટ હેલ્મેટ્સ રેસ્ક્યૂ વોલેન્ટિયર્સ દ્વારા કરવામાં આવ્યા છે.
- ક્રેમેલિન (રશિયાનું સંસદ ગૃહ, મોસ્કો)એ જણાવ્યું કે, તેઓના એક્સપર્ટ્સે આ ઘટના બાદ કેમિકલના સેમ્પલ લીધા હતા. જેમાં કોઇ પણ પ્રકારના ઝેરી તત્વો મળી આવ્યા નથી.

આગળની સ્લાઇડ્સમાં જાણો, રશિયાએ કહ્યું, USની કોઇ પણ મિસાઇલ સ્ટ્રાઇકનો મળશે જવાબ...

S-400 ડિફેન્સ સિસ્ટમ 399 કિમીની રેન્જમાં કોઇ પણ ફાયર જેટ્સ અને મિસાઇલ્સ શૂટ કરવામાં સમક્ષ છે.
S-400 ડિફેન્સ સિસ્ટમ 399 કિમીની રેન્જમાં કોઇ પણ ફાયર જેટ્સ અને મિસાઇલ્સ શૂટ કરવામાં સમક્ષ છે.
કેબિનેટમાં થેરેસા મે સીરિયા વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીને મંજૂરી આપી દેશે
કેબિનેટમાં થેરેસા મે સીરિયા વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીને મંજૂરી આપી દેશે

થેરેસા મે આજે કરશે વૉર-કેબિનેટ

- બ્રિટનના વડાપ્રધાન થેરેસાએ અમેરિકાની આગેવાનીમાં સીરિયામાં કોઇ પણ પ્રકારે સૈન્ય વિકલ્પ પર વિચાર વિમર્શ કરવા માટે આજે પોતાના મંત્રિમંડળના સહયોગીઓની બેઠક બોલાવી છે. 
- આ કેબિનેટમાં થેરેસા મે સીરિયા વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીને મંજૂરી આપી દેશે, આ માટે તેઓને કોઇ સંસદની સહમતિની જરૂર નથી. 
- 'ધ ટેલિગ્રાફ' અનુસાર, થેરેસા મેએ બ્રિટિશ સબમરિનને સીરિયાની મિસાઇલ રેન્જની નજીક જવાના આદેશ આપ્યા છે. જેથી સીરિયા સૈન્યની વિરૂદ્ધ હુમલો કરી શકાય. 
- ડોનાલ્ડ ટ્રમ્પે સિગ્નલ આપી દીધી છે કે, યુએસ સીરિયા વિરૂદ્ધ સ્ટ્રાઇક લૉન્ચ કરવા માટે તૈયાર છે. જેને અનુસરતા, થેરેસા મેએ આજે સીનિયર મિનિસ્ટર્સ સાથે બેઠક ગોઠવી છે. 
- થેરેસા મેએ કહ્યું કે, પોતાના જવાબ અંગે બ્રિટન યુએસ અને ફ્રાન્સ સાથે કો-ઓર્ડિનેટ કરશે. 

એક કોન્ફરન્સમાં ટ્રમ્પે મોસ્કોને ચેતવણી આપી હતી કે, 'પોતાના જ લોકોને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારતા ગેસ કિલિંગ એનિમલને તમારે સહયોગ ના આપવો જોઇએ.'
એક કોન્ફરન્સમાં ટ્રમ્પે મોસ્કોને ચેતવણી આપી હતી કે, 'પોતાના જ લોકોને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારતા ગેસ કિલિંગ એનિમલને તમારે સહયોગ ના આપવો જોઇએ.'

અમેરિકા કરી રહ્યું છે મોટાં મિલિટરી ઓપરેશનની તૈયારી 

- એવું લાગી રહ્યું છે કે, અમેરિકા અને તેના સહયોગી દેશ હુમલાની તૈયારીમાં છે. ટ્રમ્પે લેટિન અમેરિકાની પોતાની મુલાકાત પણ રદ કરી દીધી છે જેથી તેઓ સીરિયા પર ધ્યાન આપી શકે. 
- જે પ્રકારે સીરિયાની મિસાઇલ રેન્જમાં યુએસનું સૈન્ય અને યુકેની સબમરિન જઇ રહી છે, તે જોતા લાગી રહ્યું છે કે, અમેરિકા કોઇ મોટાં મિલિટરી ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે. 
- અમેરિકા હાલ ફ્રાન્સ અને બ્રિટન સાથે વાતચીત કરી રહ્યું છે, જેનાથી પશ્ચિમમાં એક સંગઠિત સૈન્ય હુમલાની શક્યતાઓ ઉભી થઇ રહી છે. 

યુએસ નેવીએ સીરિયાની મિસાઇલ રેન્જમાં પહોંચ્યા બાદ આ તસવીર રિલીઝ કરી હતી.
યુએસ નેવીએ સીરિયાની મિસાઇલ રેન્જમાં પહોંચ્યા બાદ આ તસવીર રિલીઝ કરી હતી.
યુએસની અરેલે બર્ક ક્લાસ ગાઇડેડ મિસાઇલમાં 50 ટોમાહૉક ક્રૂઝ મિસાઇલ છે.
યુએસની અરેલે બર્ક ક્લાસ ગાઇડેડ મિસાઇલમાં 50 ટોમાહૉક ક્રૂઝ મિસાઇલ છે.
સ્ટ્રાઇક ફોર્સ સાથે સીરિયા તરફ આગળ વધી રહેલું યુએસ એરક્રાફ્ટ હેરી એસ ટ્રુમન
સ્ટ્રાઇક ફોર્સ સાથે સીરિયા તરફ આગળ વધી રહેલું યુએસ એરક્રાફ્ટ હેરી એસ ટ્રુમન
રશિયાએ યુએસ અને યુકેના કેમિકલ હુમલામાં સામેલ હોવાના આરોપને નકારી કાઢ્યા હતા.
રશિયાએ યુએસ અને યુકેના કેમિકલ હુમલામાં સામેલ હોવાના આરોપને નકારી કાઢ્યા હતા.
સાયપ્રસમાં આવેલું બ્રિટનનું બેઝ હાલ સ્ટેન્ડ બાય મોડ પર છે. જે ગમે ત્યારે સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદના સૈન્ય પર સ્ટ્રાઇક કરી શકે છે.
સાયપ્રસમાં આવેલું બ્રિટનનું બેઝ હાલ સ્ટેન્ડ બાય મોડ પર છે. જે ગમે ત્યારે સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદના સૈન્ય પર સ્ટ્રાઇક કરી શકે છે.
સીરિયા કોસ્ટ પર પહોંચેલું યુએસનું યુએસએસ ડોનાલ્ડ કૂક
સીરિયા કોસ્ટ પર પહોંચેલું યુએસનું યુએસએસ ડોનાલ્ડ કૂક
સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદ
સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદ
ગત શનિવારે પૂર્વીય ઘોઉટાના ડોમા ટાઉનમાં કેમિકલ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં ઝેરી ગેસના કારણે અંદાજિત 80 લોકોનાં મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ છે.
ગત શનિવારે પૂર્વીય ઘોઉટાના ડોમા ટાઉનમાં કેમિકલ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં ઝેરી ગેસના કારણે અંદાજિત 80 લોકોનાં મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ છે.
રશિયાએ તેની પ્રચંડ ડિફેન્સ સિસ્ટમ S-400માંથી મિસાઇલ છોડવામાં આવી રહી હોય તેનો વીડિયો પણ રિલીઝ કર્યો છે.
રશિયાએ તેની પ્રચંડ ડિફેન્સ સિસ્ટમ S-400માંથી મિસાઇલ છોડવામાં આવી રહી હોય તેનો વીડિયો પણ રિલીઝ કર્યો છે.
રશિયાએ કહ્યું કે, ડોમા ટાઉનમાં થયેલા કેમિકલ અટેકને વ્હાઇટ હેલ્મેટ્સ રેસ્ક્યૂ વોલેન્ટિયર્સ દ્વારા કરવામાં આવ્યા છે.
રશિયાએ કહ્યું કે, ડોમા ટાઉનમાં થયેલા કેમિકલ અટેકને વ્હાઇટ હેલ્મેટ્સ રેસ્ક્યૂ વોલેન્ટિયર્સ દ્વારા કરવામાં આવ્યા છે.
યુએસએ રશિયા અને સીરિયાને ધમકી આપી હતી કે, કેમિકલ એરસ્ટ્રાઇક માટે જવાબદારને 'ભારે કિંમત ચૂકવવી પડશે.'
યુએસએ રશિયા અને સીરિયાને ધમકી આપી હતી કે, કેમિકલ એરસ્ટ્રાઇક માટે જવાબદારને 'ભારે કિંમત ચૂકવવી પડશે.'
X
રશિયાની S-400 મિસાઇલને વિશ્વની સૌથી પ્રંચડ એર ડિફેન્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છેરશિયાની S-400 મિસાઇલને વિશ્વની સૌથી પ્રંચડ એર ડિફેન્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે
S-400 ડિફેન્સ સિસ્ટમ 399 કિમીની રેન્જમાં કોઇ પણ ફાયર જેટ્સ અને મિસાઇલ્સ શૂટ કરવામાં સમક્ષ છે.S-400 ડિફેન્સ સિસ્ટમ 399 કિમીની રેન્જમાં કોઇ પણ ફાયર જેટ્સ અને મિસાઇલ્સ શૂટ કરવામાં સમક્ષ છે.
કેબિનેટમાં થેરેસા મે સીરિયા વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીને મંજૂરી આપી દેશેકેબિનેટમાં થેરેસા મે સીરિયા વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીને મંજૂરી આપી દેશે
એક કોન્ફરન્સમાં ટ્રમ્પે મોસ્કોને ચેતવણી આપી હતી કે, 'પોતાના જ લોકોને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારતા ગેસ કિલિંગ એનિમલને તમારે સહયોગ ના આપવો જોઇએ.'એક કોન્ફરન્સમાં ટ્રમ્પે મોસ્કોને ચેતવણી આપી હતી કે, 'પોતાના જ લોકોને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારતા ગેસ કિલિંગ એનિમલને તમારે સહયોગ ના આપવો જોઇએ.'
યુએસ નેવીએ સીરિયાની મિસાઇલ રેન્જમાં પહોંચ્યા બાદ આ તસવીર રિલીઝ કરી હતી.યુએસ નેવીએ સીરિયાની મિસાઇલ રેન્જમાં પહોંચ્યા બાદ આ તસવીર રિલીઝ કરી હતી.
યુએસની અરેલે બર્ક ક્લાસ ગાઇડેડ મિસાઇલમાં 50 ટોમાહૉક ક્રૂઝ મિસાઇલ છે.યુએસની અરેલે બર્ક ક્લાસ ગાઇડેડ મિસાઇલમાં 50 ટોમાહૉક ક્રૂઝ મિસાઇલ છે.
સ્ટ્રાઇક ફોર્સ સાથે સીરિયા તરફ આગળ વધી રહેલું યુએસ એરક્રાફ્ટ હેરી એસ ટ્રુમનસ્ટ્રાઇક ફોર્સ સાથે સીરિયા તરફ આગળ વધી રહેલું યુએસ એરક્રાફ્ટ હેરી એસ ટ્રુમન
રશિયાએ યુએસ અને યુકેના કેમિકલ હુમલામાં સામેલ હોવાના આરોપને નકારી કાઢ્યા હતા.રશિયાએ યુએસ અને યુકેના કેમિકલ હુમલામાં સામેલ હોવાના આરોપને નકારી કાઢ્યા હતા.
સાયપ્રસમાં આવેલું બ્રિટનનું બેઝ હાલ સ્ટેન્ડ બાય મોડ પર છે. જે ગમે ત્યારે સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદના સૈન્ય પર સ્ટ્રાઇક કરી શકે છે.સાયપ્રસમાં આવેલું બ્રિટનનું બેઝ હાલ સ્ટેન્ડ બાય મોડ પર છે. જે ગમે ત્યારે સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદના સૈન્ય પર સ્ટ્રાઇક કરી શકે છે.
સીરિયા કોસ્ટ પર પહોંચેલું યુએસનું યુએસએસ ડોનાલ્ડ કૂકસીરિયા કોસ્ટ પર પહોંચેલું યુએસનું યુએસએસ ડોનાલ્ડ કૂક
સીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદસીરિયાના સરમુખત્યાર બશર અલ-અસદ
ગત શનિવારે પૂર્વીય ઘોઉટાના ડોમા ટાઉનમાં કેમિકલ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં ઝેરી ગેસના કારણે અંદાજિત 80 લોકોનાં મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ છે.ગત શનિવારે પૂર્વીય ઘોઉટાના ડોમા ટાઉનમાં કેમિકલ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં ઝેરી ગેસના કારણે અંદાજિત 80 લોકોનાં મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ છે.
રશિયાએ તેની પ્રચંડ ડિફેન્સ સિસ્ટમ S-400માંથી મિસાઇલ છોડવામાં આવી રહી હોય તેનો વીડિયો પણ રિલીઝ કર્યો છે.રશિયાએ તેની પ્રચંડ ડિફેન્સ સિસ્ટમ S-400માંથી મિસાઇલ છોડવામાં આવી રહી હોય તેનો વીડિયો પણ રિલીઝ કર્યો છે.
રશિયાએ કહ્યું કે, ડોમા ટાઉનમાં થયેલા કેમિકલ અટેકને વ્હાઇટ હેલ્મેટ્સ રેસ્ક્યૂ વોલેન્ટિયર્સ દ્વારા કરવામાં આવ્યા છે.રશિયાએ કહ્યું કે, ડોમા ટાઉનમાં થયેલા કેમિકલ અટેકને વ્હાઇટ હેલ્મેટ્સ રેસ્ક્યૂ વોલેન્ટિયર્સ દ્વારા કરવામાં આવ્યા છે.
યુએસએ રશિયા અને સીરિયાને ધમકી આપી હતી કે, કેમિકલ એરસ્ટ્રાઇક માટે જવાબદારને 'ભારે કિંમત ચૂકવવી પડશે.'યુએસએ રશિયા અને સીરિયાને ધમકી આપી હતી કે, કેમિકલ એરસ્ટ્રાઇક માટે જવાબદારને 'ભારે કિંમત ચૂકવવી પડશે.'
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App