ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» Israel Carries Out Large-Scale Attack In Syria After Israeli Jet Crashes Under Anti-Aircraft Fire

  સીરિયા સામે ઇઝરાયલનો પલટવાર, 30 વર્ષમાં સૌથી મોટો હવાઇ હુમલો

  divyabhaskar.com | Last Modified - Feb 11, 2018, 05:29 PM IST

  ઇઝરાયલ એફ-16કોમ્બેટ જેટને સીરિયન એન્ટિ-એરક્રાફ્ટ મિસાઇલે નિશાન બનાવ્યું
  • સીરિયાએ ઇરાનની મિલિટરી સાઇટ્સ પર હુમલો કરીને પરત ફરી રહેલા એક ઇઝરાયેલ કોમ્બેટ એરક્રાફ્ટ પર હુમલો કર્યો (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીરિયાએ ઇરાનની મિલિટરી સાઇટ્સ પર હુમલો કરીને પરત ફરી રહેલા એક ઇઝરાયેલ કોમ્બેટ એરક્રાફ્ટ પર હુમલો કર્યો (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાની એન્ટિ-એરક્રાફ્ટ મિસાઇલે ઇરાનની મિલિટરી સાઇટ્સ પર હુમલો કરીને પરત ફરી રહેલા એક ઇઝરાયેલ કોમ્બેટ એરક્રાફ્ટ પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં ઇઝરાયલે બીજીવાર વ્યાપક હવાઇ હુમલાઓ કર્યા તથા સીરિયામાં 12 ઇરાન અને સીરિયન ઠેકાણાંઓ પર હુમલા કર્યા છે. ઇઝરાયલ સેનાના એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, ઇઝરાયલ એફ-16ને સીરિયન એન્ટિ-એરક્રાફ્ટ મિસાઇલે નિશાન બનાવ્યું. આ એરક્રાફ્ટ ઉત્તર ઇઝરાયલમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. જો કે, વિમાનમાં સવાર બંને પાયલટ બહાર નિકળવામાં સફળ રહ્યા પરંતુ તેમાંથી એકની હાલત અત્યંત ગંભીર છે.

   - આ હુમલામાં ઇરાની ફોર્સની 4 સહિત 12 મિલિટરી સાઇટ્સને નષ્ટ કરી દેવામાં આવી છે.
   - ઇઝરાયલમાં શનિવારે પરત ફરી રહેલા F-16 પર સીરિયાના અટેક કર્યા બાદ પલટવારમાં ઇઝરાયલ તરફથી સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે.
   - હુમલા બાદ જેટના બંને એક ક્રૂ બહાર નિકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

   એક નવી સ્ટ્રેટેજીકલ શરૂઆતનો હિસ્સો

   - લેબનાનના હિજ્જબુલ્લા સંગઠને કહ્યું કે, સીરિયાની આર્મીના હુમલામાં ઇઝરાયલની સેનાના એફ-16 જેટને નિશાન બનાવવું એ એક નવી સ્ટ્રેટેજીક શરૂઆતનો હિસ્સો છે અને ઇઝરાયલ દ્વારા સીરિયાના એરવેઝનો દુરુપયોગ કરવામાં ઘટાડો થશે.
   - હિજ્બુલ્લાના પ્રવક્તાએ અહીં જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, આ ઘટનાક્રમ દર્શાવે છે કે, હવે જૂની વાતો સમાપ્ત થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, હિબ્જુલ્લા સીરિયાના પ્રેસિડન્ટ બશર અલ અસદની ગઠબંધ સેનાનો પ્રમુખ હિસ્સો છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, સીરિયા પર ઇઝરાયલનો સૌથી મોટો હુમલો...

  • વર્ષ 1982ના લેબનાન યુદ્ધ બાદ સીરિયા વિરૂદ્ધ આ સૌથી મોટો હુમલો છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વર્ષ 1982ના લેબનાન યુદ્ધ બાદ સીરિયા વિરૂદ્ધ આ સૌથી મોટો હુમલો છે.

  • અમેરિકા અને રશિયાનું કહેવું છે કે, ઓ સીરિયા અને ઇઝરાયલની સીમા પર મોટી હિંસાને લઇને ચિંતિત છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકા અને રશિયાનું કહેવું છે કે, ઓ સીરિયા અને ઇઝરાયલની સીમા પર મોટી હિંસાને લઇને ચિંતિત છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાની એન્ટિ-એરક્રાફ્ટ મિસાઇલે ઇરાનની મિલિટરી સાઇટ્સ પર હુમલો કરીને પરત ફરી રહેલા એક ઇઝરાયેલ કોમ્બેટ એરક્રાફ્ટ પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં ઇઝરાયલે બીજીવાર વ્યાપક હવાઇ હુમલાઓ કર્યા તથા સીરિયામાં 12 ઇરાન અને સીરિયન ઠેકાણાંઓ પર હુમલા કર્યા છે. ઇઝરાયલ સેનાના એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, ઇઝરાયલ એફ-16ને સીરિયન એન્ટિ-એરક્રાફ્ટ મિસાઇલે નિશાન બનાવ્યું. આ એરક્રાફ્ટ ઉત્તર ઇઝરાયલમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. જો કે, વિમાનમાં સવાર બંને પાયલટ બહાર નિકળવામાં સફળ રહ્યા પરંતુ તેમાંથી એકની હાલત અત્યંત ગંભીર છે.

   - આ હુમલામાં ઇરાની ફોર્સની 4 સહિત 12 મિલિટરી સાઇટ્સને નષ્ટ કરી દેવામાં આવી છે.
   - ઇઝરાયલમાં શનિવારે પરત ફરી રહેલા F-16 પર સીરિયાના અટેક કર્યા બાદ પલટવારમાં ઇઝરાયલ તરફથી સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે.
   - હુમલા બાદ જેટના બંને એક ક્રૂ બહાર નિકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

   એક નવી સ્ટ્રેટેજીકલ શરૂઆતનો હિસ્સો

   - લેબનાનના હિજ્જબુલ્લા સંગઠને કહ્યું કે, સીરિયાની આર્મીના હુમલામાં ઇઝરાયલની સેનાના એફ-16 જેટને નિશાન બનાવવું એ એક નવી સ્ટ્રેટેજીક શરૂઆતનો હિસ્સો છે અને ઇઝરાયલ દ્વારા સીરિયાના એરવેઝનો દુરુપયોગ કરવામાં ઘટાડો થશે.
   - હિજ્બુલ્લાના પ્રવક્તાએ અહીં જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, આ ઘટનાક્રમ દર્શાવે છે કે, હવે જૂની વાતો સમાપ્ત થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, હિબ્જુલ્લા સીરિયાના પ્રેસિડન્ટ બશર અલ અસદની ગઠબંધ સેનાનો પ્રમુખ હિસ્સો છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, સીરિયા પર ઇઝરાયલનો સૌથી મોટો હુમલો...

  • ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, હું સીરિયામાં ઇરાની સેનાના ફ્રન્ટ-એડને લઇને લાંબા સમયથી ચેતીને રહું છું
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, હું સીરિયામાં ઇરાની સેનાના ફ્રન્ટ-એડને લઇને લાંબા સમયથી ચેતીને રહું છું

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાની એન્ટિ-એરક્રાફ્ટ મિસાઇલે ઇરાનની મિલિટરી સાઇટ્સ પર હુમલો કરીને પરત ફરી રહેલા એક ઇઝરાયેલ કોમ્બેટ એરક્રાફ્ટ પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં ઇઝરાયલે બીજીવાર વ્યાપક હવાઇ હુમલાઓ કર્યા તથા સીરિયામાં 12 ઇરાન અને સીરિયન ઠેકાણાંઓ પર હુમલા કર્યા છે. ઇઝરાયલ સેનાના એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, ઇઝરાયલ એફ-16ને સીરિયન એન્ટિ-એરક્રાફ્ટ મિસાઇલે નિશાન બનાવ્યું. આ એરક્રાફ્ટ ઉત્તર ઇઝરાયલમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. જો કે, વિમાનમાં સવાર બંને પાયલટ બહાર નિકળવામાં સફળ રહ્યા પરંતુ તેમાંથી એકની હાલત અત્યંત ગંભીર છે.

   - આ હુમલામાં ઇરાની ફોર્સની 4 સહિત 12 મિલિટરી સાઇટ્સને નષ્ટ કરી દેવામાં આવી છે.
   - ઇઝરાયલમાં શનિવારે પરત ફરી રહેલા F-16 પર સીરિયાના અટેક કર્યા બાદ પલટવારમાં ઇઝરાયલ તરફથી સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે.
   - હુમલા બાદ જેટના બંને એક ક્રૂ બહાર નિકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

   એક નવી સ્ટ્રેટેજીકલ શરૂઆતનો હિસ્સો

   - લેબનાનના હિજ્જબુલ્લા સંગઠને કહ્યું કે, સીરિયાની આર્મીના હુમલામાં ઇઝરાયલની સેનાના એફ-16 જેટને નિશાન બનાવવું એ એક નવી સ્ટ્રેટેજીક શરૂઆતનો હિસ્સો છે અને ઇઝરાયલ દ્વારા સીરિયાના એરવેઝનો દુરુપયોગ કરવામાં ઘટાડો થશે.
   - હિજ્બુલ્લાના પ્રવક્તાએ અહીં જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, આ ઘટનાક્રમ દર્શાવે છે કે, હવે જૂની વાતો સમાપ્ત થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, હિબ્જુલ્લા સીરિયાના પ્રેસિડન્ટ બશર અલ અસદની ગઠબંધ સેનાનો પ્રમુખ હિસ્સો છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, સીરિયા પર ઇઝરાયલનો સૌથી મોટો હુમલો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Israel Carries Out Large-Scale Attack In Syria After Israeli Jet Crashes Under Anti-Aircraft Fire
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `