ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» Turks sentenced to hanging are among hundreds of foreign women being tried in Iraq

  ISIS જોઇન કરતાં તુર્કીની 16 મહિલાને ફાંસી, 1700 વિદેશીઓનું સરેન્ડર

  divyabhaskar.com | Last Modified - Feb 26, 2018, 12:44 PM IST

  ઇરાક સૈન્યએ અત્યાર સુધી સેંકડો મહિલાઓને અરેસ્ટ કરીને કોર્ટમાં સુનવણી માટે રજૂ કરી છે.
  • ઓગસ્ટમાં ઇરાકી સેનાના ઓપરેશન બાદ અંદાજિત 1300 મહિલાઓએ પોતાના બાળકોની સાથે સરેન્ડર કરી દીધું હતું. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓગસ્ટમાં ઇરાકી સેનાના ઓપરેશન બાદ અંદાજિત 1300 મહિલાઓએ પોતાના બાળકોની સાથે સરેન્ડર કરી દીધું હતું. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇરાકની એક કોર્ટે તુર્કીની 16 મહિલાઓને આતંકવાદી સંગઠન ISIS જોઇન કરવા બદલ ફાંસીની સજા સંભળાવી છે. ઓગસ્ટમાં આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશન શરૂ કર્યા બાદથી જ ઇરાક સૈન્યએ અત્યાર સુધી સેંકડો મહિલાઓને અરેસ્ટ કરીને કોર્ટમાં સુનવણી માટે રજૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી અંદાજિત 1700 મહિલાઓને આઇએસની મદદથી પકડવામાં આવી છે. સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટના જજ અબ્દુલ સત્તાર અલ-બિર્કદાર અનુસાર, સજાની જાહેરાત એવા સમયે કરવામાં આવી, જ્યારે એ સાબિત થઇ ગયું કે, મહિલાઓ ISIS આતંકીઓ સાથે જોડાયેલી છે અથવા તેઓએ પોતે જ આતંકીઓ સાથે લગ્ન કર્યા અથવા હુમલામાં મદદની વાત કબૂલી. જો કે, તેઓએ જણાવ્યું કે, કોર્ટના નિર્ણય પર અપીલ કરી શકાય છે.

   વિદેશથી આઇેસ જોઇન કરવા આવી હતી મહિલાઓ
   - ઉલ્લેખનીય છે કે, ઇરાક અને સીરિયામાં આઇએસના કબ્જા બાદથી હજારો વિદેશી નાગરિક આતંકી બનવા માટે આ દેશોમાં આવી ચૂક્યા છે. 2014થી જ અનેક વિદેશી મહિલાઓ આ સંગઠનમાં એકસાથે જોડાઇ ચૂકી છે.
   - ઓગસ્ટમાં ઇરાકી સેનાના ઓપરેશન બાદ અંદાજિત 1300 મહિલાઓએ પોતાના બાળકોની સાથે સરેન્ડર કરી દીધું હતું. દેશમાંથી આઇએસના પગ ઉખાડ્યા બાદ અત્યાર સુધી અંદાજિત 1700 વિદેશી મહિલાઓ સેનાની સામે સરેન્ડર કરી ચૂકી છે અથવા તેઓની ધરપકડ થઇ છે.

   આગળની સ્લાઇડમાં જાણો, આઇએસ સાથે જોડાવાની શું હોય છે સજા...

  • સેનાએ સીરિયા નજીક આવેલી બોર્ડરને સંપુર્ણ રીતે પોતાના કબ્જામાં લઇ લીધી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સેનાએ સીરિયા નજીક આવેલી બોર્ડરને સંપુર્ણ રીતે પોતાના કબ્જામાં લઇ લીધી છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇરાકની એક કોર્ટે તુર્કીની 16 મહિલાઓને આતંકવાદી સંગઠન ISIS જોઇન કરવા બદલ ફાંસીની સજા સંભળાવી છે. ઓગસ્ટમાં આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશન શરૂ કર્યા બાદથી જ ઇરાક સૈન્યએ અત્યાર સુધી સેંકડો મહિલાઓને અરેસ્ટ કરીને કોર્ટમાં સુનવણી માટે રજૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી અંદાજિત 1700 મહિલાઓને આઇએસની મદદથી પકડવામાં આવી છે. સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટના જજ અબ્દુલ સત્તાર અલ-બિર્કદાર અનુસાર, સજાની જાહેરાત એવા સમયે કરવામાં આવી, જ્યારે એ સાબિત થઇ ગયું કે, મહિલાઓ ISIS આતંકીઓ સાથે જોડાયેલી છે અથવા તેઓએ પોતે જ આતંકીઓ સાથે લગ્ન કર્યા અથવા હુમલામાં મદદની વાત કબૂલી. જો કે, તેઓએ જણાવ્યું કે, કોર્ટના નિર્ણય પર અપીલ કરી શકાય છે.

   વિદેશથી આઇેસ જોઇન કરવા આવી હતી મહિલાઓ
   - ઉલ્લેખનીય છે કે, ઇરાક અને સીરિયામાં આઇએસના કબ્જા બાદથી હજારો વિદેશી નાગરિક આતંકી બનવા માટે આ દેશોમાં આવી ચૂક્યા છે. 2014થી જ અનેક વિદેશી મહિલાઓ આ સંગઠનમાં એકસાથે જોડાઇ ચૂકી છે.
   - ઓગસ્ટમાં ઇરાકી સેનાના ઓપરેશન બાદ અંદાજિત 1300 મહિલાઓએ પોતાના બાળકોની સાથે સરેન્ડર કરી દીધું હતું. દેશમાંથી આઇએસના પગ ઉખાડ્યા બાદ અત્યાર સુધી અંદાજિત 1700 વિદેશી મહિલાઓ સેનાની સામે સરેન્ડર કરી ચૂકી છે અથવા તેઓની ધરપકડ થઇ છે.

   આગળની સ્લાઇડમાં જાણો, આઇએસ સાથે જોડાવાની શું હોય છે સજા...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Turks sentenced to hanging are among hundreds of foreign women being tried in Iraq
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `