ઇરાન / ઇરાનની ઇસ્લામિક ક્રાંતિના 40 વર્ષ, લોકોએ રસ્તા પર 'ડેથ ટુ અમેરિકા'ના નારા લગાવ્યા

Hundreds of thousands of Iranians held nation-wide rallies on Monday to mark the 40th anniversary

  • 11 ફેબ્રુઆરી, 1979 ઇરાનની આર્મીએ પોતાની તટસ્થતાની
    જાહેરાત કરી હતી.
  • પ્રેસિડન્ટ હસન રોહાનીએ કહ્યું કે, ઇરાન તેના મિલિટરી પાવર અને બેલાસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને વધારવા માટે પ્રતિબદ્ધ છે. 

divyabhaskar.com

Feb 12, 2019, 11:41 AM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇરાનમાં હજારો નાગરિકોએ આજે સોમવારે રાષ્ટ્રવ્યાપી રેલીનું આયોજન કર્યુ હતું. ઇરાનમાં શાહના પતનના અને અયાતોલ્લાહ રોહુલ્લા ખોમેઇનીના વિજયના 40 વર્ષ પૂર્ણ થયા હતા. અયાતોલ્લાહે આજના દિવસે જ ઇસ્લામિક ક્રાંતિની શરૂઆત કરી હતી. 11 ફેબ્રુઆરી, 1979 ઇરાનની આર્મીએ પોતાની તટસ્થતાની જાહેરાત કરી હતી. ક્રાંતિ દરમિયાન ઇરાનના નાગરિકોએ યુએસ-સમર્થિત રાજાને નકાર્યા હતા.
X
Hundreds of thousands of Iranians held nation-wide rallies on Monday to mark the 40th anniversary
Hundreds of thousands of Iranians held nation-wide rallies on Monday to mark the 40th anniversary
Hundreds of thousands of Iranians held nation-wide rallies on Monday to mark the 40th anniversary
Hundreds of thousands of Iranians held nation-wide rallies on Monday to mark the 40th anniversary
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી