ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» Several helicopters have been deployed to search the crash site near Padena mountain

  ઇરાનમાં પ્લેન ક્રેશમાં 66નાં મોત, ટેક-ઓફની 20 મિનિટમાં દુર્ઘટના

  divyabhaskar.com | Last Modified - Feb 18, 2018, 03:13 PM IST

  દુર્ઘટના રાજધાની તેહરાનથી નજીક 620 કિલોમીટર સાઉથ માઉન્ટેન ટાઉન ઓફ સેમિરોમમાં થઇ
  • પ્લેન ટેક-ઓફની લગભગ 20 મિનિટ બાદ સાઉથ ઇરાનના પહાડી વિસ્તારમાં ક્રેશ થઇ ગયું. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્લેન ટેક-ઓફની લગભગ 20 મિનિટ બાદ સાઉથ ઇરાનના પહાડી વિસ્તારમાં ક્રેશ થઇ ગયું. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇરાનમાં એક વિમાન દુર્ઘટનામાં અંદાજિત 66 લોકોનાં મોતના સમાચાર છે. અસેમન એરલાઇન્સનું આ પ્લેન ઇરાનના તેહરાથી યાસુજ જઇ રહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેન ટેક-ઓફની લગભગ 20 મિનિટ બાદ સાઉથ ઇરાનના પહાડી વિસ્તારમાં ક્રેશ થઇ ગયું. નજરે જોનારા લોકોએ જણાવ્યું કે, ઘટના પહેલાં એવું લાગી રહ્યું હતું, જાણે પ્લેન ઇમરજન્સી લેન્ડિંગ કરવાની કોશિશ કરી રહ્યું છે.

   એરલાઇન્સે કરી ક્રેશની પુષ્ટી

   - એરલાઇન્સ સ્પોક્સપર્સને એક ટીવી ચેનલને આપેલા નિવેદનમાં તમામ 66 લોકોનાં મોતની પુષ્ટી કરી છે.

   ખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી

   - ન્યૂઝ એજન્સી અનુસાર, પ્લેન ઇરાનના સેમીરોમ વિસ્તારના પહાડોમાં ક્રેશ થયું. તેમાં 60 પેસેન્જર્સ સહિત 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા.
   - ઇરાનની નેશનલ ઇમરજન્સી સર્વિસના સ્પોક્સપર્સન મોજતબા ખાલેદીએ જણાવ્યું કે, ઘટનાસ્થળ માટે રેસ્ક્યૂ હેલિકોપ્ટર રવાના કરી દીધું છે. પહાડી ક્ષેત્ર અને ખરાબ વાતાવરણના કારણે અહીં એમ્બ્યુલન્સ મોકલવામાં મુશ્કેલી આવી રહી છે.

   અસેમન એરલાઇન્સનું હતું પ્લેન

   - અસેમન એરલાઇન્સનું પ્લેન ATR-72 ઓછા અંતરવાળું બે એન્જિનનું નાનું પ્લેન છે. તેમાં એક સમયે 70 પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ મુસાફરી કરી શકે છે. રવિવારે તે તેહરાનથી યાસુજ (અંદાજિત 620 કિલોમીટર) જઇ રહ્યું હતું.
   - ઉલ્લેખનીય છે કે, અસેમન એરલાઇન્સ ઇરાનની ત્રીજી મોટી કોમર્શિયલ એરોપ્લેન કંપની છે.
   - ઇન્ટરનેશન પ્રતિબંધોના કારણે ઇરાનના કોમર્શિયલ પેસેન્જર પ્લેન ખૂબ જ જૂના થઇ ગયા છે. જેના કારણે છેલ્લાં બે ત્રણ વર્ષોમાં પ્લેન ક્રેશની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. રવિવારે ક્રેશ થનારું ATR-72 પણ 20 વર્ષ જૂનું હતું.
   - જો કે, 2015માં અમેરિકાની સાથે ન્યૂક્લિયર ડીલ સાઇન કર્યા બાદ ઇરાન નવા પેસેન્જર પ્લેન્સ માટે એરબસ અને બોઇંગ સાથે સોદો કરી ચૂક્યું છે.

  • રવિવારે ક્રેશ થનારું ATR-72 પણ 20 વર્ષ જૂનું હતું. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રવિવારે ક્રેશ થનારું ATR-72 પણ 20 વર્ષ જૂનું હતું. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Several helicopters have been deployed to search the crash site near Padena mountain
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `