Home » International News » Middle East » Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes

સીરિયાઃ સેનાનો નરસંહાર, 48 કલાક-250નાં મોત; 7 હોસ્પિટલ નષ્ટ

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 01:06 PM

યુનાઇટેડ નેશન્સે ચેતવણી આપી છે કે, બ્લાસ્ટ્સ આવી રીતે જ ચાલુ રહ્યા તો પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે

  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +15બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયામાં બળવાખોરોના કબજાવાળા પૂર્વીય ઘોઉટા વિસ્તારમાં સીરિયાના સૈન્યએ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. સેનાના વિમાન વિસ્તારમાં દર મિનિટે 25થી 30 ગોળા ફેંકી રહ્યા છે. બળવાખોરો પર બે દિવસથી યથાવત આ બોમ્બવર્ષામાં અત્યાર સુધી અંદાજિત 250 લોકોનાં મોત થયા છે, જેમાં 57થી વધુ બાળકો સામેલ છે. યુનાઇટેડ નેશન્સના રિપોર્ટ અનુસાર, આ હુમલામાં 7 હોસ્પિટલ પણ નષ્ટ થઇ ગઇ છે અને જો બ્લાસ્ટ્સ આવી રીતે જ ચાલુ રહ્યો તો પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે. જો કે, રિપોર્ટ્સ પર સીરિયાના સૈન્ય તરફથી કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, સીરિયાની બોમ્બ બ્લાસ્ટ્સ અને હવાઇ હુમલા બાદ પરિસ્થિતિ...

  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +14બીજી સ્લાઈડ્સ જુઓ

    2015 બાદ મોતનો સૌથી મોટો આંકડો 


    - સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ અનુસાર, બે દિવસથી ચાલતા આ હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 250 લોકોનાં મોત થયા છે. છેલ્લાં 48 કલાકમાં નાગરિકોની મોતનો આ આંકડો 2015ના કેમિકલ બાદ સૌથી મોટો છે. 
    - દમિશ્ક બહાર બોમ્બ બ્લાસ્ટ્સમાં નાગરિકોનો આકંડો 
    - સીરિયામાં કામ કરનારા એક્ટિવિસ્ટ્સે જણાવ્યું કે, ઇસ્ટર્ન ઘોઉટામાં મંગળવારે 10 ગામ અને નાના શહેરોને ફરીથી નિશાન બનાવી રહ્યું છે. સૈન્ય હુમલાના કારણે અત્યાર સુધી 15 હજાર લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા છે. 

     

  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +13બીજી સ્લાઈડ્સ જુઓ

    નરસંહાર કરી રહ્યું છે સીરિયન સૈન્યઃ ડોક્ટર 


    - સ્થાનિક હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર કરતા ડોક્ટરે જણાવ્યું કે લોહીલુહાણ એક બાળક મારી પાસે આવ્યો. તેના મોંમાં રેત ભરેલી હતી. મેં હાથથી રેતી કાઢી. તે રેત સાથે જ શ્વાસ લઈ રહ્યો હતો. 
    - ઘોઉટાની સ્થિતિ 1990ના દાયકા જેવી થઈ છે. તે સમયમાં જે પ્રકારે ઘોઉટામાં નરસંહાર થયો હતો તે રીતે સૈન્ય આજે નરસંહાર કરી રહ્યું છે. આ હવાઈ હુમલા નથી પરંતુ સામૂહિક હત્યા છે. 
    - ઘોઉટામાં સિવિલ ડિફેન્સ વર્કર હવાઈ હુમલામાં ઈજાગ્રસ્ત બાળકોને બચાવવાનું કામ કરી રહ્યો છે. તે 38 બાળકોને બચાવી ચૂક્યો છે. 
    - ઘોઉટા, દમિશ્કથી 15 કિ.મી. દૂર છે. અહીં 22 સમાજના લોકો રહે છે. રશિયાએ તેને બળવાખોરોનું ક્ષેત્ર જાહેર કરી દીધું છે.

     

    પૂર્વીય ઘોઉટામાં કેમ હુમલો કરી રહ્યું છે સૈન્ય, જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 

  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    પૂર્વીય ઘોઉટામાં કેમ હુમલો કરી રહ્યું છે સૈન્ય? 


    - ઇસ્ટ ઘોઉટામાં ઇસ્લામિક સંગઠન જૈશ-અલ-ઇસ્લામનું શાસન છે. જો કે, અલ-કાયદા સમર્થિક આતંકવાદી સંગઠન તહરીર અલ-શામ પણ અહીં મોજૂદ છે. 
    - એવું માનવામાં આવે છે કે, આ બળવાખોરોના કબ્જાવાળું અંતિમ મોટું શહેર છે. 
    - ઘોઉટાની વસતી 4 લાખ છે. તે 2012થી બળવાખોરોના કબ્જામાં છે. સીરિયા અને ઇરાનના આ ક્ષેત્રને વિદ્રોહી ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. 

  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Hundreds of people have been injured and at least seven medical facilities hit by air strikes
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ