આવતા મહિને હતા બિઝનેસ ટાયકૂનની દીકરીના લગ્ન, પ્લેન ક્રેશમાં થયું મોત

બાસરનની દીકરી અને તેના મિત્રો દુબઇથી એક પાર્ટી બાદ પરત ફરી રહ્યા હતા,

divyabhaskar.com | Updated - Mar 12, 2018, 03:19 PM
Mina Basaran, 28, died along with seven friends and three crew in jet crash

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સંયુક્ત અરબ અમીરાત (UAE)ના શારજાહથી તુર્કીના ઇસ્તાનબુલ જઇ રહેલા એક પ્રાઇવેટ પ્લેન દુર્ઘટનાનો શિકાર થયું. ઇરાનના પર્વતીય ક્ષેત્રમાં રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થયેલા તુર્કી પ્રાઇવેટ જેટમાં 7 મિત્રો અને 3 ક્રૂ મેમ્બર્સ સહિત બિઝનેસ ટાયકૂનની 28 વર્ષીય દીકરી મીના બસારનનું પણ મોત થયું છે. બાસરનની દીકરી અને તેના મિત્રો દુબઇથી એક પાર્ટી બાદ પરત ફરી રહ્યા હતા, તે સમયે વિમાન પહાડી ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થયું અને આગ લાગી. ઘટનાસ્થળેથી 11 બળેલા શબ મળી આવ્યા છે, ઓળખ માટે તમામના ડીએનએ તપાસ કરવામાં આવશે.

Mina Basaran, 28, died along with seven friends and three crew in jet crash
Mina Basaran, 28, died along with seven friends and three crew in jet crash
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App