-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 04:06 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ દુબઈની એક કોર્ટે રવિવારે બે ભારતીયોને અનેક કરોડ ડોલરની છેતરપિંડી મામલે ફેંસલો આપતા 517 વર્ષ જેલની સજા સંભળાવી છે. સ્પેશિયલ બેન્ચના પ્રિસાઇડિંગ જજ ડોક્ટર મોહમ્મદ હનાફીએ 1305 કરોડના કૌભાંડ મામલે બે આરોપીઓમાંથી એકની પત્નીને પણ અંદાજિત 517 વર્ષ જેલની સજા સંભળાવી છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, જજને કોર્ટરૂમમાં આ મુદ્દે નિર્ણય આપવામાં માત્ર 10 મિનિટનો જ સમય લાગ્યો.
એક કેસ સામે એક વર્ષની સજા
- આ બંને આરોપીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કંપની 'એક્સેન્શિયલ'માં હજારો લોકોએ ઘણાં બધા પૈસા રોકાણ કર્યા હતા. ત્યારબાદ છેતરપિંડીનો કેસ સામે આવ્યો.
- કંપનીના માલિક આરોપી મૂળ ગોવાના સિડની લેમોન્સ અને તેની પત્ની વલાને અને યાર્ન ડિસૂઝા વિરૂદ્ધ આવી જ છેતરપિંડીના 515 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
- કોર્ટ અનુસાર, તેઓને દરેક મામલે એક-એક વર્ષ જેલની સજા આપવામાં આવી છે અને બે અન્ય મામલે 2-2 વર્ષ જેલની સજા આપવામાં આવી છે.
- આ પ્રકારે કૂલ 515 કેસોમાં 517 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી છે.
- આ કૌભાંડનો ખુલાસો ગયા વર્ષે થયો હતો. અરજદારોએ આરોપીઓના કેસના 31 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ પેનલને સોંપી દીધો હતો.
- આ મામલાની પહેલી સુનવણી 25 ડિસેમ્બરના રોજ થઇ હતી, જેના ઉપર નિર્ણય રવિવારે આવ્યો. આરોપી હવે પોતાની સજા અંગે કોર્ટમાં અપીલ કરી શકે છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે થશે ફંડ રિકવરી?

ફંડની રિકવરી
- યુએઇ વકીલે પીડિતોને કહ્યું કે, આરોપી પોતાના ક્લાયન્ટ્સના પૈસાને પરત કરી શકે છે. ગલ્ફ કાયદાના ડિરેક્ટર અટ્ટી બાર્ની અલમજાર જે આ પીડિતોને મદદ કરવા માટે ફિલિપાઇન્સ દૂતાવાસની સાથે કામ કરી રહ્યા છે.
- તેઓ સેંકડો ફિલિપાઇન્સ નાગરિકોના વકીલ છે જેઓએ એક્સેન્શિયલમાં રોકાણ કર્યુ હતું.
- 90 પીડિતોના ગ્રુપે પોતાના રિટાયરમેન્ટ અને જીવનભરની કમાણીના પૈસા તેમાં લગાવી દીધા હતા. જ્યારે અનેકને લોનને લઇને આ કંપનીમાં રોકાણ કરી દીધું હતું.
- અલમજારે કહ્યું કે, કોર્ટનો 500 વર્ષ જેલની સજાનો નિર્ણય એ વાતનો સંદેશ છે કે, દુબઇ નાણાકીય અપરાધોને જરાય હળવાશથી નથી લેતું. નિર્ણય પીડિતોને અમુક અંશે ન્યાય અપાવી શકે છે. આ નિર્ણય ફોરેન જસ્ટીસ કેસોમાં સ્વીકાર્ય છે.
ઇન્ટરનેશનલ ડેસ્કઃ દુબઈની એક કોર્ટે રવિવારે બે ભારતીયોને અનેક કરોડ ડોલરની છેતરપિંડી મામલે ફેંસલો આપતા 517 વર્ષ જેલની સજા સંભળાવી છે. સ્પેશિયલ બેન્ચના પ્રિસાઇડિંગ જજ ડોક્ટર મોહમ્મદ હનાફીએ 1305 કરોડના કૌભાંડ મામલે બે આરોપીઓમાંથી એકની પત્નીને પણ અંદાજિત 517 વર્ષ જેલની સજા સંભળાવી છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, જજને કોર્ટરૂમમાં આ મુદ્દે નિર્ણય આપવામાં માત્ર 10 મિનિટનો જ સમય લાગ્યો.
એક કેસ સામે એક વર્ષની સજા
- આ બંને આરોપીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ કંપની 'એક્સેન્શિયલ'માં હજારો લોકોએ ઘણાં બધા પૈસા રોકાણ કર્યા હતા. ત્યારબાદ છેતરપિંડીનો કેસ સામે આવ્યો.
- કંપનીના માલિક આરોપી મૂળ ગોવાના સિડની લેમોન્સ અને તેની પત્ની વલાને અને યાર્ન ડિસૂઝા વિરૂદ્ધ આવી જ છેતરપિંડીના 515 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
- કોર્ટ અનુસાર, તેઓને દરેક મામલે એક-એક વર્ષ જેલની સજા આપવામાં આવી છે અને બે અન્ય મામલે 2-2 વર્ષ જેલની સજા આપવામાં આવી છે.
- આ પ્રકારે કૂલ 515 કેસોમાં 517 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી છે.
- આ કૌભાંડનો ખુલાસો ગયા વર્ષે થયો હતો. અરજદારોએ આરોપીઓના કેસના 31 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ પેનલને સોંપી દીધો હતો.
- આ મામલાની પહેલી સુનવણી 25 ડિસેમ્બરના રોજ થઇ હતી, જેના ઉપર નિર્ણય રવિવારે આવ્યો. આરોપી હવે પોતાની સજા અંગે કોર્ટમાં અપીલ કરી શકે છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે થશે ફંડ રિકવરી?
પીડિતોની પ્રતિક્રિયા
- અમુક પીડિતોએ કોર્ટના આ નિર્ણય પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. એક પીડિત જેણે 50,000 ડોલરનું રોકાણ કર્યુ તેઓએ કહ્યું કે, કોર્ટનો નિર્ણય સુખદ છે, ન્યાય મળ્યો છે.
- એક્સેન્શિયલે ચૂકવણી કરવી પડશે. આ નિર્ણય બાદ તેઓ હવે દુબઇ છોડીને બહાર નથી જઇ શકતા. આ અમારાં માટે સારું છે.