ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» Meet Sissoko Babani: The magician who got free $242m from a bank

  આ છે સાઉદીનો નિરવ મોદી, કાળો જાદૂ કરીને બેંકને લગાવ્યો 1500 કરોડનો ચૂનો

  divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 07:57 PM IST

  આ ઇન્ટરનેશનલ સ્કેમમાં અનેક દેશોના બેંકના કર્મચારી છે, કાળો જાદૂ છે, કેટલાંક દેશોની સરકાર અને કોર્ટ છે.
  • આફ્રિકાના માલી દેશનો બાબાની સિસોકોએ બેન્કિંગ ઇતિહાસમાં સૌથી મોટાં ઇન્ટરનેશનલ સ્કેમને અંજામ આપ્યો. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આફ્રિકાના માલી દેશનો બાબાની સિસોકોએ બેન્કિંગ ઇતિહાસમાં સૌથી મોટાં ઇન્ટરનેશનલ સ્કેમને અંજામ આપ્યો. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારત દેશમાં હાલ નિરવ મોદી અને પંજાબ નેશનલ બેંકનું કૌભાંડ સમાચારમાં દરરોજ ઝળકી રહ્યું છે. નિરવ અને તેના મામા મેહુલ ચોક્સીએ પીએનબીને અંદાજિત 400 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો અને દેશ છોડીને ભાગી ગયા હોવાના સમાચાર છે. આજે અહીં, જાણો આવા જ ઇન્ટરનેશનલ નટવરલાલ વિશે જેણે અનેક દેશોની બેંકો, સરકાર અને કોર્ટને કાળા જાદૂના મોહમાં ફસાવીને 1500 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.

   કાર ખરીદવા માટે જોઇતી હતી લોન

   - આ વ્યક્તિનું નામ છે ફુટાંગા બાબાની સિસોકો. બાબાની સિસોકો આફ્રિકાના માલી દેશનો રહેવાસી હતો. જેણે બેન્કિંગ ઇતિહાસમાં સૌથી મોટાં ઇન્ટરનેશનલ સ્કેમને અંજામ આપ્યો.
   - બાબાનીને કાર ખરીદવા માટે લોન જોઇતી હતી. બેંક મેનેજરે તેની લોન મંજૂર કરી દીધી. બાબાનીએ ખુશ થઇને દુબઇ ઇસ્લામિક બેંકના મેનેજર મોહમ્મદ અયુબને દાવત પર બોલાવ્યા.
   - ઘરે બાબાનીએ મેનેજરને વિશ્વાસ અપાવ્યો કે, તે કાળા જાદૂ વિશે જાણે છે. જેની મદદથી તે પૈસા બેગણા કરી શકે છે.
   - ઇસ્લામમાં કાળા જાદૂને ગુના તરીકે જોવામાં આવે છે. તેને ઇશનિંદા અને તૌહીન-એ-ઇસ્લામ કહેવામાં આવે છે. તેમ છતાં મોહમ્મદ અયુબને આ વ્યક્તિ પર ભરોસો થઇ ગયો.
   - બીજાં દિવસે તે અમુક રકમ લઇને ફરીથી આ વ્યક્તિના ઘરે પહોંચ્યો. એયુબે જોયું કે, તે અજીબો-ગરીબ હરકતો કરી રહ્યો છે. ઘરમાં આગ અને ધૂમાડાનો માહોલ હતો.
   - ઘરમાં આવો માહોલ જોઇ બાબાનીએ મેનેજર અયૂબને કહ્યું કે, તેની ઉપર જિન્નનો પડછાયો છે, તે સમયે બાબાની ખામોશ જ રહ્યા. નહીં તો તેમના પૈસા બેગણાં નહીં થાય.
   - થોડીવાર ઉઠક-પઠક અને તંત્ર-મંત્ર બાદ દુબઇ ઇસ્લામિક બેંકના મેનેજરના પૈસા બેગણા થઇ ગયા અને તે ખુશ થઇને જતો રહ્યો.
   - આ પ્રકારે મેનેજર અયુબ પર આ બાબાનીનો કાળો જાદૂ ચાલી ગયો અને કાળા જાદૂની અસર એટલી હદે થઇ કે, થોડાં સમયમાં જ ઇસ્લામિક બેંકને દેવાળિયાની સ્થિતિ આવી ગઇ.

   કેવી રીતે બાબાનીએ આટલા મોટાં કૌભાંડને આપ્યો અંજામ, આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • સિસોકોની ગેરહાજરીમાં દુબઇની એક કોર્ટે તેને કૌભાંડ અને કાળો જાદૂ કરવા માટે ત્રણ વર્ષ કેદની સજા સંભળાવી. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સિસોકોની ગેરહાજરીમાં દુબઇની એક કોર્ટે તેને કૌભાંડ અને કાળો જાદૂ કરવા માટે ત્રણ વર્ષ કેદની સજા સંભળાવી. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારત દેશમાં હાલ નિરવ મોદી અને પંજાબ નેશનલ બેંકનું કૌભાંડ સમાચારમાં દરરોજ ઝળકી રહ્યું છે. નિરવ અને તેના મામા મેહુલ ચોક્સીએ પીએનબીને અંદાજિત 400 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો અને દેશ છોડીને ભાગી ગયા હોવાના સમાચાર છે. આજે અહીં, જાણો આવા જ ઇન્ટરનેશનલ નટવરલાલ વિશે જેણે અનેક દેશોની બેંકો, સરકાર અને કોર્ટને કાળા જાદૂના મોહમાં ફસાવીને 1500 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.

   કાર ખરીદવા માટે જોઇતી હતી લોન

   - આ વ્યક્તિનું નામ છે ફુટાંગા બાબાની સિસોકો. બાબાની સિસોકો આફ્રિકાના માલી દેશનો રહેવાસી હતો. જેણે બેન્કિંગ ઇતિહાસમાં સૌથી મોટાં ઇન્ટરનેશનલ સ્કેમને અંજામ આપ્યો.
   - બાબાનીને કાર ખરીદવા માટે લોન જોઇતી હતી. બેંક મેનેજરે તેની લોન મંજૂર કરી દીધી. બાબાનીએ ખુશ થઇને દુબઇ ઇસ્લામિક બેંકના મેનેજર મોહમ્મદ અયુબને દાવત પર બોલાવ્યા.
   - ઘરે બાબાનીએ મેનેજરને વિશ્વાસ અપાવ્યો કે, તે કાળા જાદૂ વિશે જાણે છે. જેની મદદથી તે પૈસા બેગણા કરી શકે છે.
   - ઇસ્લામમાં કાળા જાદૂને ગુના તરીકે જોવામાં આવે છે. તેને ઇશનિંદા અને તૌહીન-એ-ઇસ્લામ કહેવામાં આવે છે. તેમ છતાં મોહમ્મદ અયુબને આ વ્યક્તિ પર ભરોસો થઇ ગયો.
   - બીજાં દિવસે તે અમુક રકમ લઇને ફરીથી આ વ્યક્તિના ઘરે પહોંચ્યો. એયુબે જોયું કે, તે અજીબો-ગરીબ હરકતો કરી રહ્યો છે. ઘરમાં આગ અને ધૂમાડાનો માહોલ હતો.
   - ઘરમાં આવો માહોલ જોઇ બાબાનીએ મેનેજર અયૂબને કહ્યું કે, તેની ઉપર જિન્નનો પડછાયો છે, તે સમયે બાબાની ખામોશ જ રહ્યા. નહીં તો તેમના પૈસા બેગણાં નહીં થાય.
   - થોડીવાર ઉઠક-પઠક અને તંત્ર-મંત્ર બાદ દુબઇ ઇસ્લામિક બેંકના મેનેજરના પૈસા બેગણા થઇ ગયા અને તે ખુશ થઇને જતો રહ્યો.
   - આ પ્રકારે મેનેજર અયુબ પર આ બાબાનીનો કાળો જાદૂ ચાલી ગયો અને કાળા જાદૂની અસર એટલી હદે થઇ કે, થોડાં સમયમાં જ ઇસ્લામિક બેંકને દેવાળિયાની સ્થિતિ આવી ગઇ.

   કેવી રીતે બાબાનીએ આટલા મોટાં કૌભાંડને આપ્યો અંજામ, આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • રસપ્રદ વાત એ છે કે, જે કાળા જાદૂને ચલાવીને ફુટાંગા બાબાની સિસોકોને દુબઇની બેંકમાંથી કરોડો રૂપિયા લૂંટી લીધા, આ માટે સિસોકોને આજ સુધી એક પણ દિવસ જેલમાં પસાર નથી કરવો પડ્યો. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રસપ્રદ વાત એ છે કે, જે કાળા જાદૂને ચલાવીને ફુટાંગા બાબાની સિસોકોને દુબઇની બેંકમાંથી કરોડો રૂપિયા લૂંટી લીધા, આ માટે સિસોકોને આજ સુધી એક પણ દિવસ જેલમાં પસાર નથી કરવો પડ્યો. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારત દેશમાં હાલ નિરવ મોદી અને પંજાબ નેશનલ બેંકનું કૌભાંડ સમાચારમાં દરરોજ ઝળકી રહ્યું છે. નિરવ અને તેના મામા મેહુલ ચોક્સીએ પીએનબીને અંદાજિત 400 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો અને દેશ છોડીને ભાગી ગયા હોવાના સમાચાર છે. આજે અહીં, જાણો આવા જ ઇન્ટરનેશનલ નટવરલાલ વિશે જેણે અનેક દેશોની બેંકો, સરકાર અને કોર્ટને કાળા જાદૂના મોહમાં ફસાવીને 1500 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.

   કાર ખરીદવા માટે જોઇતી હતી લોન

   - આ વ્યક્તિનું નામ છે ફુટાંગા બાબાની સિસોકો. બાબાની સિસોકો આફ્રિકાના માલી દેશનો રહેવાસી હતો. જેણે બેન્કિંગ ઇતિહાસમાં સૌથી મોટાં ઇન્ટરનેશનલ સ્કેમને અંજામ આપ્યો.
   - બાબાનીને કાર ખરીદવા માટે લોન જોઇતી હતી. બેંક મેનેજરે તેની લોન મંજૂર કરી દીધી. બાબાનીએ ખુશ થઇને દુબઇ ઇસ્લામિક બેંકના મેનેજર મોહમ્મદ અયુબને દાવત પર બોલાવ્યા.
   - ઘરે બાબાનીએ મેનેજરને વિશ્વાસ અપાવ્યો કે, તે કાળા જાદૂ વિશે જાણે છે. જેની મદદથી તે પૈસા બેગણા કરી શકે છે.
   - ઇસ્લામમાં કાળા જાદૂને ગુના તરીકે જોવામાં આવે છે. તેને ઇશનિંદા અને તૌહીન-એ-ઇસ્લામ કહેવામાં આવે છે. તેમ છતાં મોહમ્મદ અયુબને આ વ્યક્તિ પર ભરોસો થઇ ગયો.
   - બીજાં દિવસે તે અમુક રકમ લઇને ફરીથી આ વ્યક્તિના ઘરે પહોંચ્યો. એયુબે જોયું કે, તે અજીબો-ગરીબ હરકતો કરી રહ્યો છે. ઘરમાં આગ અને ધૂમાડાનો માહોલ હતો.
   - ઘરમાં આવો માહોલ જોઇ બાબાનીએ મેનેજર અયૂબને કહ્યું કે, તેની ઉપર જિન્નનો પડછાયો છે, તે સમયે બાબાની ખામોશ જ રહ્યા. નહીં તો તેમના પૈસા બેગણાં નહીં થાય.
   - થોડીવાર ઉઠક-પઠક અને તંત્ર-મંત્ર બાદ દુબઇ ઇસ્લામિક બેંકના મેનેજરના પૈસા બેગણા થઇ ગયા અને તે ખુશ થઇને જતો રહ્યો.
   - આ પ્રકારે મેનેજર અયુબ પર આ બાબાનીનો કાળો જાદૂ ચાલી ગયો અને કાળા જાદૂની અસર એટલી હદે થઇ કે, થોડાં સમયમાં જ ઇસ્લામિક બેંકને દેવાળિયાની સ્થિતિ આવી ગઇ.

   કેવી રીતે બાબાનીએ આટલા મોટાં કૌભાંડને આપ્યો અંજામ, આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Meet Sissoko Babani: The magician who got free $242m from a bank
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `