ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» More than 500 dead in Ghouta, UNSC unanimously demands a 30-day cease-fire

  સીરિયામાં સંઘર્ષ વિરામ પ્રસ્તાવ બાદ પણ હિંસા યથાવત, મૃત્યુઆંક 530ને પાર

  divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 04:11 AM IST

  24 ફેબ્રુઆરીના હુમલામાં 8 બાળકો સહિત 41 લોકોનાં મોત થયા હતા.
  • સાત દિવસમાં 130થી વધુ બાળકો મરી ચૂક્યાં
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાત દિવસમાં 130થી વધુ બાળકો મરી ચૂક્યાં

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના સૈન્યએ બળવાખોરોના કબજાવાળા પૂર્વીય પ્રાંત ઘોઉટામાં હવાઈ હુમલા વધુ તીવ્ર કરી દીધા છે. યુએનના 30 દિવસના યુદ્ધવિરામની જાહેરાત છતાં સીરિયાના ફાઈટર પ્લેને બોમ્બ ફેંક્યા. સીરિયાના સૈન્યના હુમલામાં છેલ્લા સાત દિવસમાં 527 લોકો માર્યા ગયા છે. તેમાં 130 બાળકો છે. આ દરમિયાન સ્થાનિક ડોક્ટરોએ સીરિયાના સૈન્ય પર કેમિકલ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે સીરિયાના સૈન્ય તરફથી પ્રતિબંધિત ક્લોરીન ગેસનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

   કેમિકલ હુમલાના લગભગ 18 પીડિતોને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. આ હુમલા અટકાવવા માટે સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ 30 દિવસના સંઘર્ષ વિરામનું સમર્થન કર્યું છે. જેથી ઈજાગ્રસ્તો સુધી મેડિકલ મદદ પહોંચાડવામાં આવી શકે અને તેમને બહાર કાઢી શકાય. આ વિસ્તારમાં અંદાજે 4 લાખ લોકો છે. સીરિયાના રાષ્ટ્રપતિ અસદના સૈન્યે ગયા સપ્તાહે બળવાખોરોના વિસ્તારમાં સૈન્ય અભિયાન લોન્ચ કર્યું છે.

   - સીરિયલ ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે કહ્યું કે, પરિષદમાં શનિવારે (24 ફેબ્રુઆરી) મતદાન બાદ સીરિયન વૉરશિપ્સે પૂર્વીય ઘોઉટામાં નવા હુમલાઓ કર્યા.
   - 24 ફેબ્રુઆરીના હુમલામાં 8 બાળકો સહિત 41 લોકોનાં મોત થયા હતા.
   - યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ એન્તોનિયો ગુતેરેસે સિક્યોરિટી કાઉન્સિલની, સીરિયામાં 30 દિવસના સંઘર્ષવિરામની માંગણીનું રવિવારે (25 ફેબ્રુઆરી) સ્વાગત કર્યુ અને કહ્યું કે, તેને તાત્કાલિક લાગુ કરવામાં આવે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, છેલ્લાં એક અઠવાડિયાથી ચાલતા સામૂહિક હત્યાકાંડની વધુ વિગતો...

  • સીરિયાના પૂર્વીય ઘોઉટામાં બળવાખોરોના કબ્જાવાળા વિસ્તારમાં છેલ્લાં સાત દિવસથી ચાલતા બોમ્બ બ્લાસ્ટ્માં મૃતકોની સંખ્યા શનિવારે (24 ફેબ્રુઆરી)ના રોજ વધીને 500ને પાર ચાલી ગઇ છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીરિયાના પૂર્વીય ઘોઉટામાં બળવાખોરોના કબ્જાવાળા વિસ્તારમાં છેલ્લાં સાત દિવસથી ચાલતા બોમ્બ બ્લાસ્ટ્માં મૃતકોની સંખ્યા શનિવારે (24 ફેબ્રુઆરી)ના રોજ વધીને 500ને પાર ચાલી ગઇ છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના સૈન્યએ બળવાખોરોના કબજાવાળા પૂર્વીય પ્રાંત ઘોઉટામાં હવાઈ હુમલા વધુ તીવ્ર કરી દીધા છે. યુએનના 30 દિવસના યુદ્ધવિરામની જાહેરાત છતાં સીરિયાના ફાઈટર પ્લેને બોમ્બ ફેંક્યા. સીરિયાના સૈન્યના હુમલામાં છેલ્લા સાત દિવસમાં 527 લોકો માર્યા ગયા છે. તેમાં 130 બાળકો છે. આ દરમિયાન સ્થાનિક ડોક્ટરોએ સીરિયાના સૈન્ય પર કેમિકલ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે સીરિયાના સૈન્ય તરફથી પ્રતિબંધિત ક્લોરીન ગેસનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

   કેમિકલ હુમલાના લગભગ 18 પીડિતોને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. આ હુમલા અટકાવવા માટે સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ 30 દિવસના સંઘર્ષ વિરામનું સમર્થન કર્યું છે. જેથી ઈજાગ્રસ્તો સુધી મેડિકલ મદદ પહોંચાડવામાં આવી શકે અને તેમને બહાર કાઢી શકાય. આ વિસ્તારમાં અંદાજે 4 લાખ લોકો છે. સીરિયાના રાષ્ટ્રપતિ અસદના સૈન્યે ગયા સપ્તાહે બળવાખોરોના વિસ્તારમાં સૈન્ય અભિયાન લોન્ચ કર્યું છે.

   - સીરિયલ ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે કહ્યું કે, પરિષદમાં શનિવારે (24 ફેબ્રુઆરી) મતદાન બાદ સીરિયન વૉરશિપ્સે પૂર્વીય ઘોઉટામાં નવા હુમલાઓ કર્યા.
   - 24 ફેબ્રુઆરીના હુમલામાં 8 બાળકો સહિત 41 લોકોનાં મોત થયા હતા.
   - યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ એન્તોનિયો ગુતેરેસે સિક્યોરિટી કાઉન્સિલની, સીરિયામાં 30 દિવસના સંઘર્ષવિરામની માંગણીનું રવિવારે (25 ફેબ્રુઆરી) સ્વાગત કર્યુ અને કહ્યું કે, તેને તાત્કાલિક લાગુ કરવામાં આવે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, છેલ્લાં એક અઠવાડિયાથી ચાલતા સામૂહિક હત્યાકાંડની વધુ વિગતો...

  • સંયુક્ત રાષ્ટ્રએ સંઘર્ષ વિરામ પર મતદાનમાં વાર લગાવી હતી.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંયુક્ત રાષ્ટ્રએ સંઘર્ષ વિરામ પર મતદાનમાં વાર લગાવી હતી.

  • સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ અનુસાર, માર્યા ગયેલા લોકોમાં 120થી વધુ બાળકો છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ અનુસાર, માર્યા ગયેલા લોકોમાં 120થી વધુ બાળકો છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના સૈન્યએ બળવાખોરોના કબજાવાળા પૂર્વીય પ્રાંત ઘોઉટામાં હવાઈ હુમલા વધુ તીવ્ર કરી દીધા છે. યુએનના 30 દિવસના યુદ્ધવિરામની જાહેરાત છતાં સીરિયાના ફાઈટર પ્લેને બોમ્બ ફેંક્યા. સીરિયાના સૈન્યના હુમલામાં છેલ્લા સાત દિવસમાં 527 લોકો માર્યા ગયા છે. તેમાં 130 બાળકો છે. આ દરમિયાન સ્થાનિક ડોક્ટરોએ સીરિયાના સૈન્ય પર કેમિકલ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે સીરિયાના સૈન્ય તરફથી પ્રતિબંધિત ક્લોરીન ગેસનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

   કેમિકલ હુમલાના લગભગ 18 પીડિતોને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. આ હુમલા અટકાવવા માટે સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ 30 દિવસના સંઘર્ષ વિરામનું સમર્થન કર્યું છે. જેથી ઈજાગ્રસ્તો સુધી મેડિકલ મદદ પહોંચાડવામાં આવી શકે અને તેમને બહાર કાઢી શકાય. આ વિસ્તારમાં અંદાજે 4 લાખ લોકો છે. સીરિયાના રાષ્ટ્રપતિ અસદના સૈન્યે ગયા સપ્તાહે બળવાખોરોના વિસ્તારમાં સૈન્ય અભિયાન લોન્ચ કર્યું છે.

   - સીરિયલ ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે કહ્યું કે, પરિષદમાં શનિવારે (24 ફેબ્રુઆરી) મતદાન બાદ સીરિયન વૉરશિપ્સે પૂર્વીય ઘોઉટામાં નવા હુમલાઓ કર્યા.
   - 24 ફેબ્રુઆરીના હુમલામાં 8 બાળકો સહિત 41 લોકોનાં મોત થયા હતા.
   - યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ એન્તોનિયો ગુતેરેસે સિક્યોરિટી કાઉન્સિલની, સીરિયામાં 30 દિવસના સંઘર્ષવિરામની માંગણીનું રવિવારે (25 ફેબ્રુઆરી) સ્વાગત કર્યુ અને કહ્યું કે, તેને તાત્કાલિક લાગુ કરવામાં આવે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, છેલ્લાં એક અઠવાડિયાથી ચાલતા સામૂહિક હત્યાકાંડની વધુ વિગતો...

  • દમિશ્ક બહાર આ ક્ષેત્રમાં ગત રવિવારે સરકારે બોમ્બ બ્લાસ્ટ્સ શરૂ કર્યા હતા.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   દમિશ્ક બહાર આ ક્ષેત્રમાં ગત રવિવારે સરકારે બોમ્બ બ્લાસ્ટ્સ શરૂ કર્યા હતા.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના સૈન્યએ બળવાખોરોના કબજાવાળા પૂર્વીય પ્રાંત ઘોઉટામાં હવાઈ હુમલા વધુ તીવ્ર કરી દીધા છે. યુએનના 30 દિવસના યુદ્ધવિરામની જાહેરાત છતાં સીરિયાના ફાઈટર પ્લેને બોમ્બ ફેંક્યા. સીરિયાના સૈન્યના હુમલામાં છેલ્લા સાત દિવસમાં 527 લોકો માર્યા ગયા છે. તેમાં 130 બાળકો છે. આ દરમિયાન સ્થાનિક ડોક્ટરોએ સીરિયાના સૈન્ય પર કેમિકલ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે સીરિયાના સૈન્ય તરફથી પ્રતિબંધિત ક્લોરીન ગેસનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

   કેમિકલ હુમલાના લગભગ 18 પીડિતોને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. આ હુમલા અટકાવવા માટે સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ 30 દિવસના સંઘર્ષ વિરામનું સમર્થન કર્યું છે. જેથી ઈજાગ્રસ્તો સુધી મેડિકલ મદદ પહોંચાડવામાં આવી શકે અને તેમને બહાર કાઢી શકાય. આ વિસ્તારમાં અંદાજે 4 લાખ લોકો છે. સીરિયાના રાષ્ટ્રપતિ અસદના સૈન્યે ગયા સપ્તાહે બળવાખોરોના વિસ્તારમાં સૈન્ય અભિયાન લોન્ચ કર્યું છે.

   - સીરિયલ ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે કહ્યું કે, પરિષદમાં શનિવારે (24 ફેબ્રુઆરી) મતદાન બાદ સીરિયન વૉરશિપ્સે પૂર્વીય ઘોઉટામાં નવા હુમલાઓ કર્યા.
   - 24 ફેબ્રુઆરીના હુમલામાં 8 બાળકો સહિત 41 લોકોનાં મોત થયા હતા.
   - યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ એન્તોનિયો ગુતેરેસે સિક્યોરિટી કાઉન્સિલની, સીરિયામાં 30 દિવસના સંઘર્ષવિરામની માંગણીનું રવિવારે (25 ફેબ્રુઆરી) સ્વાગત કર્યુ અને કહ્યું કે, તેને તાત્કાલિક લાગુ કરવામાં આવે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, છેલ્લાં એક અઠવાડિયાથી ચાલતા સામૂહિક હત્યાકાંડની વધુ વિગતો...

  • બ્રિટનની આ સંસ્થાએ જણાવ્યું કે, શનિવારે (24 ફેબ્રુઆરી) હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 29 નાગરિકોના મોત થયા હતા. જેમાંથી 17નાં મોત ડૌમા શહેરમાં થયા.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રિટનની આ સંસ્થાએ જણાવ્યું કે, શનિવારે (24 ફેબ્રુઆરી) હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 29 નાગરિકોના મોત થયા હતા. જેમાંથી 17નાં મોત ડૌમા શહેરમાં થયા.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના સૈન્યએ બળવાખોરોના કબજાવાળા પૂર્વીય પ્રાંત ઘોઉટામાં હવાઈ હુમલા વધુ તીવ્ર કરી દીધા છે. યુએનના 30 દિવસના યુદ્ધવિરામની જાહેરાત છતાં સીરિયાના ફાઈટર પ્લેને બોમ્બ ફેંક્યા. સીરિયાના સૈન્યના હુમલામાં છેલ્લા સાત દિવસમાં 527 લોકો માર્યા ગયા છે. તેમાં 130 બાળકો છે. આ દરમિયાન સ્થાનિક ડોક્ટરોએ સીરિયાના સૈન્ય પર કેમિકલ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે સીરિયાના સૈન્ય તરફથી પ્રતિબંધિત ક્લોરીન ગેસનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

   કેમિકલ હુમલાના લગભગ 18 પીડિતોને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. આ હુમલા અટકાવવા માટે સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ 30 દિવસના સંઘર્ષ વિરામનું સમર્થન કર્યું છે. જેથી ઈજાગ્રસ્તો સુધી મેડિકલ મદદ પહોંચાડવામાં આવી શકે અને તેમને બહાર કાઢી શકાય. આ વિસ્તારમાં અંદાજે 4 લાખ લોકો છે. સીરિયાના રાષ્ટ્રપતિ અસદના સૈન્યે ગયા સપ્તાહે બળવાખોરોના વિસ્તારમાં સૈન્ય અભિયાન લોન્ચ કર્યું છે.

   - સીરિયલ ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે કહ્યું કે, પરિષદમાં શનિવારે (24 ફેબ્રુઆરી) મતદાન બાદ સીરિયન વૉરશિપ્સે પૂર્વીય ઘોઉટામાં નવા હુમલાઓ કર્યા.
   - 24 ફેબ્રુઆરીના હુમલામાં 8 બાળકો સહિત 41 લોકોનાં મોત થયા હતા.
   - યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ એન્તોનિયો ગુતેરેસે સિક્યોરિટી કાઉન્સિલની, સીરિયામાં 30 દિવસના સંઘર્ષવિરામની માંગણીનું રવિવારે (25 ફેબ્રુઆરી) સ્વાગત કર્યુ અને કહ્યું કે, તેને તાત્કાલિક લાગુ કરવામાં આવે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, છેલ્લાં એક અઠવાડિયાથી ચાલતા સામૂહિક હત્યાકાંડની વધુ વિગતો...

  • સંસ્થાએ જણાવ્યું કે, સીરિયા અને રશિયન સૈન્ય બળ આ હુમલો કરી રહ્યા છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંસ્થાએ જણાવ્યું કે, સીરિયા અને રશિયન સૈન્ય બળ આ હુમલો કરી રહ્યા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના સૈન્યએ બળવાખોરોના કબજાવાળા પૂર્વીય પ્રાંત ઘોઉટામાં હવાઈ હુમલા વધુ તીવ્ર કરી દીધા છે. યુએનના 30 દિવસના યુદ્ધવિરામની જાહેરાત છતાં સીરિયાના ફાઈટર પ્લેને બોમ્બ ફેંક્યા. સીરિયાના સૈન્યના હુમલામાં છેલ્લા સાત દિવસમાં 527 લોકો માર્યા ગયા છે. તેમાં 130 બાળકો છે. આ દરમિયાન સ્થાનિક ડોક્ટરોએ સીરિયાના સૈન્ય પર કેમિકલ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે સીરિયાના સૈન્ય તરફથી પ્રતિબંધિત ક્લોરીન ગેસનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

   કેમિકલ હુમલાના લગભગ 18 પીડિતોને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. આ હુમલા અટકાવવા માટે સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ 30 દિવસના સંઘર્ષ વિરામનું સમર્થન કર્યું છે. જેથી ઈજાગ્રસ્તો સુધી મેડિકલ મદદ પહોંચાડવામાં આવી શકે અને તેમને બહાર કાઢી શકાય. આ વિસ્તારમાં અંદાજે 4 લાખ લોકો છે. સીરિયાના રાષ્ટ્રપતિ અસદના સૈન્યે ગયા સપ્તાહે બળવાખોરોના વિસ્તારમાં સૈન્ય અભિયાન લોન્ચ કર્યું છે.

   - સીરિયલ ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે કહ્યું કે, પરિષદમાં શનિવારે (24 ફેબ્રુઆરી) મતદાન બાદ સીરિયન વૉરશિપ્સે પૂર્વીય ઘોઉટામાં નવા હુમલાઓ કર્યા.
   - 24 ફેબ્રુઆરીના હુમલામાં 8 બાળકો સહિત 41 લોકોનાં મોત થયા હતા.
   - યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ એન્તોનિયો ગુતેરેસે સિક્યોરિટી કાઉન્સિલની, સીરિયામાં 30 દિવસના સંઘર્ષવિરામની માંગણીનું રવિવારે (25 ફેબ્રુઆરી) સ્વાગત કર્યુ અને કહ્યું કે, તેને તાત્કાલિક લાગુ કરવામાં આવે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, છેલ્લાં એક અઠવાડિયાથી ચાલતા સામૂહિક હત્યાકાંડની વધુ વિગતો...

  • રશિયાએ પૂર્વીય ઘોઉટામાં બોમ્બ બ્લાસ્ટ્માં પોતાની સીધી સંડોવણીનો ઇન્કાર કર્યો છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   રશિયાએ પૂર્વીય ઘોઉટામાં બોમ્બ બ્લાસ્ટ્માં પોતાની સીધી સંડોવણીનો ઇન્કાર કર્યો છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના સૈન્યએ બળવાખોરોના કબજાવાળા પૂર્વીય પ્રાંત ઘોઉટામાં હવાઈ હુમલા વધુ તીવ્ર કરી દીધા છે. યુએનના 30 દિવસના યુદ્ધવિરામની જાહેરાત છતાં સીરિયાના ફાઈટર પ્લેને બોમ્બ ફેંક્યા. સીરિયાના સૈન્યના હુમલામાં છેલ્લા સાત દિવસમાં 527 લોકો માર્યા ગયા છે. તેમાં 130 બાળકો છે. આ દરમિયાન સ્થાનિક ડોક્ટરોએ સીરિયાના સૈન્ય પર કેમિકલ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે સીરિયાના સૈન્ય તરફથી પ્રતિબંધિત ક્લોરીન ગેસનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

   કેમિકલ હુમલાના લગભગ 18 પીડિતોને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. આ હુમલા અટકાવવા માટે સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ 30 દિવસના સંઘર્ષ વિરામનું સમર્થન કર્યું છે. જેથી ઈજાગ્રસ્તો સુધી મેડિકલ મદદ પહોંચાડવામાં આવી શકે અને તેમને બહાર કાઢી શકાય. આ વિસ્તારમાં અંદાજે 4 લાખ લોકો છે. સીરિયાના રાષ્ટ્રપતિ અસદના સૈન્યે ગયા સપ્તાહે બળવાખોરોના વિસ્તારમાં સૈન્ય અભિયાન લોન્ચ કર્યું છે.

   - સીરિયલ ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે કહ્યું કે, પરિષદમાં શનિવારે (24 ફેબ્રુઆરી) મતદાન બાદ સીરિયન વૉરશિપ્સે પૂર્વીય ઘોઉટામાં નવા હુમલાઓ કર્યા.
   - 24 ફેબ્રુઆરીના હુમલામાં 8 બાળકો સહિત 41 લોકોનાં મોત થયા હતા.
   - યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ એન્તોનિયો ગુતેરેસે સિક્યોરિટી કાઉન્સિલની, સીરિયામાં 30 દિવસના સંઘર્ષવિરામની માંગણીનું રવિવારે (25 ફેબ્રુઆરી) સ્વાગત કર્યુ અને કહ્યું કે, તેને તાત્કાલિક લાગુ કરવામાં આવે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, છેલ્લાં એક અઠવાડિયાથી ચાલતા સામૂહિક હત્યાકાંડની વધુ વિગતો...

  • રશિયા 2015માં સીરિયન સરકારના સમર્થનમાં સૈન્ય હસ્તક્ષેપ કરતાં ઉતર્યું હતું.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   રશિયા 2015માં સીરિયન સરકારના સમર્થનમાં સૈન્ય હસ્તક્ષેપ કરતાં ઉતર્યું હતું.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના સૈન્યએ બળવાખોરોના કબજાવાળા પૂર્વીય પ્રાંત ઘોઉટામાં હવાઈ હુમલા વધુ તીવ્ર કરી દીધા છે. યુએનના 30 દિવસના યુદ્ધવિરામની જાહેરાત છતાં સીરિયાના ફાઈટર પ્લેને બોમ્બ ફેંક્યા. સીરિયાના સૈન્યના હુમલામાં છેલ્લા સાત દિવસમાં 527 લોકો માર્યા ગયા છે. તેમાં 130 બાળકો છે. આ દરમિયાન સ્થાનિક ડોક્ટરોએ સીરિયાના સૈન્ય પર કેમિકલ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે સીરિયાના સૈન્ય તરફથી પ્રતિબંધિત ક્લોરીન ગેસનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

   કેમિકલ હુમલાના લગભગ 18 પીડિતોને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. આ હુમલા અટકાવવા માટે સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ 30 દિવસના સંઘર્ષ વિરામનું સમર્થન કર્યું છે. જેથી ઈજાગ્રસ્તો સુધી મેડિકલ મદદ પહોંચાડવામાં આવી શકે અને તેમને બહાર કાઢી શકાય. આ વિસ્તારમાં અંદાજે 4 લાખ લોકો છે. સીરિયાના રાષ્ટ્રપતિ અસદના સૈન્યે ગયા સપ્તાહે બળવાખોરોના વિસ્તારમાં સૈન્ય અભિયાન લોન્ચ કર્યું છે.

   - સીરિયલ ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે કહ્યું કે, પરિષદમાં શનિવારે (24 ફેબ્રુઆરી) મતદાન બાદ સીરિયન વૉરશિપ્સે પૂર્વીય ઘોઉટામાં નવા હુમલાઓ કર્યા.
   - 24 ફેબ્રુઆરીના હુમલામાં 8 બાળકો સહિત 41 લોકોનાં મોત થયા હતા.
   - યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ એન્તોનિયો ગુતેરેસે સિક્યોરિટી કાઉન્સિલની, સીરિયામાં 30 દિવસના સંઘર્ષવિરામની માંગણીનું રવિવારે (25 ફેબ્રુઆરી) સ્વાગત કર્યુ અને કહ્યું કે, તેને તાત્કાલિક લાગુ કરવામાં આવે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, છેલ્લાં એક અઠવાડિયાથી ચાલતા સામૂહિક હત્યાકાંડની વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: More than 500 dead in Ghouta, UNSC unanimously demands a 30-day cease-fire
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `