ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» China is in talks with Kabul over the construction of a military base Afghan officials say

  ઉઇગર આતંકીઓથી ડર્યું ચીન, અફઘાન.માં બનાવશે મિલિટરી બેસ

  divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 04:59 PM IST

  ચીને નવા સ્ટ્રેટેજિક રૂટ પાકિસ્તાનમાં પહેલેથી જ અબજો રૂપિયા ખર્ચ કર્યા છે
  • અફઘાનિસ્તાનની બોર્ડર પર સ્થિત વાખાણ કોરિડોર પર બનાવવા ઇચ્છે છે આર્મી કેમ્પ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અફઘાનિસ્તાનની બોર્ડર પર સ્થિત વાખાણ કોરિડોર પર બનાવવા ઇચ્છે છે આર્મી કેમ્પ

   કાબુલઃ ચીન અફઘાનિસ્તાનમાં મિલિટરી બેસ બનાવવા ઇચ્છે છે. આ માટે બંને દેશોની વચ્ચે વાતચીત પણ શરૂ થઇ ગઇ છે. અધિકારીઓના જણાવ્યા અુસાર, ચીન આ આર્મી કેમ્પ અફઘાનિસ્તાનના અતંરિયાળ અને પહાડી વાખાણ કોરિડોરની પાસે બનાવવાની તૈયારીમાં છે. અહીં ચીનની સીમા અફઘાનિસ્તાન સાથે મળે છે. ચીનને ચિંતા છે કે, ETIMના ઉઇગર આતંકવાદી આ કોરિડોરથી શિન્જિયાંગ પ્રાંતમાં ઘૂસવા ઇચ્છે છે. વાખાણમાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લાં કેટલાંક સમયમાં ચીન અને અફઘાનિસ્તાનના સૈનિક આ સ્થળ પર મિલિટરી ટ્રેનિંગમાં ભાગ લઇ ચૂક્યા છે.

   અફઘાનિસ્તાનમાં કેમ બેસ બનાવવા ઇચ્છે છે ચીન?

   - સાઉથ એશિયામાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે ચીન અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અબજો ડોલર્સ ખર્ચ કરી રહ્યું છે. ડિફેન્સ એનાલિસ્ટ્સ અનુસાર, અફઘાનિસ્તાનમાં ચીન કોઇ પણ એક્શન સિક્યોરિટીની નજરે મહત્વનું છે.
   - ઉલ્લેખનીય છે કે, ચીન છેલ્લાં ઘણાં સમયથી વન બેલ્ટ - વન રોડ (OBOR) અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) જેવી યોજનાઓથી પોતાના માટે નવા સ્ટ્રેટેજિક રૂટ બનાવવા ઇચ્છે છે. આ માટે તે પાકિસ્તાનમાં પહેલેથી જ અબજો રૂપિયા ખર્ચ કરી ચૂક્યું છે. હવે અફઘાનિસ્તાનમાં બેસ બનાવીને ચીન અહીં પણ પોતાને મજબૂત બનાવવા ઇચ્છે છે.
   - ચીનનું કહેવું છે કે, અફઘાનિસ્તાનમાં બેસ બનાવવો જે શિનજિયાંગમાં ઘૂસનારાના આતંકવાદીઓને અટકાવી શકે છે. બીજિંગને ડર છે કે, ઇસ્ટ તુર્કિસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટ (ETIM)થી કાઢવામાં આવેલા ઉઇગર મુસ્લિમ વાખાન કોરિડોરથી ચીનમાં ઘૂસીને આતંકવાદી ઘટનાઓને અંજામ આપી શકાય છે.

   મિલિટરી બેસ પર અફઘાનિસ્તાનનો પક્ષ?

   - અફઘાનિસ્તાનની ડિફેન્સ મિનિસ્ટરીના સ્પોક્સપર્સન મોહમ્મદ રદમનેશના જણાવ્યા અનુસાર, બંને દેશોના અધિકારી ડિસેમ્બરથી આ પ્લાન પર વાતચીત કરી રહ્યા છે. જો કે, તેના ઉપર વધુમાં વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
   - રદમનેશે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અમે બેસ બનાવીશું, પરંતુ ચીન સરકારે અમને ભરોસો આપ્યો છે કે તે માત્ર અફઘાન સૈનિકોને ટ્રેનિંગ આપશે અને ફંડ આપશે.
   - વળી, ચીન એમ્બેસીના એક સીનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, બીજિંગ અહીં માત્ર પોતાની ક્ષમતા વધારવા ઇચ્છે છે.

  • ચીનને ચિંતા છે કે, ETIMના ઉઇગર આતંકવાદી આ કોરિડોરથી શિન્જિયાંગ પ્રાંતમાં ઘૂસવા ઇચ્છે છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચીનને ચિંતા છે કે, ETIMના ઉઇગર આતંકવાદી આ કોરિડોરથી શિન્જિયાંગ પ્રાંતમાં ઘૂસવા ઇચ્છે છે. (ફાઇલ)

   કાબુલઃ ચીન અફઘાનિસ્તાનમાં મિલિટરી બેસ બનાવવા ઇચ્છે છે. આ માટે બંને દેશોની વચ્ચે વાતચીત પણ શરૂ થઇ ગઇ છે. અધિકારીઓના જણાવ્યા અુસાર, ચીન આ આર્મી કેમ્પ અફઘાનિસ્તાનના અતંરિયાળ અને પહાડી વાખાણ કોરિડોરની પાસે બનાવવાની તૈયારીમાં છે. અહીં ચીનની સીમા અફઘાનિસ્તાન સાથે મળે છે. ચીનને ચિંતા છે કે, ETIMના ઉઇગર આતંકવાદી આ કોરિડોરથી શિન્જિયાંગ પ્રાંતમાં ઘૂસવા ઇચ્છે છે. વાખાણમાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લાં કેટલાંક સમયમાં ચીન અને અફઘાનિસ્તાનના સૈનિક આ સ્થળ પર મિલિટરી ટ્રેનિંગમાં ભાગ લઇ ચૂક્યા છે.

   અફઘાનિસ્તાનમાં કેમ બેસ બનાવવા ઇચ્છે છે ચીન?

   - સાઉથ એશિયામાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે ચીન અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અબજો ડોલર્સ ખર્ચ કરી રહ્યું છે. ડિફેન્સ એનાલિસ્ટ્સ અનુસાર, અફઘાનિસ્તાનમાં ચીન કોઇ પણ એક્શન સિક્યોરિટીની નજરે મહત્વનું છે.
   - ઉલ્લેખનીય છે કે, ચીન છેલ્લાં ઘણાં સમયથી વન બેલ્ટ - વન રોડ (OBOR) અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) જેવી યોજનાઓથી પોતાના માટે નવા સ્ટ્રેટેજિક રૂટ બનાવવા ઇચ્છે છે. આ માટે તે પાકિસ્તાનમાં પહેલેથી જ અબજો રૂપિયા ખર્ચ કરી ચૂક્યું છે. હવે અફઘાનિસ્તાનમાં બેસ બનાવીને ચીન અહીં પણ પોતાને મજબૂત બનાવવા ઇચ્છે છે.
   - ચીનનું કહેવું છે કે, અફઘાનિસ્તાનમાં બેસ બનાવવો જે શિનજિયાંગમાં ઘૂસનારાના આતંકવાદીઓને અટકાવી શકે છે. બીજિંગને ડર છે કે, ઇસ્ટ તુર્કિસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટ (ETIM)થી કાઢવામાં આવેલા ઉઇગર મુસ્લિમ વાખાન કોરિડોરથી ચીનમાં ઘૂસીને આતંકવાદી ઘટનાઓને અંજામ આપી શકાય છે.

   મિલિટરી બેસ પર અફઘાનિસ્તાનનો પક્ષ?

   - અફઘાનિસ્તાનની ડિફેન્સ મિનિસ્ટરીના સ્પોક્સપર્સન મોહમ્મદ રદમનેશના જણાવ્યા અનુસાર, બંને દેશોના અધિકારી ડિસેમ્બરથી આ પ્લાન પર વાતચીત કરી રહ્યા છે. જો કે, તેના ઉપર વધુમાં વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
   - રદમનેશે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અમે બેસ બનાવીશું, પરંતુ ચીન સરકારે અમને ભરોસો આપ્યો છે કે તે માત્ર અફઘાન સૈનિકોને ટ્રેનિંગ આપશે અને ફંડ આપશે.
   - વળી, ચીન એમ્બેસીના એક સીનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, બીજિંગ અહીં માત્ર પોતાની ક્ષમતા વધારવા ઇચ્છે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: China is in talks with Kabul over the construction of a military base Afghan officials say
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `