Divya Bhaskar

Home » International News » Latest News » International » 7.5 Magnitude EarthQuake At Papua New Guinea

પાપુઓ ન્યુ ગિનીમાં મોડી રાત્રે 7.5ની તીવ્રતાનો ભૂકંપ

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:30 AM

પાપુઆ ન્યુ ગિની રિંગ ઓફ ફાયર પર સ્થિત છે ત્યા અવાર નવાર આવા ભુકંપો આવતા હોય છે

  • 7.5 Magnitude EarthQuake At Papua New Guinea
    ઈન્ટરનેશનલ ડેસ્ક: પાપુઆ ન્યુ ગિનીમાં મોડી રાત્રે 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મળતા અહેવાળ મુજબ ભૂકંપથી કેટલું નુકસાન થયુ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પાપુઆ ન્યુ ગિની રિંગ ઓફ ફાયર પર સ્થિત છે ત્યા અવાર નવાર આવા ભુકંપો આવતા હોય છે. મળતી માહિતિના આધારે યુએસ પેસિફિક સુનામી સેન્ટરે આ ભૂકંપની પુષ્ટિ કરી હતી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending