ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» Why the strongest of the world keep Hanuman statue in his pocket

  દુનિયાના શક્તિશાળી રહેલા આ વ્યક્તિ શા માટે ખિસ્સામાં રાખે છે હનુમાનજીની મૂર્તિ

  divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 05:37 PM IST

  એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તે તેમના ખિસ્સામાં શું-શું રાખે છે? ત્યારે થયો હતો ખુલાસો
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાં હનુમાનજીના મોટા ભક્ત છે. એટલા મોટા ભક્ત કે તે તેમની એક નાની મૂર્તિ કાયમ તેમના ખિસ્સામાં રાખે છે. તેમના પ્રમાણે, જ્યારે તેઓ થાક કે પરેશાન હોવાનો અહેસાસ કરે છે તો બજરંગબલીની મદદ લે છે. હનુમાન જયંતિ વિશેષમાં આજે અમે તમને અમેરિકાના ફેમસ પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા અને હનુમાનજીના કનેક્શન વિશે જણાવી રહ્યા છીએ. ઈન્ટરવ્યુમાં કર્યો હનુમાનજી વિશે ખુલાસો...

   - 2016માં દુનિયાને પહેલીવાર ઓબામા હનુમાનજીના ભક્ત હોવા અંગે ખબર પડી હતી.
   - યુટ્યુબને આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તે તેમના ખિસ્સામાં શું-શું રાખે છે? ત્યારે તેમણે ઘણી વસ્તુઓ કાઢી.
   - તેમણે ખિસ્સામાંથી પોપ ફ્રાન્સિસ પાસેથી મળેલી મણકાની માળા અને એક ભિક્ષુક પાસેથી મળેલી બુદ્ધની મૂર્તિ, પોકર ચિપ જેવી વસ્તુઓ બતાવી.
   - અંતે તેમણે હિન્દૂના પૂજ્ય દેવતા હનુમાનજીની નાની એવી મૂર્તિ પણ કાઢી

   ઓબામાએ કહ્યું- હું અંધવિશ્વાસી નથી

   - ઓબામાએ કહ્યું, "હું એટલો અંધવિશ્વાસી નથી કે આ બધી વસ્તું મારી પાસે રાખું, છતા પણ હનુમાનજીની મૂર્તિ સાથે રાખું છું"
   - તેમણે કહ્યું, જ્યારે મને થાક લાગે કે પરેશાન હોવ ત્યારે હું ખિસ્સામાં હાથ નાખી કહી શકું છું કે હું આ વસ્તુથી મુશ્કેલીઓનો સામનો કરી શકીશ.
   - તેમણે કહ્યું કે, આ વસ્તું તેમને પોતાની મુસાફરીમાં મળેલા અત્યાર સુધીના અલગ અલગ લોકોની યાદ અપાવે છે.

   દુનિયા જાણે છે ઓબામાનો હનુમાન પ્રેમ

   - જ્યારે 2008માં ઓબામા પહેરીવાર પ્રેસિડેન્ટનું ઈલેક્શન લડી રહ્યા હતા, ત્યારે વિશ્વમાં તેમની પસંદ નાપસંદને લઈને સમાચાર ચાલ્યા હતા.
   - એવામાં ભારત સાથે તેમનું જોડાણ વધારે જોવા મળ્યું હતું, તેનું સૌથી મોટું કારણ ઓબામાની હનુમાન પ્રત્યે શ્રદ્ધા હોવાનું હતું.
   - અમેરિકામાં રહેતા ભારતીય સમુદાય તરફથી અને તેમની સફળતા માટે ગોલ્ડ પ્લેટેડ હનુમાનની મૂર્તિ ગિફ્ટ કરાઈ હતી.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ ઓબામાની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Why the strongest of the world keep Hanuman statue in his pocket
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top