ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» McDonalds નામમાં C હંમેશા નાનો કેમ હોય છે | why letter c is always small in McDonalds or some names

  McDonald's નામમાં C હંમેશા નાનો કેમ હોય છે? જાણો રસપ્રદ કારણ

  divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 05:29 PM IST

  McDonald's સામે ભારત જેવા વિશાળ પરંતુ પરંપરાગત ફૂડથી ટેવાયેલા લોકોના માર્કેટમાં પ્રાસંગિક બનાવી રાખવાનો હતો પડકાર
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતના મહાનગરો અને મોટા શહેરોમાં રહેતા લોકોમાં કદાચ જ કોઈ McDonald’sથી અજાણ હશે. 1996માં જ્યારે ભારતમાં મેકડોનાલ્ડ્સે તેનું પ્રથમ આઉટલેટ ખોલ્યું હતું, ત્યારે તેને પણ કદાચ જ આશા હશે કે આ આટલું લોકપ્રિય થઈ જશે. 13 ઓક્ટોબર, 1996ના રોજ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં મેકડોનાલ્ડ્સે તેની પહેલી દુકાન ખોલી હતી. આ જગપ્રસિદ્ધ ફ્રેન્ચાઈઝી માટે 95 દેશોમાં પગ મૂકી દીધો હતો.

   ભારત જેવા વિશાળ પરંતુ પરંપરાગત ફૂડના રસિયા લોકોના માર્કેટમાં પોતાને પાસંગિક બનાવી રાખવાનો પડકાર પણ હતો. એટલા માટે પહેલીવાર એવું બન્યું કે મેકડોનાલ્ડ્સના કોઈ આઉટલેટમાં નોનવેજ નહોતું મળવાનું. આજે 2 દાયકા પછી અંદાજે 300 આઉટલેટ્સ સાથે મેકડોનાલ્ડ્સ ફુલ સ્પીડે આગળ વધી રહ્યું છે. ભારતના યુવાન વર્ગની પહેલી પસંદ બની ગયું છે.

   આગળ વાંચો શા માટે McDonald’sમાં c નાનો?

  • ક્રિકેટર ગ્લેન McGrath
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ક્રિકેટર ગ્લેન McGrath

  • દારૂ બ્રાન્ડ McDowell’s No.1
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   દારૂ બ્રાન્ડ McDowell’s No.1

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતના મહાનગરો અને મોટા શહેરોમાં રહેતા લોકોમાં કદાચ જ કોઈ McDonald’sથી અજાણ હશે. 1996માં જ્યારે ભારતમાં મેકડોનાલ્ડ્સે તેનું પ્રથમ આઉટલેટ ખોલ્યું હતું, ત્યારે તેને પણ કદાચ જ આશા હશે કે આ આટલું લોકપ્રિય થઈ જશે. 13 ઓક્ટોબર, 1996ના રોજ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં મેકડોનાલ્ડ્સે તેની પહેલી દુકાન ખોલી હતી. આ જગપ્રસિદ્ધ ફ્રેન્ચાઈઝી માટે 95 દેશોમાં પગ મૂકી દીધો હતો.

   ભારત જેવા વિશાળ પરંતુ પરંપરાગત ફૂડના રસિયા લોકોના માર્કેટમાં પોતાને પાસંગિક બનાવી રાખવાનો પડકાર પણ હતો. એટલા માટે પહેલીવાર એવું બન્યું કે મેકડોનાલ્ડ્સના કોઈ આઉટલેટમાં નોનવેજ નહોતું મળવાનું. આજે 2 દાયકા પછી અંદાજે 300 આઉટલેટ્સ સાથે મેકડોનાલ્ડ્સ ફુલ સ્પીડે આગળ વધી રહ્યું છે. ભારતના યુવાન વર્ગની પહેલી પસંદ બની ગયું છે.

   આગળ વાંચો શા માટે McDonald’sમાં c નાનો?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: McDonalds નામમાં C હંમેશા નાનો કેમ હોય છે | why letter c is always small in McDonalds or some names
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top