ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» Vietnamese Girls stolen from the middle market and make hunted

  અહી બજાર વચ્ચે ધોળે દિવસે ચોરાઈ જાય છે યુવતીઓ, આવી રીતે બનાવે છે શિકાર

  divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 04:32 PM IST

  વિયેતનામનું એક રિમોટ ટાઉન છોકરી અચાનક ગુમ થવાને લઈને ચર્ચામાં છે, બ્રાઈડ ટ્રાફિકિંગનો શિકાર
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ વિયેતનામનું એક રિમોટ ટાઉન છોકરી અચાનક ગુમ થવાને લઈને ચર્ચામાં છે. ગુમ થઈ રહેલી છોકરીઓમાં ઘણી છોકરીઓની ઉંમર માત્ર 13 વર્ષની છે. આ બ્રાઈડ ટ્રાફિકિંગનો શિકાર છે. એટલે તેમને લગ્ન માટે પાડોશી દેશ ચીનમાં વેચવામાં આવી રહી છે. ફોટોગ્રાફર વિન્સેન્ટ ટ્રિમેયુએ બાળકોના અધિકારો માટે કામ કરનારા પ્લાન ઈન્ટરનેશનલ ક્રિસ્ટી કેમરન સાથે વિયેતનામનો પ્રવાસ કર્યો. અહીંયા તે રિમોટ વિલેજના એ પરિવારનો મળ્યા, જેમની દીકરીઓ કામ માટે બજારમાં તો ગઈ પણ પાછી નથી આવી. આવી છે તેમના પરિવારની હાલત...

   - બાળકોના અધિકારો માટે કામ કરનારું ઓર્ગેનાઈઝેશન પ્લાન ઈન્ટરનેશનલ પ્રમાણે, આ પ્રકારની ફોર્સ મેરેજનું ચલણ છેલ્લા અમુક દાયકાથી ધીમેધીમે વધી રહ્યું છે.
   - ચીનમાં દાયકાઓથી વન ચાઈલ્ડ પોલિસીના કારણે અહીની સોસાયટીએ માત્ર છોકરાઓને જ પ્રાથમિકતા આપી. જેને લઈને દેશમાં લિંગાનુપાત ભયંકર સ્થિતિમાં પહોંચી ગયું છે.
   - પરિસ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે, અહીંયા છોકરાઓના લગ્ન માટે છોકરીઓ મળવી મૂશ્કેલ છે. જેના કારણે વિયેતનામથી બ્રાઈડ ટ્રાફિકિંગનો કારોબાર શરૂ થઈ ગયો છે.
   - અહીંયા રહેતી 56 વર્ષીય કી ડો ગંભીર બીમારીના કારણે બહુ કમજોર થઈ ચૂકી છે. હવે તેની અંતિમ ઈચ્છા એ જ છે કે, તેના મૃત્યું પહેલા તેની દીકરી મી ને એક વાર જોઈ લે.
   - મી બે વર્ષ પહેલા એક દિવસ બજાર ગઈ હતી અને ત્યારથી તેની કોઈ ભાળ નથી. પરિવારને માત્ર એટલી ખબર હતી કે દુકાનેથી પાછા ફરતી વખતે બે લોકોએ તેનો પીછો કર્યો હતો.
   - મી ના ઘરની દિવાલો પર આજે પણ તેની તસવીરો લાગેલી છે. તેનો પરિવાર આ ઘટનાથી એટલો ભયભીત છે કે, ઘરની કોી મહિલાને એકલા ગામની બહાર નથી જવા દેતા.
   - મી ની ભાભી પણ આ ઘટના બાદ પતિ સાથે જ બહાર જાય છે. દીકરીને લઈને પણ તેને આ ચિંતા મારી ખાય છે કે, જો આ બધુ ન અટક્યું તો ક્યાંક તેની દીકરી તેનાથી દૂર ન થઈ જાય.
   - ગામમાંથી ગુમ થનારી છોકરીઓમાં એકલી મી નથી. માત્ર 50 લોકોની વસ્તીવાળા આ ગામમાંથી ત્રણ અન્ય છોકરીઓ પણ ગુમ થઈ ચૂકી છે.

   આવી તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે પરિવારજનો

   - સાઈકોલોજિસ્ટ પોલિન બોસે આ બાબતને એક અકથિત પીડા માને છે, જેને ખતમ કરવાનો કોઈ ઈલાજ નથી હોતો. આ પીડા ઘણા પ્રકારના તણાવ, અસમંજસ, દુઃખ, નારાજગી, ચિડિયાપણું અને આશાઓથી ભરેલી હોય છે.
   - કોઈ પણ પરિવાર માટે આ બહુ ખરાબ સ્થિતિ હોય છે. તેમની જિંદગી એક શોધ બનીને રહી જાય છે. તે ખુલીને રડી પણ નથી શકતા અને તેમણે જે ગુમાવ્યું તે ક્યારેય પાછું નહીં આવે એ માની પણ શકતા નથી.

   આમ ફસાવે છે જાળમાં

   - અહીંયા રહેતા લોકોની જિંદગી બહુ જ મૂશ્કેલ છે. ટ્રાફિકર્સ છોકરીઓને પોતાની જાળમાં ફસાવવા માટે અહીંયા મહિનાઓ સુધી રહે છે. તેઓ પહેલા છોકરીઓ સાથે દોસ્તી કરે છે અને પછી પ્રેમનું ષડયંત્ર રચે છે.
   - જ્યારે છોકરીનો વિશ્વાસ વધવા લાગે છે તો તેને ચીન લઈ જઈને નોકરી અપાવવાની વાત કરે છે. તેમને વિશ્વાસ આપવામાં આવે છે કે, તેમને એ દુનિયા જોવા મળશે, જે તેમણે ક્યારેય નહીં જોઈ હોય.
   - ચીનમાં નોકરીના સપના સાથે તે બોર્ડર ક્રોસ કરે છે, પરંતુ બાદમાં તેને અહેસાસ થાય છે કે, તેની સાથે છેતરપિંડી થઈ છે.

   છોકરીએ જણાવી આપવીતી

   - 18 વર્ષની દિન્હની કહાણી પણ કંઈક આવી જ છે. તેને અને તેની દોસ્ત લિયાને ચીનમાં નોકરીનું પ્રપોઝલ મળ્યું હતું, ત્યારે તેની ઉંમર માત્ર 15 વર્ષની હતી.
   - જ્યારે તે ચીન પહોંચી તો એ બન્નેને જ એખ રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા અને તેની કેટલીક તસવીરો ક્લિક કરવામાં આવી, જેથી તેને કસ્ટમર્સને મોકલી શકાય.
   - દિન્હ કોઈ રીતે પોતાનો જીવ બચાવીને 8 મહિના બાદ ફરાર થવામાં સફળ રહી, પરંતુ તેની દોસ્ત લિયા પાછી ફરી ન શકી.

   શું કહે છે આંકડા?

   - સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, જાન્યુઆરી 2017થી માર્ચ 2017 સુધી કિડનેપિંગના અંદાજે 300 મામલા સામે આવ્યા.
   - જો કે, ચાઈલ્ડ હેલ્પલાઈનનો દાવો છે કે, ગત વર્ષે તેમની પાસે ટ્રાફિકિંગ સાથે જોડાયેલા લગભગ 8000 ફોન કોલ્સ આવ્યા.
   - પ્લાન ઈન્ટરનેશનલ હા ગિયાંગના સ્કૂલો અને બીજી કોમ્યુનિટીમાં જઈજઈને જાગૃતતા લાવવાના પ્રયાસો કરી રહ્યા છે જેથી છોકરીઓને સતર્ક કરી શકાય.
   - તેની સાથે જ ઓર્ગેનાઈઝેશન સરકાર પર પણ દબાણ બનાવવાનો પ્રયાર કરી રહી છે જેથી કિડનેપ થયેલી છોકરીઓને શોધીને પાછી લાવી શકાય.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ, ફોટોગ્રાફર વિન્સેન્ટ દ્વારા લેવામાં આવેલી તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Vietnamese Girls stolen from the middle market and make hunted
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top