ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» This Emirati dessert reminded PM Modi of the Indian halwa

  PM મોદીને દુબઈમાં આ ડીશ ખાઈને યાદ આવી ગઈ ભારતીય હલવાની

  divyabhaskar.com | Last Modified - Feb 12, 2018, 04:22 PM IST

  દુબઈમાં સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે ભારતીય વડાપ્રધાન માટે સ્વાદિષ્ટ વ્યંજનો અને ડિશીસ બનાવી
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: 'કોઈપણ વેજિટેરિયન ડીશના Experiment માટે પીએમ મોદી હંમેશા તૈયાર જ હોય છે', એમ આરબ દેશોના પ્રવાસે ગયેલા પીએમ મોદી માટે દુબઈમાં ખાસ વ્યંજનો તૈયાર કરનાર સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે ગલ્ફ ન્યૂઝની એક વેબસાઇટને જણાવ્યું હતું.

   સંજીવ કપૂરના જણાવ્યા મુજબ, વડાપ્રધાને સવારના નાસ્તા માટે તૈયાર કરેલા ફાવા બીન્સને ભારતીય ડીશ 'પાવ ભાજી' સાથે સરખાવી હતી, જેમાં મિક્સ વેજીટેબલ કરી સાથે બ્રેડ પીરસવામાં આવી હતી)

   આગળની સ્લાઇડ પર ક્લિક કરીને વાંચો સંજીવ કપૂરે મોદીની ફેવરિટ ડીશ અને ખાવા અંગેની કઈ ખાસ બાબતો જણાવી...

  No Comment
  Add Your Comments
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This Emirati dessert reminded PM Modi of the Indian halwa
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top