Home » International News » Latest News » International » Taipei City District Court approved petition for divorce by a man

તાઇવાનીઝ પુરૂષે પત્‍નીને છુટાછેડા આપ્‍યા કેમ કે તે વર્ષે એક જ વાર નહાતી હતી

Divyabhaskar.com | Updated - Jan 18, 2018, 05:39 PM

વર્ષે માત્ર એક જ વાર ન્હાય છે અને મહિને એકાદ વાર માથુ ધુએ છે અને બ્રસ પણ ભાગ્‍યે જ કરે છે

 • Taipei City District Court approved petition for divorce by a man
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિકાત્મક તસવીર

  ઈન્ટરનેશનલ ડેસ્ક: તાઇવાનના એક પુરૂષની ડિવોર્સ માટેની અરજી ન્‍યુ તાઇપેઇની સિટી ડિસ્‍ટ્રિકટ કોર્ટે મંજુર રાખી છે. આ માણસે ડિવોર્સ માટેનું જે કારણ આપ્‍યું છે એ અજીબોગરીબ છે. આ ભાઇએ કોર્ટમાં કેસ કર્યો હતો કારણ કે, તેની પત્‍નીને વર્ષમાં એકવાર ન્હાવાની, અઠવાડિયે એક વાર બ્રશ કરવાની ટેવ હતી. પતિને પત્નીની આ ટેવના લીધે માનસિક ત્રાસ સહન કરવો પડતો હોવાથી તેણે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું.

  વર્ષે એક જ વાર નહાતી હતી


  - આ પુરૂષે અરજીમાં લખ્‍યું હતું કે, જયારે તે આ યુવતીને ડેટ કરી રહ્યો હતો ત્‍યારે પણ તેની હાઇજીન હેબિટ્સ કંઇ સારી નહોતી.
  - તે વખતે પણ તે વીકમાં એક જ વાર નહાતી હતી.
  - જો કે, લગ્ન પછી તો તેની આ આદત વધારે જ વકરતી ગઇ.
  - હવે તો તે વર્ષે માત્ર એક જ વાર ન્હાય છે અને મહિને એકાદ વાર માથુ ધોવે છે અને બ્રસ પણ ભાગ્‍યે જ કરે છે.

  આ ઘટનાથી નક્કી કર્યું ડિવોર્સ લેવાનું


  - ભાઇએ દાવો કર્યો છે કે, પત્‍ની ચોખ્‍ખી ન રહેતી હોવાથી તેમની વચ્‍ચે સંબંધ પણ વર્ષે એકાદ વાર જ રહે છે.
  - પોતાના બીમાર પિતાની કાળજી રાખવા માટે આ મહિલા તેના પતિનો નોકરી કરવા પણ જવા દેતી નથી.

  - તેની મમ્‍મી ઘરનો ખર્ચ આપે છે.

  આગળ વાંચો ઘટનાની વધુ વિગતો...

 • Taipei City District Court approved petition for divorce by a man
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિકાત્મક તસવીર

  ઓફિસ આવીને કર્યો તમાશો


  - 2015માં પતિએ ઘરમાં ઝઘડો કરીને નોકરી કરવા જવાનું શરૂ કર્યુ

  - થોડા દિવસમાં જ તેની પત્‍નીએ ઓફિસ પર આવીને તમાશો કર્યો.

  - આખી ઓફિસમાં તમાશો કરીને નોકરી છોડાવી દીધી. 

 • Taipei City District Court approved petition for divorce by a man
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કરી અરજી

   

  - નોકરી છૂટી જતા પતિ માનસિક રીતે બહુ ત્રાસી ગયો હતો.

  - બાદમાં તેણે પત્નીને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું અને ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અરજી કરી.

  - તાજેતરમાં તેની છુટાછેડાની અરજી સ્‍વીકારાઇ છે.

 • Taipei City District Court approved petition for divorce by a man
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિકાત્મક તસવીર

  શું લખ્યું કોર્ટને કરેલી અરજીમાં?


  - આ પુરૂષે કોર્ટને કરેલી અરજીમાં લખ્યું હતું કે, તે તેની પત્નીની હાઈજીન હેબિટ્સથી કંટાળી ગયો છે.
  - તેની પત્ની વર્ષમાં એક જ વાર ન્હાય છે અને તે સરખું બ્રશ પણ કરતી નથી.
  - જ્યારે તે આ યુવતીને ડેટ કરતો હતો ત્યારે પણ તે આ બાબતનો શિકાર થયો હતો.

 • Taipei City District Court approved petition for divorce by a man
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રતિકાત્મક તસવીર

  શું થયું લગ્ન બાદ?


  - લગ્ન કર્યા બાદ પતિને હતું કે તેની હાઈજીન હેબિટ્સ ધીમે ધીમે સુધરી જશે.
  - પરંતુ તેવું ન થતા આ હેબિટ્સ વધારે વકરતી ગઈ.

  - અંતે પત્નીની ત્રાસીને પતિએ કોર્ટમાં ડિવોર્સની અરજી કરી.

 • Taipei City District Court approved petition for divorce by a man
  પ્રતિકાત્મક તસવીર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ