-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 11:09 AM IST
ઈન્ટરનેશનલ ડેસ્કઃ તમારે પણ ઝડપથી ચાની દુકાન ખોલી લેવી જોઈએ. હસો નહી કારણ કે ચા વેચનારાની સફળતાની સ્ટોરી અદભૂત છે. એક ચા વેચનાર છોકરો આજે ભારતનો વડાપ્રધાન છે. એક ચા વેચનારી મહિલા અબજોપતિ છે. જી હાં, આ કામ કરી બતાવ્યું છે અમેરિકાની બ્રૂક એડીએ. એડીએ ચા વેચની 35 મિલિયન ડોલર એટલે કે 227 કરોડની માલિક બની ગઈ છે. તેને ચા વેચવાનો વિચાર ભારતથી જ આવ્યો હતો. 2002માં એડી ભારત આવી હતી.
અમેરિકામાં ચાની ડિમાન્ડ અચાનક વધી ગઈ છે. આમ તો અમેરિકામાં પહેલેથી કોફીની બોલબાલા રહી છે, પરંતુ આપણી દેશી ચા આજકાલ તેને ટક્કર આપી રહી છે. તેની પાછળ એક ગોરી મહિલા બ્રૂક એડીનો હાથ છે.
એડીને ચા વેચવાનો વિચાર ભારતથી જ આવ્યો હતો. 2002માં ભારતના પ્રવાસ પરથી પરત ફર્યા બાદ બ્રૂક એડી અમેરિકાના ઘણા કાફેમાં ગઈ અને ચા પીધી, પરંતુ તેને એવો સ્વાદ ન મળ્યો, જેવો તેને ભારતમાં મળ્યો હતો. ત્યાં તેને ભારતની ચાના સ્વાદની તલબ લાગી હતી. જો કે, તેણે આશા ન છોડી તેનામાં ચા વિશે એટલો જુસ્સો વધી ગયો કે તેણે જાતે જ ચાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કરી લીધું.
આગળ વાંચોઃ આ મહિલાએ કેવી રીતે મેળવી સફળતા...

2007માં શરૂ કર્યો બિઝનેસ
2007માં ભક્તિ ચા નામની ચાનો બિઝનેસ શરૂ કર્યો. અહીથી એડીની નવી મુસાફરીની શરૂઆત થઈ ગઈ અને સફળતા તરફ વધતી જ ગઈ. થોડા દિવસમાં અમેરિકાના લોકો પણ ભક્તિ ચાના દિવાના થવા લાગ્યા. હવે એડી પાસે અંદાજે 200 કરોડ રૂપિયાથી વધારાની સંપત્તિ છે.
ઈન્ટરનેશનલ ડેસ્કઃ તમારે પણ ઝડપથી ચાની દુકાન ખોલી લેવી જોઈએ. હસો નહી કારણ કે ચા વેચનારાની સફળતાની સ્ટોરી અદભૂત છે. એક ચા વેચનાર છોકરો આજે ભારતનો વડાપ્રધાન છે. એક ચા વેચનારી મહિલા અબજોપતિ છે. જી હાં, આ કામ કરી બતાવ્યું છે અમેરિકાની બ્રૂક એડીએ. એડીએ ચા વેચની 35 મિલિયન ડોલર એટલે કે 227 કરોડની માલિક બની ગઈ છે. તેને ચા વેચવાનો વિચાર ભારતથી જ આવ્યો હતો. 2002માં એડી ભારત આવી હતી.
અમેરિકામાં ચાની ડિમાન્ડ અચાનક વધી ગઈ છે. આમ તો અમેરિકામાં પહેલેથી કોફીની બોલબાલા રહી છે, પરંતુ આપણી દેશી ચા આજકાલ તેને ટક્કર આપી રહી છે. તેની પાછળ એક ગોરી મહિલા બ્રૂક એડીનો હાથ છે.
એડીને ચા વેચવાનો વિચાર ભારતથી જ આવ્યો હતો. 2002માં ભારતના પ્રવાસ પરથી પરત ફર્યા બાદ બ્રૂક એડી અમેરિકાના ઘણા કાફેમાં ગઈ અને ચા પીધી, પરંતુ તેને એવો સ્વાદ ન મળ્યો, જેવો તેને ભારતમાં મળ્યો હતો. ત્યાં તેને ભારતની ચાના સ્વાદની તલબ લાગી હતી. જો કે, તેણે આશા ન છોડી તેનામાં ચા વિશે એટલો જુસ્સો વધી ગયો કે તેણે જાતે જ ચાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કરી લીધું.
આગળ વાંચોઃ આ મહિલાએ કેવી રીતે મેળવી સફળતા...
ચા સાથે કર્યા ઘણા એક્સપેરિમેન્ટ
એડીએ ચાની સાથે ઘણા એક્સપેરિમેન્ટ કર્યા છે. આજે તેની એક વેબસાઈટ પણ છે, જેના દ્વારા તે ભક્તિ ચાને અમેરિકામાં પ્રમોટ કરી રહી છે. એડીએ જણાવ્યું કે, સ્વાધ્યાય પર એનપીઆર એકની સ્ટોરી સાંભળી હતી, ત્યારબાદ તે ભારતના પ્રવાસે આવી હતી. એડીએ કહ્યું, સ્વાધ્યાયથી મને બહુ શાંતિ મળે છે.
ઈન્ટરનેશનલ ડેસ્કઃ તમારે પણ ઝડપથી ચાની દુકાન ખોલી લેવી જોઈએ. હસો નહી કારણ કે ચા વેચનારાની સફળતાની સ્ટોરી અદભૂત છે. એક ચા વેચનાર છોકરો આજે ભારતનો વડાપ્રધાન છે. એક ચા વેચનારી મહિલા અબજોપતિ છે. જી હાં, આ કામ કરી બતાવ્યું છે અમેરિકાની બ્રૂક એડીએ. એડીએ ચા વેચની 35 મિલિયન ડોલર એટલે કે 227 કરોડની માલિક બની ગઈ છે. તેને ચા વેચવાનો વિચાર ભારતથી જ આવ્યો હતો. 2002માં એડી ભારત આવી હતી.
અમેરિકામાં ચાની ડિમાન્ડ અચાનક વધી ગઈ છે. આમ તો અમેરિકામાં પહેલેથી કોફીની બોલબાલા રહી છે, પરંતુ આપણી દેશી ચા આજકાલ તેને ટક્કર આપી રહી છે. તેની પાછળ એક ગોરી મહિલા બ્રૂક એડીનો હાથ છે.
એડીને ચા વેચવાનો વિચાર ભારતથી જ આવ્યો હતો. 2002માં ભારતના પ્રવાસ પરથી પરત ફર્યા બાદ બ્રૂક એડી અમેરિકાના ઘણા કાફેમાં ગઈ અને ચા પીધી, પરંતુ તેને એવો સ્વાદ ન મળ્યો, જેવો તેને ભારતમાં મળ્યો હતો. ત્યાં તેને ભારતની ચાના સ્વાદની તલબ લાગી હતી. જો કે, તેણે આશા ન છોડી તેનામાં ચા વિશે એટલો જુસ્સો વધી ગયો કે તેણે જાતે જ ચાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કરી લીધું.
આગળ વાંચોઃ આ મહિલાએ કેવી રીતે મેળવી સફળતા...
જુડવા બાળકોની માતા
નોંધનીય છે કે, એડી જુડવા બાળકોની સિંગલ મધર છે અને 2014માં ઉદ્યોગસાહસિક મેગેઝિનના એક લિસ્ટમાં ટોપ 5માં સામેલ હતી. ભવિષ્યના પ્લાન વિશે એડીએ કહ્યું કે, તે આ બ્રાન્ડને લાઈફસ્ટાઈલ બ્રાન્ડમાં પરિવર્તિત કરવા માંગે છે. સાથે જ ભારતથી અન્ય પ્રોડક્ટ લિસ્ટમાં જોડવાનો પ્રયાસ કરી રહી છે.
ઈન્ટરનેશનલ ડેસ્કઃ તમારે પણ ઝડપથી ચાની દુકાન ખોલી લેવી જોઈએ. હસો નહી કારણ કે ચા વેચનારાની સફળતાની સ્ટોરી અદભૂત છે. એક ચા વેચનાર છોકરો આજે ભારતનો વડાપ્રધાન છે. એક ચા વેચનારી મહિલા અબજોપતિ છે. જી હાં, આ કામ કરી બતાવ્યું છે અમેરિકાની બ્રૂક એડીએ. એડીએ ચા વેચની 35 મિલિયન ડોલર એટલે કે 227 કરોડની માલિક બની ગઈ છે. તેને ચા વેચવાનો વિચાર ભારતથી જ આવ્યો હતો. 2002માં એડી ભારત આવી હતી.
અમેરિકામાં ચાની ડિમાન્ડ અચાનક વધી ગઈ છે. આમ તો અમેરિકામાં પહેલેથી કોફીની બોલબાલા રહી છે, પરંતુ આપણી દેશી ચા આજકાલ તેને ટક્કર આપી રહી છે. તેની પાછળ એક ગોરી મહિલા બ્રૂક એડીનો હાથ છે.
એડીને ચા વેચવાનો વિચાર ભારતથી જ આવ્યો હતો. 2002માં ભારતના પ્રવાસ પરથી પરત ફર્યા બાદ બ્રૂક એડી અમેરિકાના ઘણા કાફેમાં ગઈ અને ચા પીધી, પરંતુ તેને એવો સ્વાદ ન મળ્યો, જેવો તેને ભારતમાં મળ્યો હતો. ત્યાં તેને ભારતની ચાના સ્વાદની તલબ લાગી હતી. જો કે, તેણે આશા ન છોડી તેનામાં ચા વિશે એટલો જુસ્સો વધી ગયો કે તેણે જાતે જ ચાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કરી લીધું.
આગળ વાંચોઃ આ મહિલાએ કેવી રીતે મેળવી સફળતા...
ભારતમાં જોવા મળે છે નવું
બ્રૂકનું કહેવું છે કે, તેના મનમાં ભારત માટે ઘણો પ્રેમ છે. ભલે તેનો જન્મ કોલોરાડોમાં થયો હોય, પરંતુ તેને ભારતના લોકોની વિવિધતા બહુ સારી લાગે છે. તેનું કહેવું છે કે, ભારતમાં કાયમ કંઈક નવું જોવા મળે છે.