ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Special» Stories of the girl tells Everyday torcher victim in the capture of terrorists

    'આતંકવાદીઓ દરરોજ કરતા RAPE', છોકરીએ વ્યક્ત કરી ધ્રુજાવી દેતી આપવીતી

    divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 12:21 PM IST

    આતંકવાદીઓએ એટલી ગંદી રીતે મારી કે તેમના માથામાં હાડકા ત્રણ જગ્યાએથી તૂટી ગયા
    • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ ISISના સકંજામાંથી સેક્સ સ્લેવની જીંદગી પસાર કરનારી એક યજીદી છોકરીએ આપવીતી સંભળાવી છે. 22 વર્ષની ફરીદા અબ્બાસ ખલફે લગભગ 4 મહિના આતંકવાદીઓની કેદમાં પસાર કર્યા અને તેના ટોર્ચરનો શિકાર થઈ. આતંકવાદીઓની કેદમાંથી તેણે લગભગ દરરોજે રેપનો શિકાર થવું પડ્યું. એકવાર તો એટલી ટોર્ચર કરવામાં આવી કે થોડા સમય માટે તેની આંખોનો પ્રકાશ સુદ્ધાં જતો રહ્યો હતો. પોતાની હાલતથી નિરાશ થઈને તને ચાર વાર સુસાઈડ કરવાના પ્રયાસો પણ કર્યા. આંખ સામે 8 વર્ષની બાળકીનો થયો બળાત્કાર...

      - ઈરાકમાં રહેતી ફરીદાને 2014માં ત્યારે કિડનેપ કરવામાં આવી, જ્યારે આઈએસ આતંવાદીઓએ તેના ગામને તબાહ કરી દીધું. આતંકવાદીઓએ તેના ભાઈ અને પિતા સહિત બધા પુરુષોને મારી નાખ્યા હતા.
      - ફરીદાએ જણાવ્યું કે, આતંકવાદીઓએ તેને અને તેની માતાને 150 છોકરી-મહિલા સાથે કિડનેપ કરી દીધી હતી અને મોસુલ લઈ ગયા હતા. ત્યારબાદ તેમને સેક્સ સ્લેવ બનાવીને સીરિયાના શહેર રક્કા મોકલી દીધા, જે આઈએસનો ગઢ હતો.
      - ફરીદાએ જણાવ્યું કે, આતંદવાદીઓ તેની સાથે એ બધુ કર્યું જેની કલ્પના પણ ન થઈ શકે અને જે કોઈ જાનવર સાથે પણ ન કરે.
      - તેમને આતંકવાદીઓએ એટલી ગંદી રીતે માર્યા કે તેમના માથામાં હાડકા ત્રણ જગ્યાએથી તૂટી ગયા. હાલત એવી થઈ ગઈ કે થોડા સમય માટે તેમની આંખોની રોશની પણ જતી રહી.
      - ફરીદાએ જણાવ્યું હતું કે, ચાર મહિનાની કેદમાં તેની સાથે ખબર નઈ કેટલી વાર ગેંગરેપ થયો અને લગભગ રોજે રેપનો શિકાર થવો પડ્યો.
      - તેણે જણાવ્યું કે, તેણે એકથી બીજા જિહાદીને ઘણી વાર વેચવામાં આવી. પહેલીવાર સીરિયાના રક્કના સ્લેવ માર્કેટમાં તેની હરાજી થઈ હતી.
      - ફરીદાએ જણાવ્યું કે, આતંકવાદીઓએ મારી સામે જ 8 વર્ષની બાળકીનો રેપ કર્યો અને મારે મજબૂર થઈને બધુ જોવું પડ્યું.
      - જો કે, આ બધું હોવા છતા તેમના પિતાના મોતને યાદ કરીને પોતાનું માનસિક સંતુલન જાળવી રાખ્યું. ફરીદા પ્રમાણે, 8 વર્ષની બાળકે પણ મને શક્તિ આપી.

      4 મહિના બાદ ભાગવામાં સફળ રહી

      આખરે ચાર મહિના બાદ તે આતંકવાદીઓનાં કબ્જામાંથી ભાગવામાં સફળ રહી. ફરીદાએ જણાવ્યું કે, જ્યારે મુસાફરી કરીને આતંકવાદીઓનાં ઠેકાણેથી દૂર પહોંચી અને સવાર એક ઘરનો દરવાજો ખખડાવ્યો. તેને એ વાતનો પણ અંદાજો નહોતો કે, દરવાજા પાછળ કોણ હોઈ શકે. જો કે, આ બધું સદનસીબે સારું થયું. એ લોકોએ મારી મદદ કરી અને મને ત્રણ દિવસ સુધી તેમની પાસે રાખી. તેના બદલામાં તેમણે મારી પાસે પૈસા લીધા, પરંતુ ઈરાક સુધી પહોંચાડવામાં મદદ કરી. હાલ તે જર્મનીમાં રહે છે અને યાજદા એનજીઓ સાથે જોડાઈ ગઈ છે. આ એનજીઓ આતંકવાદીઓને કોર્ટમાં પહોંચાડવાનું કામ કરે છે.

      જીંદગીમાં પાછી આવી રહી છે ખુશી

      - ફરીદા હવે આટલા વર્ષ પસાર કર્યા બાદ ફરીથી લોકો પર વિશ્વાસ રાખતા શીખી રહી છે. તેમણે સાથે રેફ્યૂજી નાજહન ઈલિયાસમાં પોતાનો પ્રેમ પણ શોધી લીધો છે. તાજેતરમાં જ તેણે સગાઈ કરી છે.
      - ફરીદા કહે છે કે, મેં ક્યારેય પણ નહોતું વિચાર્યું કે મને કોઈની સાથે આટલી ખુશી મળશે. હવે હું ખુશ છું અને મારા લગ્નની તૈયારી કરી રહી છું.
      - આ તરફ નજહાને કહ્યું કે, મને ફરીદા પર ગર્વ છે. હું તેના માટે જે પણ થઈ શકશે એ બધુ કરીશ.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ ફરીદાની તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Stories of the girl tells Everyday torcher victim in the capture of terrorists
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `