કેન્સર હતું છતાંય ના કરાવી કિમોથેરાપી, જાણો પછી કેવી રીતે જીવ્યો 102 વર્ષ સુધી

આજે આપણે એવા વ્યક્તિની વાત કરીશું, જેને 60 વર્ષની ઉંમરે કેન્સરની બીમારી થઈ હતી

divyabhaskar.com | Updated - Feb 13, 2018, 04:59 PM
stamatis moraitis had a cancer at the age of 60

વોંશિગ્ટનઃ આજે આપણે એવા વ્યક્તિની વાત કરીશું, જેને 60 વર્ષની ઉંમરે કેન્સરની બીમારી થઈ હતી અને ડોક્ટર્સે તેને કહી દીધું હતું કે તે હવે માત્ર છ મહિના જ જીવશે. અલબત્ત, તે વ્યક્તિ 102 વર્ષ સુધી જીવ્યો. આ વાત છે સ્ટેમેટિસ મોરાઈટિસની.


60 વર્ષે કેન્સર હોવાની થઈ જાણઃ
60 વર્ષે સ્ટેમેટિસને ખબર પડી કે તેને ફેફસાનું કેન્સર છે પરંતુ તે નિરાશ થયો નહીં. તેણે આ ગંભીર બીમારીની સારવાર કરવાનું નક્કી કર્યું. તે અનેક ડોક્ટર્સે પાસે ગયો અને તમામ ડોક્ટર્સે તેને એમ જ કહ્યું કે જો તે કિમોથેરાપી નહીં કરાવે તો છ મહિનાની અંદર જ મરી જશે. જોકે, સ્ટેમેટિસે કિમોથેરાપીની ચોખ્ખી ના પાડી દીધી હતી.


પોતાના શહેર જતો રહ્યોઃ
સ્ટેમેટિસ અમેરિકાથી પોતાના શહેર ગ્રીસ જતો રહ્યો. શરૂઆતના થોડાં દિવસ તે નિરાશ રહ્યો હતો અને દુઃખી થઈ ગયો હતો. જોકે, તેણે જીવનથી હાર ના માનવાનો સ્વીકાર કર્યો હતો. તેણે ફરીથી જીવન પોતાની રીતે જીવવાનો નિર્ણય કર્યો હતો.


(વાંચો, જે ડોક્ટર્સે કહ્યું હતું કે છ મહિનાની અંદર આ વ્યક્તિ મરી જશે, 37 વર્ષ બાદ તે તમામ ડોક્ટર્સ મરી ચૂક્યા હતાં....)

X
stamatis moraitis had a cancer at the age of 60
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App