સૌથી ખતરનાક યુદ્ધ બાદ આવી છે આ શહેરની હાલત, પહોંચવા માટે નથી કોઈ રસ્તો

પહાડોમાંથી કાયમ ઘુમાડો નીકળતો રહેતો જેથી આ જગ્યા સેટેલાઈટથી પણ સરળતાથી દેખાઈ શકતી નહોતી

divyabhaskar.com | Updated - Mar 18, 2018, 05:28 PM
See photos of city after the most dangerous war

ઈન્ટરનેશનલ ડેસ્કઃ જ્યારે યુદ્ધ થાય તે પછી તેની પાછળ માત્ર વિનાશની નિશાનીઓ જ જોવા મળે છે. ફર્સ્ટ અને સેકન્ડ વર્લ્ડ વોર બાદ એવું જ થયું, જેમાં ઘણા દેશોનાં આખાને આખા શહેરો તબાહ થઈ ગયા. તેમાંથી ઘણા તો આજે પણ એવાને એવા જ ઉજ્જડ પડ્યા છે અને હવે તેની ઓળખ 'ભુતિયા' શહેરોની થઈ ગઈ છે. તેમાંથી એક છે સોવિયત યૂનિયન(હવે રશિયા)ની બેચેવિનકા સિટી પણ છે. શહેર સુધી પહોંચવા માટે નથી કોઈ રસ્તો...

- રશિયાના પૂર્વમાં કામચતકા દ્વીપકલ્પમાં સ્થિત બેચેવિનકા સુંદર પહાડો અને ઝરણાઓ વચ્ચે વસાવેલું શહેર હતું.
- તેને તત્કાલિન સોવિયત લીડર નિકિતા ખુરુશ્ચેવે 1960માં સબમરીનના નિર્માણ માટે વસાવ્યું હતું.
- બીજા વિશ્વ યુદ્ધ(1945) પૂર્ણ થયા બાદ સોવિયત યૂનિયન અને પશ્ચિમી દેશો વચ્ચે શીત યુદ્ધ છેડાઈ ગયું હતું. આ સમયે સોવિયત યૂનિયન અને અમેરિકા સામસામે હતા.
- આ સમયે બન્ને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી અને બન્ને દેશો વચ્ચે હથીયારોની હોડ મચેલી હતી.
- જેના કારણે નિકિતા ખુરુશ્ચેવે છૂપાઈને સબમરીનનું નિર્માણ કરવા માટે અહીંયા એક શહેર જ વસાવી લીધું હતું.
- અહીંયા સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નહોતો અને અત્યારે પણ નથી. અહીંયા માત્ર હેલિકોપ્ટર અથવા દરિયાઈ માર્ગે પહોંચી શકાય છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો તથા જુઓ અન્ય તસવીરો...

See photos of city after the most dangerous war

સબમરીન માટે ખાસ જગ્યા હતી આ

- સોવિયત યૂનિયને સબમરીન બનાવવા માટે અહીંયા ખાસ જગ્યા એટલા માટે પસંદ કરી હતી કે આ પહાડોથી ઘેરાયેલી જગ્યા હતા.
- આ ઉપરાંત અહીંયા જ્વાળામુખી વિસ્તાર છે, જ્યાં પહાડોમાંથી કાયમ ઘુમાડો નીકળતો રહેતો હતો, જેના કારણે આ જગ્યા સેટેલાઈટથી પણ સરળતાથી દેખાઈ શકતી નહોતી.
- અહીંયા ઘણા સબમરીનનું નિર્માણ કરવામાં આવ્યું, જેનાથી યૂરોપીયન દેશોને પણ ટાર્ગેટ કરી શકાતા હતા. જો કે, એવું ક્યારેય થયું નથી.
- જો કે, દરેક વખતે બદલાતા વાતાવરણના કારણે સોવિયત યૂનિયન વિઘટન એટલે કે 1992 પહેલા જ આ શહેર ખાલી કરી દેવામાં આવ્યું હતું.

See photos of city after the most dangerous war

ટુરિસ્ટ પ્લેસ બની ચૂક્યું છે શહેર

- બેચેવિનકા હવે દેશી-વિદેશી પ્રવાસીઓ માટે ટુરિસ્ટ પ્લેસ છે. અહીંયા દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ફોટોગ્રાફી કરવા માટે આવે છે.
- અહીંયા આજે પણ કબાડ બની ચૂકેલી ઘણી વોરશિપ્સ યુદ્ધના સામાન અને યુદ્ધથી તબાહ થયેલા મશીનો જોવા મળે છે.
- આ શહેર સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નથી. જેના કારણે અહીંયા વીજળીની વ્યવસ્થા અને પીવાના સ્વચ્છ પાણી જેવી મૂળભૂત સુવિધા પણ નથી.
- જો કે, પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને જોતા ટ્રાવેલ કંપનીઓ પોતાના પ્રવાસીઓ માટે પાણી તથા વીજળી માટે જનરેટરની વ્યવસ્થા કરી આપે છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ આ શહેરની વધુ તસવીરો...

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App