ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» Salabh kumar biggest Indian American donors in donald trump election campaign

  'અબ કી બાર ટ્રમ્પ સરકાર' પાછળ હતું PM મોદીના આ ફેનનું ભેજું, જાણો કેવી રીતે?

  divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 09:57 AM IST

  ટ્રમ્પે હિલેરી ક્લિન્ટનને હરાવીને જીત હાંસલ કરી અને તેઓ 45માં પ્રેસિડેન્ટ બન્યા, જેનું આજે એક વર્ષ પૂર્ણ થયું
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   શિકાગોઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પહિલેરી ક્લિન્ટનને હરાવીને ઐતિહાસિક જીત હાંસલ કરી હતી અને તેઓ અમેરિકાના 45માં પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા હતા, જેનું આજે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચાડવા ભારતીયોનો કેટલો ફાળો રહેલો છે. ભારતીયોમાં સૌથી મહત્વનો ફાળો રહેલો છે શિકાગોમાં રહેતા શલભ કુમારનો. વ્યવસાયે ઉદ્યોગપતિ શલભ કુમાર અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં સૌથી મોટા દાનવીર રહ્યા હતા.

   કોણ છે શલભ કુમાર?

   - શલભ કુમાર મૂળ અંબાલા (હરિયાણા)ના રહેવાસી છે. અનેક વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે.
   - શલભે પંજાબ એન્જીનિયરિંગ કોલેજ, ચંદીગઢ અને ઇલિનોય ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગ કર્યું છે.
   - તેમણે એવીજી એડવાન્સ્ડ ટેક્નોલોજીસ કંપની બનાવી જે ઓટોમેશન કંટ્રોલ, સેમીકન્ડક્ટર્સ, ટેક્નિ કમ્યુનિકેશનનું કામ કરે છે.
   - કુમાર પહેલા ડેમોક્રેટ હતા, તે ફોર્મર પ્રેસિડેન્ટ રોનાલ્ડ રીગનની પોલિસથી ખૂબ જ પ્રભાવિત હતા.

   'અબ કી બાર ટ્રમ્પ સરકાર'નું સૂત્ર

   - શલભ કુમાર રિપબ્લિકન હિન્દૂ કોલિશનના સંચાલક પણ છે.
   - આ સંસ્થા મારફતે જ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર માટે અંદાજે 6 કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા.
   - શલભ કુમારે જ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર દરમિયાન 'અબ કી બાર ટ્રમ્પ સરકાર'નું સૂત્ર આપ્યું હતું.
   - ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં શલભ કુમારનો ખાસ્સો એવો ફાળો રહ્યો હતો.

   સૌથી વધુ રૂપિયા કર્યા હતા ડોનેટ

   - તેમણે 7 કરોડમાંથી અંદાજે 3 કરોડ પોતાના અને બાકીની રકમ પત્નીના ભાગમાંથી આપી હતી.
   - આ રકમ કોઈ વ્યક્તિ દ્વારા ડોનેટ કરવામાં આવેલી સૌથી મોટી રકમ હતી.
   - આ રકમ રિપબ્લિકન હિંદુ કોલિશનની મદદથી ડોનેટ કરવામાં આવી હતી. સાથે જ શલભે કહ્યું હતું કે, આ તો શરૂઆત છે.

   પીએમ મોદીના છે મોટા સમર્થક

   - પીએમ મોદીને મળવા માટે યુએસ સાંસદોની ટ્રીપનું આયોજન કર્યા બાદ શલભ કુમાર ચર્ચામાં આવ્યા હતા.
   - શલભ કુમાર ભારત આવ્યા હતા ત્યારે અને પીએમ મોદી અમેરિકા ગયા ત્યારે પણ બન્નેએ એકબીજા સાથે મુલાકાત કરી હતી.
   - નોંધનીય બાબત એ છે કે, શલભ પીએમ મોદીના અમેરિકામાં પ્રભાવશાળી સમર્થકોમાંનાં એક છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ, શલભ કુમારની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Salabh kumar biggest Indian American donors in donald trump election campaign
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `