ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Special» Result of small thinking beautiful lady of this country can not do this work

    નાના વિચારોનું પરિણામ, હવે આ દેશની સુંદર મહિલા નહી કરી શકે આ કામ

    divyabhaskar.com | Last Modified - Mar 26, 2018, 03:46 PM IST

    સરકારના આ નિર્ણયનો લોકોએ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ કર્યો છે
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ તાજિકિસ્તાન સરકારે 7 વર્ષની બાળકીથી લઈને 70 વર્ષની મહિલાઓ માટે ડ્રેસ કોડ તૈયાર કર્યો છે. તેના માટે સંસ્કૃતિ મંત્રાલયે બાકાયદા એક પુસ્તક પણ બહાર પાડ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, મહિલાઓને કયા પ્રસંગે કેવા કપડાં પહેરવા. તેમાં મોડલ્સ દ્વારા કપડાંને બતાવવામાં આવ્યા છે.

      આ સિવાય પુસ્તકમાં એમ કહેવામાં આવ્યું છે કે, કયા પ્રકારના કપડાં ન પહેરવા જોઈએ. બુક ઓફ રિકમેન્ડેશન્સ નામના આ પુસ્તકમાં મંત્રાલયે મહિલાઓ માટે પરંપરાગત રીતે જાતિય વેશભૂષા પહેરવાની ભલામણ કરી છે. આ સિવાય મહિલાઓને ખુલતા પશ્ચિમી કપડાં અને ઈસ્લામિક કપડાં પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. અહીંયા સુધી સાર્વજનિક જગ્યાએ ફ્લિપ-ફ્લોપ ચપ્પલ કે સ્લીપર પહેરવા પર પણ પ્રતિબંધ છે.

      પુસ્તકમાં જણાવાયું છે કે, કાળા કપડાં બીલ્કુલ પહેરવાના નથી. ઈસ્લામિક કપડાં વિરુદ્ધ ચલાવવામાં આવેલા અભિયાન હેઠળ માથું ઢાંકવા માટે કપડાંના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે. પશ્ચિમી કપડા, સ્કર્ટ પર પણ પ્રતિબંધ છે. પૂર્વ સોવિયત રશિયાનો ભાગ રહેલા આ દેશમાં 90 ટકાથી વધારે વસ્તી મુસ્લિમની છે. તેવામાં સરકાર સેક્યૂલર પરંતુ પરંપરાગત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માંગે છે.

      આગળ વાંચોઃ લોકોએ કહ્યું, ફાલતુ બાબતો કરતા જરૂરી મુદ્દાઓ પર ધ્યાન આપો?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Result of small thinking beautiful lady of this country can not do this work
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top