કેવી છે પુતિનના રશિયામાં લોકોની જિંદગી? જીવન ધોરણમાં સુધારો ગરીબીમાં ઘટાડો

પશ્ચિમી બીયર અને વાઈન કલ્ચરના કારણે વોડકા પીનારા લોકોમાં ઘટાડો થયો છે

divyabhaskar.com | Updated - Mar 17, 2018, 11:16 AM
read about how russian people living life under putins rule

ઈન્ટરનેશનલ ડેસ્કઃ વ્લાદિમીર પુતિન રશિયાની રાજનીતિ પર છેલ્લા 2 દાયકાથી હાવી છે. તેમના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન તેમણે રશિયાના આર્થિક તેજી, સૈન્ય વિસ્તરણ અને મુખ્ય તાકાત તરીકે રશિયાની પુનઃસ્થાપના કરી છે.

રશિયાના મોટાભાગના લોકોના જીવન સ્તરમાં સુધારો આવ્યો છે અને તેમાં સ્થાયિત્વ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણીએ જન્મ લીધો છે. પરંતુ, ઘણા લોકો કહે છે કે રશિયાને તેની કિંમત તેમના લોકતંત્રને ગુમાવીને ચૂકવવી પડી. આ સમયે સામન્ય રશિયનોની જિંદગી કેટલી બદલાઈ ગઈ છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

read about how russian people living life under putins rule

બહુ ઓછા લોકો ગરીબ

ગરીબીનું સ્તર પહેલાની સરખામણીએ ઘણું ઓછું થઈ શકે છે, પરંતુ રશિયા હજુ પણ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ માટે સરેરાશથી ઉપર છે.

read about how russian people living life under putins rule

વેતન વૃદ્ધિ રોકાઈ ગઈ

રાષ્ટ્રપતિ તરીકે પુતિનના પહેલા કાર્યકાળ દરમિયાન મજૂરીમાં વાર્ષિક 10 ટકાથી વધારે વૃદ્ધિ થઈ હતી. વર્ષ 2012માં ફરીથી કાર્યકાળ શરૂ થયા બાદથી જેમાં આગળ તેઓ વડાપ્રધાન પણ રહ્યા, સંકટ અને આર્થિક પ્રતિબંધો સાથે વધારો ભ્રામક સાબિત થયો. 2011 અને 2014 વચ્ચે કર તથા અન્ય ફી ચૂકવ્યા બાદ વધતી આવકમાં 11 ટકાની વૃદ્ધિ થઈ અને પુતિનના શાસનમાં રશિયાની ગ્રાહક અર્થવ્યવસ્થામાં ઘણી વૃદ્ધિ થઈ છે.

read about how russian people living life under putins rule

સુખ સુવિધાના સાધન વધ્યા

લેડા કાર સાથે રશિયન પ્રેમ પણ યથાવત છે અને લેજાએ 2017માં કુલ 1,595,737 કાર્સમાંથી 311,588  કારોનું વેચાણ કર્યું છે. કાર રાખવાના મામલે રશિયા પોલેન્ડ અને હંગરીની બરાબર છે. પરંતુ આ તેને પાડોશી દેશ ફિનલેન્ડથી પાછળ છે. યુરોપિયન ઓટોમોબાઈલન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન પ્રમાણે ફિનલેન્ડમાં 100 ઘરે 76 કાર્સ છે.

read about how russian people living life under putins rule

રશિયાનો આઈકિયા પ્રત્યે પ્રેમ

માસ્કો પાસે ખીમકીમાં મેગા બ્રાન્ડેડ શોપિંગ સેન્ટના ભાગરૂપે આઈકિયાનો પહેલો સ્ટોર 2000માં ખુલ્યો હતો. જે ટૂંક સમયમાં વિશ્વભરના ટોચના 10 ગ્રોસિંગ સ્ટોર્સમાં સામેલ થઈ ગયો. કંપનીએ હવે આખા દેશમાં 14 સ્ટોર ખોલ્યા છે જેમાંથી ત્રણ તો માત્ર મોસ્કોની આસપાસ જ છે.

આ માત્ર સામાન વેચવા સુધી સીમિત નથી. આઈકિયાએ તેનું એક ઓનલાઈન મેગેઝિન બંધ કરી દીધું હતું કારણ કે તેને ડર હતો કે, પુતિન એ વિવાદાસ્પદ કાયદાને તોડી રહી છે જેમાં સગીરોને હોમોસેક્સ્યુઅલ મૂલ્યોને પ્રોત્સાહન આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ કંપની રશિયામાં કામ કરતા તેના ભ્રષ્ટાચાર વિરોધી મૂલ્યોને બનાવી રાખવા માટે પણ સંઘર્ષ કરી રહી છે.

read about how russian people living life under putins rule

જાતે બનાવે છે દારૂ

કેટલા રશિયન દારૂ પીવે છે તેને લઈને વિવાદ છે. સરકારી આંકડા એક ટીપું જણાવે છે પરંતુ સ્વાસ્થ્ય મંત્રી 80 ટકાનો દાવો નથી કરતા. પશ્ચિમી બીયર અને વાઈન કલ્ચરના કારણે વોડકા પીનારામાં ઘટાડો થયો છે. એક સમયે બીયર રશિયામાં લગભગ સોફ્ટ ડ્રિંગ તરીકે જાણિતી હતી પરંતુ હવે અમુક લોકો જાતે જ પોતાનો દારૂ બનાવવા લાગ્યા છે.

read about how russian people living life under putins rule
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App