એક સમયે વેશ્યાવાડામાં કરતો ચોકીદારી, આવી રીતે બન્યો ખૂંખાર માફિયા

સ્ટોરી એક સામાન્ય વ્યક્તિની ફર્શથી અર્શ સુધી પહોંચવાની, 200થી વધારે હત્યાના આરોપ હતા

divyabhaskar.com | Updated - Mar 26, 2018, 02:27 PM
સિગાર પીતો શિકાગોનો અંડરવર્લ્ડ બોસ કપોન.
સિગાર પીતો શિકાગોનો અંડરવર્લ્ડ બોસ કપોન.

ઈન્ટરનેશનલ ડેસ્કઃ અલફાન્સે ગ્રેબિયલ કપોન ક્યારેક આ નામ હતું જેનો ડર આખા અમેરિકામાં હતો. તેનો પરિવાર ઈટાલીથી માઈગ્રેન્ટ થઈને 1890માં અમેરિકા આવી ગયો હતો. તેની સ્ટોરી એક સામાન્ય વ્યક્તિની ફર્શથી અર્શ સુધી પહોંચવાની છે. એ એક સમયે એક નાના એવા બ્રોથલનો સિક્યોરિટી ગાર્ડ હતો. પરંતુ માત્ર 27 વર્ષની ઉંમરે જ તે શિકાગોનો લીડિંગ ગેંગસ્ટર બની ગયો હતો. તેના પર 200થી વધારે હત્યાના આરોપ હતા. તેની પાસે આવતી વાર્ષિક આવક અનુમાન પ્રમાણે 714 કરોડ રૂપિયા હતી. પહેલીવાર આવી રીતે આવ્યો દુનિયાની નજરમાં...

- શિકાગોમાં અમેરિકન ઈટાલિયન ક્રાઈમ બોસ કોલોસિમોના મોત બાદ તેનો સાથી જોની ટોરિયો પોતાને શિકાગો અંડરવર્લ્ડનો ચહેરો માનવા લાગ્યો હતો.
- તે સમયે તે ન્યુયોર્કમાં તેમના પરિવાર સાથે રહેતો હતો. તેનો પરિવાર 1890માં ઈટાલીથી માઈગ્રેન્ટ થઈને અમેરિકા આવ્યો હતો.
- 1921માં કપોન કામની શોધમાં ટોરિસ પાસે પહોંચ્યો. ટોરિસે તેને અને તેના ભાઈ ફ્રેન્કને લેવી ડિસ્ટ્રિક્શનના નાના એવા બ્રોથલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે લગાવી દીધો.
- કપોનના કામ અને ઝડપને જોઈને તેને ઓર્ગેનાઈઝેશનની અંદર જ પ્રમોશન મળવા લાગ્યું. જોતજોતામાં તે અને તેનો ભાઈ ફ્રેન્ક ક્રાઈમમાં ટોરિસનો પાર્ટનર બની ગયો.
- 1922માં શિકાગો પેપર્સમાં કપોન પહેલીવાર ત્યારે સામે આવ્યો, જ્યારે તે કાર ડ્રાઈવ કરીને તેની ગન બતાવી રહ્યો હતો અને નકલી પોલીસ બેઝ બતાવી રહ્યો હતો.
- જોતજોતામાં તે શિકાગો પર રાજ કરતો થઈ થઈ ગયો. તેનું ઘર ટોરિસ-કપોનની ઓફિસ જ નહી, પરંતુ ગેમ્બલિંગનો અડ્ડો, બ્રોથલ અને સીક્રેટ ચેમ્બર પણ હતું.

આ રીતે વધાર્યું રાજ્ય

- કપોન અને તેના ભાઈએ ધીમેધીમે આસપાસના વિસ્તારોમાં પણ પોતાનું કામ શરૂ કર્યું. તેમાંથી એક ટાઉન સિસેરો પણ હતું.
- કપોનને લાગ્યું કે, સિસેરો તેને કામ માટે નવી તક આપશે. આ નવા ટાઉનમાં તે નવા ગેરકાયદે દારૂ અને ગેમ્બલિંગ હાઉસ શરૂ કરી શકે.
- જો કે, આ રસ્તો એટલો સરળ નહોતો. તેના માટે ઓફિસરોને લાંચ આપવાની સાથે સરકારના અઘોષિત સપોર્ટ સુધી ઘણું બધું જોઈતું હતું.
- તેના માટે કપોનના ભાઈ ફ્રેન્કે તેને પોલિટિક્સમાં પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કર્યો. પણ જે વોટર્સ કપોન વિરુદ્ધ થયા તેની સાથે તેણે મારામારી અને કિડનેપ કરવાનું શરૂ કરી દીધું.
- સિસેરો ટાઉનમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે શિકાગો પોલીસને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સમન્સ મોકલવામાં આવ્યું. બાદમાં પોલીસે જાહેરમાં ફ્રેન્કને ગોળી માર દીધી.

ભાઈના મોતથી લાગ્યો આંચકો

- આ ઘટના બાદ કપોન પોતાની સિક્યોરિટીને લઈને ચિંતાતુર બની ગયો અને તેની સાથે બોડીગાર્ડ્સનો એક આખો કાફલો લઈને ચાલવા લાગ્યો.
- ભાઈના મોત બાદ સિસેરો પર રાજ કરવાની કપોન માટે જાણે જીદ હતી અને ગેંગસ્ટર્સ તરફથી પ્રેશર બનાવ્યા બાદ શહેર પર કપોનનો કન્ટ્રોલ થઈ ગયો હતો. અત્યાર સુધી તે શિકાગો અંડરવર્લ્ડનો ડોન બની ચૂક્યો હતો.

આગળની સ્લાઈડ્સમાં જુઓ કપોનની કેટલીક તસવીરો...

read about Chicago Outfit Boss Alphonse Gabriel Al Capone

X
સિગાર પીતો શિકાગોનો અંડરવર્લ્ડ બોસ કપોન.સિગાર પીતો શિકાગોનો અંડરવર્લ્ડ બોસ કપોન.
read about Chicago Outfit Boss Alphonse Gabriel Al Capone
read about Chicago Outfit Boss Alphonse Gabriel Al Capone
read about Chicago Outfit Boss Alphonse Gabriel Al Capone
read about Chicago Outfit Boss Alphonse Gabriel Al Capone
read about Chicago Outfit Boss Alphonse Gabriel Al Capone
read about Chicago Outfit Boss Alphonse Gabriel Al Capone
read about Chicago Outfit Boss Alphonse Gabriel Al Capone
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App