ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» Photos of white peoples situation in black peoples country

  અશ્વેતોના આ દેશમાં ગોરાઓની થઈ આવી હાલત, ખાવાપીવા માટે મારે છે વલખાં

  divyabhaskar.com | Last Modified - Mar 19, 2018, 11:33 AM IST

  છેલ્લા 2 દાયકામાં ગરીબી રેખાની નીચે જિંદગી પસાર કરી રહેલા શ્વેતોની સંખ્યા ઘણી વધી છે
  • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ આફ્રિકામાં શ્વેત ખેડૂતો વિરુદ્ધ હિંસક ઘટનાઓ બની રહી છે. અહેવાલો પ્રમાણે, છેલ્લા એક વર્ષમાં 400 ફાર્મ એટેક થયા. આ બધું સરકારના એ નિર્ણય બાદ થઈ રહ્યું છે, જેમાં સરકારે ગોરા માલિકોને અશ્વેતો પાસેથી લીધેલી જમીન વળતર વગર પાછી આપવા માટે કહી દીધું છે. નેલ્સન મંડેલાના દેશ અને મહાત્મા ગાંધીની કર્મભૂમિ રહેલા આ દેશે વંશીય ભેદભાવને લઈને મોટા આંદોલનો જોયા છે. તે છતા પણ દેશમાં વંશીય ભેદભાવ ક્યાંકને ક્યાંક હજુ દેખાઈ રહ્યો છે. તફાવત માત્ર એટલો જ છે કે, હવે આ ભેદભાવનો શિકાર ગોરા લોકો થઈ રહ્યા છે. હાલ આવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે....

   - સાઉથ આફ્રિકામાં લાંબી ચળવળ બાદ અશ્વેતોને અધિકાર મળ્યા છે, પરંતુ હવે અહીંયા રહેતા ગોરાઓની જિંદગી અશ્વેતો જેવી થઈ ગઈ છે.
   - ગોટેનઝ પ્રોવિન્સનું મુન્સવિલે ટાઉન ગરીબી વેઠી રહેલા શ્વેતોનું ઘર છે. આ ટેમ્પરરી કેમ્પમાં ગેરકાયદે રીતે અંદાજે 300 લોકો રહે છે.
   - હજુ પણ સારી જોબ ધરાવતા અને પૈસાદાર શ્વેતોની સંખ્યા અહીંયા ઘણી છે, પરંતુ છેલ્લા 2 દાયકામાં ગરીબી રેખાની નીચે જિંદગી પસાર કરી રહેલા શ્વેતોની પણ સંખ્યા ઘણી વધી ગઈ છે.
   - વ્હાઈટ સ્લમ્સમાં રહેતા પરિવારો 30 પાઉન્ડથી પણ ઓછામાં જીવન પસાર કરી રહ્યા છે. દેશભરમાં વ્હાઈટ પીપલ્સની આવી 80 ગેરકાયદે ટાઉનશીપ છે, જ્યાં પાણીથી લઈને ખાવા સુધી બધાની અછત છે.
   - શ્વેતોની ગેરકાયદે કેમ્પ કોરોનેશન પાર્કની પણ આ જ સ્થિતિ છે. અહીંયા પણ શ્વેતો આવા જ ટેમ્પરરી કેમ્પમાં રે છે અને લાઈન લગાવી ખાવાનું લઈ રહ્યા છે.

   આ કારણે આવી પરિસ્થિતિ

   આફ્રિકન નેશનલ કોંગ્રેસ ગવર્મેન્ટે નવો કાયદો પાસ કર્યો, જેના હેઠળ અશ્વેતોને નોકરી માટે પ્રમોટ કરવામાં આવ્યા છે અને તેને દેશની ઈકોનોમીમાં મોટો ભાગ આપવામાં આવી રહ્યો છે. આ ફેરફારના કારણે શ્વેત સાઉથ આફ્રિકન્સ માટે મૂશ્કેલીનો સમય શરૂ થઈ ગયો. નોકરી, ઘર મળવું તો દૂર તેઓ ઝૂપડપટ્ટીમાં રહેવા માટે લાચાર છે.

   શું કહે છે એક્સપર્ટ્સ

   નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે, રંગભેદ દૂર થયા બાદ શ્વેતોની 45 લાખની કુલ વસ્તીમાંથી 4 લાખ શ્વેત ગરીબીની રેખા હેઠળ જિંદગી પસાર કરી રહ્યા છે, જ્યારે અંદાજે એક લાખ શ્વેત કોરોનેશન પાર્ક જેવી જગ્યાએ જિંદગી માટે સંઘર્ષ કરી રહ્યા છે. નિષ્ણાંતોના આંકડા પ્રમાણે, રંગભેદ દરમિયાન આ શ્વેત બહુ સમૃદ્ધ હતા, પરંતુ છેલ્લા 20 વર્ષમાં તેમની હાલત ઘણી બગડી ગઈ છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ, સાઉથ આફ્રિકામાં રહેતા શ્વેતોની તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Photos of white peoples situation in black peoples country
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top