ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Pakistan girl murder case suspect imran ali arrested by police

  7 વર્ષની માસૂમ પર રેપ બાદ હત્યા, રેપિસ્ટને શોધવા 1150 પુરુષોનો DNA ટેસ્ટ

  divyabhaskar.com | Last Modified - Jan 24, 2018, 01:18 PM IST

  આરોપી પીડિતના પરિવારજનો સાથે મળેલો હતો અને રોજબરોજ તેના ઘરે આવતો જતો રહેતો હતો
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કસૂર શહેરમાં થયેલી સાત વર્ષની છોકરીનો બળાત્કાર તથા હત્યાના બહુચર્ચિત મામલે મુખ્ય શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પીડિત છોકરીનો પાડોશી હતો. પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી શાહબાજ શરીફે કહ્યું કે, જૈનબના ઘરેથી અઢી કિલોમીટરના અંતરમાં રહેતા 20થી 45 વર્ષના 1150 પુરુષોનાં ડીએનએની તપાસ કરાવ્યા બાદ આરોપીની ઓળખ કરવામાં આવી છે. અહેવાલો પ્રમાણે, આરોપીના ડીએનએ 100 ટકા મેચ થયા છે.

   છોકરીના પાડોશીએ ગુનો કબૂલ્યો

   - પોલીસ સૂત્રોએ પૃષ્ઠી કરી છે કે છોકરીના પાડોશી શંકાસ્પદ 23 વર્ષીય ઈમારન અલીએ તપાસ ટીમની સામે તેનો ગુનો કબૂલી લીધો છે.
   - મીડિયા અહેવાલો પ્રમાણે, ફોરેન્સિક નિષ્ણાંતોએ આ વાતની પૃષ્ઠી કરી છે કે, આરોપી અલીનું ડીએનએ સેમ્પલ છોકરીના શરીરમાંથી મળેલા નમૂના સામે મળી રહ્યું છે.

   આરોપીનું અન્ય 7 છોકરીઓ સાથે મળતું આવ્યું DNA

   - નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, આરોપીનું ડીએનએ એ સાત છોકરીના શરીર પર મળેલા નમૂના સાથે પણ મળી રહ્યું છે જેમની સાથે પહેલા અત્યાચાર થયો અને ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી.
   - જેનો અર્થ એ છે કે, આરોપી ઈમરાન સીરિયલ કિલર હોઈ શકે છે.
   - સૂત્રો પ્રમાણે, ઈમરાન પીડિત જૈનબના પરિવારજનો સાથે મળેલો હતો અને રોજબરોજ તેના ઘરે આવતો જતો રહેતો હતો.
   - અલીને બે અઠવાડિયાથી વધારે સમય પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો પરંતુ છોકરીના પરિવારે જ્યારે કહ્યું કે, તે દોષિત ન હોઈ શકે તો તેને છોડી મૂકવામાં આવ્યો.

   કચરાના ઢગલામાંથી મળી આવ્યો હતો મૃતદેહ

   - પંજાબ સરકારના પ્રવક્તા મલિક અહેમદે પીટીઆઈ-ભાષાને કહ્યું કે, અલીને પંજાબના પાકપાટન જિલ્લામાંથી પકડી પાડવામાં આવ્યો હતો.
   - ગત 5 જાન્યુઆરીના રોજ છોકરી કસૂરમાં તેના ઘરની નજીક ટ્યૂશનમાં જતી વખતે ગુમ થઈ ગઈ હતી.
   - ઘટના સમયે છોકરીના માતાપિતા સાઉદી અરબ ગયા હતા અને તે તેના એક સગા સાથે રહેતી હતી.
   - અપહરણ બાદ એક સીસીટીવી ફૂટેજમાં તે પીરોવાલા રોડ પાસે એક અજાણ્યા સાથે જતી જોવા મળી હતી.
   - ત્યારબાદ 9 જાન્યુઆરીના રોજ શાહબાજ ખાન રોડ પાસે કચરાનાં એક ઢગલામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

   ઘટના વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થયું હતું

   - પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં બળાત્કારની પૃષ્ઠિ થઈ. આ ઘટના બાદ 1150 લોકોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
   - સુપ્રીમ કોર્ટે દોષિતને પકડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ(આઈજી)ને 72 કલાકની સમયમર્યાદા આપી હતી.
   - ઘટના વિરુદ્ધ દેશમાં ભારે પ્રદર્શન પણ થયા હતા.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pakistan girl murder case suspect imran ali arrested by police
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `