13 હજાર કરોડના માલિકનો આવો છે RESUME, વિશ્વના છે 54મા ધનિક વ્યક્તિ

દુનિયાના 54મા સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક, અમેરિકન અંતરિક્ષ કંપની સ્પેસએક્સ અને ટેસ્લાના સંસ્થાપક

divyabhaskar.com | Updated - Mar 18, 2018, 03:38 PM
out Elon Musks resume and giving everyone writing Goals

ઈન્ટરનેશનલ ડેસ્કઃ કોઈ પણ નોકરી મેળવતી વખતે દરેક કંપનીની સામે તમારો રિઝ્યૂમ જ તમારું પ્રતિનિધિત્વ કરે છે. તમારા રિઝ્યૂમના આધારે તમારી નોકરીનો નિર્ણય લેવામાં આવે છે. કહેવાય છે કે, રિઝ્યૂમ હંમેશા સામાન્ય અને સરળ ભાષામાં હોવો જોઈએ. જી હાં, વિશ્વના 54માં ધનિક વ્યક્તિએ કંઈક આવો જ રિઝ્યૂમ બનાવ્યો છે. જે આજે અમે તમને બતાવી રહ્યા છીએ.

અમે વાત કરી રહ્યા છીએ દુનિયાના 54મા સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની, જે અમેરિકન અંતરિક્ષ કંપની સ્પેસએક્સ અને ટેસ્લાના સંસ્થાપક છે. તેમણે પોતાનો રિઝ્યૂમ એક પેજનો બનાવ્યો છે, જે તમને ઈમ્પ્રેસ કરી શકે છે.

આગળ વાંચોઃ શું છે એક પેજના રિઝ્યૂમમાં...

out Elon Musks resume and giving everyone writing Goals

એલન મસ્કે તેમના રિઝ્યૂમમાં એજ્યુકેશન ક્વોલીફિકેશન, સ્કિલ્સ, પ્રોફેશનલ્સ એચીવમેન્ટ અને ઈન્ટ્રેસ્ટ વિશે પણ લખ્યું છે. તેમણે તેમના રિઝ્યૂમ એ રીતે બનાવ્યો છે કે એક પેજમાં તેમણે બધી જાણકારી આપી દીધી છે.

out Elon Musks resume and giving everyone writing Goals

આ વાત પર ભલે લોકો ચર્ચા કરી રહ્યા છે કે, આખરે તેમને રિઝ્યૂમની શું જરૂર છે, પરંતુ નોવોરેઝ્યૂમ તરફથી પોસ્ટ કરવામાં આવેલો રિઝ્યૂમ તેમને પણ પ્રેરિત કરી શકે છે. સાથે જ આ રિઝ્યૂમની ડિઝાઈનથી તમે તમારો રિઝ્યૂમ બનાવી શકો છો.

out Elon Musks resume and giving everyone writing Goals

મસ્કની કુલ સંપત્તિ 20.3 બિલિયન ડોલર એટલે કે અંદાજે 13 હજાર કરોડ રૂપિયા છે. તેઓ સાઉથ આફ્રિકામાં મોટા થયા છે અને 17 વર્ષની ઉંમરે કેનેડા આવી ગયા હતા. ત્યારબાદ અમેરિકામાં તેમણે યુનિવર્સિટી ઓફ પેનિસેલિનીયિયામાં અભ્યાસ કર્યો છે. મસ્ક આ પહેલા પેપલના કો ફાઉન્ડર હતા.

out Elon Musks resume and giving everyone writing Goals
out Elon Musks resume and giving everyone writing Goals
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App