અહીયા ચાલે છે મહિલાઓનું રાજ, પુરુષ પાસે કરાવે છે જાનવર જેવી ગુલામી

દેશમાં પુરુષ ગુલામ પાસેથી મહિલા ઇચ્છીત કામ કરાવી શકે છે

divyabhaskar.com | Updated - Mar 07, 2018, 03:56 PM
'વુમન ઓવર મેન'ના નામે ચાલતા આ દેશનું શાસન પણ મહિલાઓના હાથમાં છે
'વુમન ઓવર મેન'ના નામે ચાલતા આ દેશનું શાસન પણ મહિલાઓના હાથમાં છે

ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયાભરમાં આજે વુમન ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે વિશ્વમાં એક દેશ એવો પણ છે, જ્યાં પુરુષો પાસે મહિલાઓની ગુલામી કરાવવામાં આવે છે, એટલું જ નહીં અહીં પુરુષોને માત્ર જાનવર જ સમજવામાં આવે છે. આ દેશમાં પુરુષ ગુલામ પાસેથી મહિલા ઇચ્છીત કામ કરાવી શકે છે.

'વુમન ઓવર મેન'ના નામે ચાલતા આ દેશનું શાસન પણ મહિલાઓના હાથમાં છે, આ દેશનું નામ છે અધર વર્લ્ડ કિંગડમ. 1996માં યુરોપિયન દેશ ચેક રિપબ્લિકમાંથી આ દેશની રચના કરવામાં આવી છે. અહીંયાની રાણીનું નામ પેટ્રિશિયા-1 છે, જેનું અહીંયા એક હથ્થું શાસન ચાલે છે. જો કે, તેને અલગ દેશનો દરજ્જો નથી આપવામાં આવ્યો, અધર વર્લ્ડ કિંગડમની રાજધાની બ્લેક સિટી છે.

અહીંયાની રાણીનું નામ પેટ્રિશિયા-1 છે, જેનું અહીંયા એક હથ્થું શાસન ચાલે છે.
અહીંયાની રાણીનું નામ પેટ્રિશિયા-1 છે, જેનું અહીંયા એક હથ્થું શાસન ચાલે છે.

ચેક રિપબ્લિકમાં આવેલા દેશનો પોતાનો ઝંડો, કરન્સી, પાસપોર્ટ અને પોલિસ ફોર્સ છે. અહીંયાના મૂળ નાગરિકો માત્ર મહિલાઓ જ છે. પુરુષોને અહીંયા જાનવર અને ગુલામથી વિશેષ કાંઇ જ ગણવામાં નથી આવતા. દેશની રચનામાં બે મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મહારાણી પેટ્રિશિયા-1 પાસે જ દેશના કાયદામાં પરિવર્તન કરવાનો અધિકાર છે. દેશની નાગરિકતા અંગે તેમણે કેટલાક નિયમો બનાવ્યા છે.

આ દેશમાં પુરુષ ગુલામ પાસેથી મહિલા ઇચ્છીત કામ કરાવી શકે છે.
આ દેશમાં પુરુષ ગુલામ પાસેથી મહિલા ઇચ્છીત કામ કરાવી શકે છે.

વર્લ્ડ કિંગડમ માટે બનાવવામાં આવેલા નિયમો

કોઇ પણ વ્યક્તિ પોતાની અનુમતિથી શારીરિક સંબંધ બનાવવા સક્ષમ હોય તેને જ અહીંયાની નાગરિકતા આપવામાં આવે છે. દરેક મહિલા પાસે ઓછામાં ઓછો એક નોકર તો હોવો જ જોઇએ. અધર વર્લ્ડ કિંગડમના દરેક નિયમોનું મહિલાએ પાલન કરવું જોઇએ. નાગરિકતા માટે એપ્લિકેશન કરવું ફરજિયાત છે. મહિલાએ નાગરિક બનતા પહેલા મહારાણીના મહેલમાં પાંચ દિવસ ફરજિયાત વીતાવવા જ પડે.

અધર વર્લ્ડ કિંગડમમાં મહિલાઓ પુરુષોને કેદ કરીને રાખે છે
અધર વર્લ્ડ કિંગડમમાં મહિલાઓ પુરુષોને કેદ કરીને રાખે છે

અધર વર્લ્ડ કિંગડમની સુવિધા

ત્રણ હેક્ટર અર્થાત્ 7.4 એકરમાં આવેલા દેશમાં ઘણી બિલ્ડિંગ આવેલા છે. 250 મીટરના ઓવલ ટ્રેક, નાનું તળાવ અને ઘાસનું મેદાન આ દેશમાં છે. અહીંયા ખાસ ડાઇનિંગ હોલ, લાઇબ્રેરી, દરબાર, સ્કૂલ, જિમ, કેદીઓને રાખવાની ખાસ જેલ બનાવવામાં આવી છે.  
તે સિવાય અહીંયા સ્વિમિંગ પૂલ, રેસ્ટોરાં, વાન્ડા નાઇટક્લબ પણ છે.

અહીંયાના મૂળ નાગરિકો માત્ર મહિલાઓ જ છે.
અહીંયાના મૂળ નાગરિકો માત્ર મહિલાઓ જ છે.
પુરુષોને અહીંયા જાનવર અને ગુલામથી વિશેષ કાંઇ જ ગણવામાં નથી આવતા.
પુરુષોને અહીંયા જાનવર અને ગુલામથી વિશેષ કાંઇ જ ગણવામાં નથી આવતા.
મહિલાએ નાગરિક બનતા પહેલા મહારાણીના મહેલમાં પાંચ દિવસ ફરજિયાત વીતાવવા જ પડે
મહિલાએ નાગરિક બનતા પહેલા મહારાણીના મહેલમાં પાંચ દિવસ ફરજિયાત વીતાવવા જ પડે
કોઇ પણ વ્યક્તિ પોતાની અનુમતિથી શારીરિક સંબંધ બનાવવા સક્ષમ હોય તેને જ અહીંયાની નાગરિકતા આપવામાં આવે છે.
કોઇ પણ વ્યક્તિ પોતાની અનુમતિથી શારીરિક સંબંધ બનાવવા સક્ષમ હોય તેને જ અહીંયાની નાગરિકતા આપવામાં આવે છે.
અહીં મહિલાઓ દ્વારા પુરુષોનું સેક્યુઅલ ટોર્ચર કરવું ગેરકાનૂની નથી ગણાતું
અહીં મહિલાઓ દ્વારા પુરુષોનું સેક્યુઅલ ટોર્ચર કરવું ગેરકાનૂની નથી ગણાતું
other world kingdom country Photos where women rule over men
other world kingdom country Photos where women rule over men
other world kingdom country Photos where women rule over men
X
'વુમન ઓવર મેન'ના નામે ચાલતા આ દેશનું શાસન પણ મહિલાઓના હાથમાં છે'વુમન ઓવર મેન'ના નામે ચાલતા આ દેશનું શાસન પણ મહિલાઓના હાથમાં છે
અહીંયાની રાણીનું નામ પેટ્રિશિયા-1 છે, જેનું અહીંયા એક હથ્થું શાસન ચાલે છે.અહીંયાની રાણીનું નામ પેટ્રિશિયા-1 છે, જેનું અહીંયા એક હથ્થું શાસન ચાલે છે.
આ દેશમાં પુરુષ ગુલામ પાસેથી મહિલા ઇચ્છીત કામ કરાવી શકે છે.આ દેશમાં પુરુષ ગુલામ પાસેથી મહિલા ઇચ્છીત કામ કરાવી શકે છે.
અધર વર્લ્ડ કિંગડમમાં મહિલાઓ પુરુષોને કેદ કરીને રાખે છેઅધર વર્લ્ડ કિંગડમમાં મહિલાઓ પુરુષોને કેદ કરીને રાખે છે
અહીંયાના મૂળ નાગરિકો માત્ર મહિલાઓ જ છે.અહીંયાના મૂળ નાગરિકો માત્ર મહિલાઓ જ છે.
પુરુષોને અહીંયા જાનવર અને ગુલામથી વિશેષ કાંઇ જ ગણવામાં નથી આવતા.પુરુષોને અહીંયા જાનવર અને ગુલામથી વિશેષ કાંઇ જ ગણવામાં નથી આવતા.
મહિલાએ નાગરિક બનતા પહેલા મહારાણીના મહેલમાં પાંચ દિવસ ફરજિયાત વીતાવવા જ પડેમહિલાએ નાગરિક બનતા પહેલા મહારાણીના મહેલમાં પાંચ દિવસ ફરજિયાત વીતાવવા જ પડે
કોઇ પણ વ્યક્તિ પોતાની અનુમતિથી શારીરિક સંબંધ બનાવવા સક્ષમ હોય તેને જ અહીંયાની નાગરિકતા આપવામાં આવે છે.કોઇ પણ વ્યક્તિ પોતાની અનુમતિથી શારીરિક સંબંધ બનાવવા સક્ષમ હોય તેને જ અહીંયાની નાગરિકતા આપવામાં આવે છે.
અહીં મહિલાઓ દ્વારા પુરુષોનું સેક્યુઅલ ટોર્ચર કરવું ગેરકાનૂની નથી ગણાતુંઅહીં મહિલાઓ દ્વારા પુરુષોનું સેક્યુઅલ ટોર્ચર કરવું ગેરકાનૂની નથી ગણાતું
other world kingdom country Photos where women rule over men
other world kingdom country Photos where women rule over men
other world kingdom country Photos where women rule over men
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App