ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» 3 હજાર વર્ષથી ગટરમાં છૂપાયેલી હતી આ કિંમતી વસ્તુ | Massive Ancient Statue found from cairo

  3 હજાર વર્ષથી ગટરમાં છૂપાયેલી હતી આ કિંમતી વસ્તુ, જોતાં જ દંગ રહી ગયા લોકો

  divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 04:13 PM IST

  પુરાતત્ત્વશાસ્ત્રીના હાથે ડ્રેનેજમાંથી એક એવી વસ્તું લાગી, જેણે આખી દુનિયાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ તાજેતરમાં ઈજિપ્તની રાજધાની કૈરોમાં પુરાતત્ત્વશાસ્ત્રીના હાથે ડ્રેનેજમાંથી એક એવી વસ્તું લાગી, જેણે આખી દુનિયાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઈજિપ્તની રાજધાની કૈરોમાં તાજેતરમાં જ પુરાતત્ત્વશાસ્ત્રીઓને પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલી એક વિશાળકાય મૂર્તિ મળી છે. આ મૂર્તિ ત્યાના સૌથી ફેમસ અને લાંબા સમય સુધી રાજ કરનારા શાસક રામ્સેસ સેકન્ડની છે. ત્રણ હજાર વર્ષ જૂની અને અંદાજે 26 ફૂંટ ઊંચી આ મૂર્તિ એક ડ્રેનેજમાંથી મળી આવી છે. શોધી રહ્યા હતા ચાર વર્ષથી...

   જર્મની અને ઈજિપ્તના કેટલાક પુરાતત્ત્વશાસ્ત્રીઓ છેલ્લા ચાર વર્ષથી કૈરો સ્થિત મટેરિયા નામની વસ્તીમાં પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુની તપાસ કરી રહ્યા હતા. આ વર્ષે માર્ચની શરૂઆતમાં તેમને અહીંયા ડ્રેનેજમાં મૂર્તિના ધડનો ઉપરનો ભાગ મળ્યો. પુરાતત્ત્વશાસ્ત્રીઓનું માનવું છે કે, આ ઈજિપ્તના ફેમસ શાસક રામ્સેસ સેકન્ડની મૂર્તિ છે.

   શા માટે ખાસ છે આ વસ્તી?

   મેટેરીયા વસ્તીમાં અનેક હજાર વર્ષ પહેલા હેલિયોપોલિસ નામનું શહેર વસતું હતું. ઈજિપ્તમાં માન્યતા છે કે, આ જગ્યાએ સૂર્ય દેવે સંસારની રચના કરી હતી. આ પ્રાચીન ઈજિપ્ત સંસ્કૃતિનું એક મોટું સેન્ટર રહ્યું છે. એટલા માટે University of Leipzigના પ્રોફેસર Dietrich Raue પ્રમાણે, તેમને ખાતરી હતી કે, આ જગ્યાએ જૂની સંસ્કૃતિ સાથે જોડાયેલી ઘણી અમૂલ્ય વસ્તુઓ મળી શકે છે.

   નાશ કરી દેવાઈ હતી આ મૂર્તિ

   અનેક હજાર વર્ષ પહેલા જ્યારે રોમન સામ્રાજ્યએ આ જગ્યા પર કબ્જો જમાવ્યો તો તેમણે ઘણી મોટી ઈમારતો ધરાશાયી કરીને તેના પર નવું નિર્માણ કર્યું. રાજા રામ્સેસ સેકન્ડની વિશાળ મૂર્તી પણ કદાચ આ દરમિયાન તોડી દેવામાં આવી હશે.

   મ્યુઝિયમમાં રાખવામાં આવશે મૂર્તિનો આ ભાગ

   ઈજિપ્તના એન્ટિક્સ મંત્રાલયે કહ્યું છે કે, મૂર્તિના આ ટુકડાને સેન્ટ્રલ કેરો સ્થિત મ્યુઝિયમમાં રાખવામાં આવશે. બાદમાં તેને ગીઝાના પિરામિડ પાસે ગ્રાન્ડ ઈજિપ્શિયન મ્યુઝિયમમાં લઈ જવામાં આવશે. આ મ્યુઝિયમ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે.

   કોણ હતા રામ્સેસ સેકન્ડ?

   રાજા રામ્સેસ સેકન્ડ ઈજિપ્તના સૌથી લોકપ્રિય અને લાંબા સમય સુધી રાજ કરનારા શાસક રહ્યા છે. તેઓ ઈ.સ. પૂર્વે 1279(એટલે કે અંદાજે 330 વર્ષ પહેલા) ઈજિપ્તની ગાદી પર બેઠા હતા. તેમણે લગભગ 66 વર્ષ સુધી રાજ કર્યું. તેમણે 'રામ્સેસ ધ ગ્રેટ' કહેવામાં આવે છે. પ્રાચીન ઈજિપ્તના વિસ્તારનો શ્રેય તેમને જ આપવામાં આવે છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ, કેવી રીતે ડ્રેનેજમાંથી કાઢવામા આવી આ મૂર્તિ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 3 હજાર વર્ષથી ગટરમાં છૂપાયેલી હતી આ કિંમતી વસ્તુ | Massive Ancient Statue found from cairo
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top