ન્હાવા માટે દરિયામાં ગયો હતો આ વ્યક્તિ, પરંતુ ત્યાંથી પોતાની સાથે લઈ આવ્યો ભયંકર મુશ્કેલી

man was go into sea for bathing but came a terrible trouble with him

divyabhaskar.com

Sep 10, 2018, 10:14 AM IST

(આ કહાણી સોશિયલ વાયરલ સીરીઝ હેઠળ છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયા પર આવી સ્ટોરી વાયરલ થાય છે, જેને તમારે જાણવી જોઈએ)

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચીનના હેનાન પ્રાંતમાં દરિયાના પાણીમાં એક વ્યક્તિને સ્નાન કરવું ભારે પડી ગયું. આ વ્યક્તિ ત્યાં ફરવા માટે આવ્યો હતો અને ગરમીનું વાતાવરણ જોઈ નહાવા માટે પાણીમાં ઉતરી ગયો હતો. જોકે, થોડા સમય બાદ તેને દુખાવો થતા પાણીમાંથી બહાર આવવું પડ્યું. જોકે, નહાવા દરમિયાન એક મોટી માછલીની પૂછડી એ વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં જઈને ચોંટી ગઈ હતી. જેના બાદ તેને ભયંકર દુખાવો થવા લાગ્યો હતો.

શોર્ટ્સ પહેરવાનો પણ ના થયો ફાયદો

- આ ઘટના આ મહિનાના પહેલા અઠવાડિયામાં હેનાન સ્ટેટના સાન્યા શહેરમાં બની હતી. જ્યાં એક દરિયા કિનારે ફરવા ગયેલા વ્યક્તિ ગરમીથી બચવા માટે પાણીમાં સ્નાન કરવાનું વિચાર્યું.
- સ્નાન કરવા દરમિયાન તેણે માત્ર શોર્ટ્સ જ પહેરી રાખ્યું હતું. આ દરમિયાન એક મોટી એવી માછલીની પૂંછળી તેના પ્રાઈવેટ પાર્ટ પર જઈને ચોંટી ગઈ. ત્યારબાદ તેને ભયંકર દુખાવો થવા લાગ્યો.
- દુખાવાથી પરેશાન એ વ્યક્તિ તરત દરિયાની બહાર આવી ગયો અને આવીને પેટના બળે જમીન પર સૂઈ ગયો. તકલીફ ઘણી વધારે હોવાના કારણે તે બોલી પણ શકતો નહોતો.

ઉમટી પડ્યા લોકો, પરંતું કોઈ ના કરી શક્યું મદદ

- પરેશાન વ્યક્તિને જોઈને આસપાસના લોકો એકઠા પણ થઈ ગયા, જેમણે આવીને તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પાસે એવું ઓજાર નહોતું કે તેનાથી આ મોટી માછલીને એ વ્યક્તિથી દૂર કરી શકાય.
- ત્યારે પોલીસ પણ હાજર હતી, પરંતુ કોઈ કંઈ મદદ કરી ના શક્યું. થોડા સમય બાદ ફાયર સર્વિર અને પેરામેડિક્સ ડિપાર્ટમેન્ટની એક ટીમ આવીને માછલીની પૂંછડી કાપતા એ વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટથી અલગ કરી.
- માછલી અલગ થયા બાદ એ વ્યક્તિને સ્ટ્રેચર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યા તેનું પૂર્ણ ચેકઅપ કરવામાં આવ્યું. હાલ તે વ્યક્તિ સંપૂર્ણ રીતે ઠીક છે અને તેને કોઈ પ્રકારનો કોઈ પ્રોબ્લમ નથી થઈ રહ્યો.
- વ્યક્તિએ દરિયાન કિનારેથી પાછા ફર્યા બાદ એક વીડિયો પણ સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો - દીકરાને 'આયા' પાસે મૂકી જતું કપલ, બધુ સરખુ ચાલી રહ્યું હતું, ત્યારે થોડા મહિના બાદ એક અજાણ્યાએ મોકલ્યો એક વીડિયો

X
man was go into sea for bathing but came a terrible trouble with him
man was go into sea for bathing but came a terrible trouble with him
man was go into sea for bathing but came a terrible trouble with him
man was go into sea for bathing but came a terrible trouble with him
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી