ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Special» Live તસવીરોમાં જુઓ કેવી રીતે અમેરિકાએ કર્યો મિસાઈલ એટેક | live photos of air strikes on syria by usa

    Live તસવીરોમાં જુઓ કેવી રીતે અમેરિકાએ કર્યો મિસાઈલ એટેક, હચમચી ઉઠ્યું સીરિયા

    divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 01:22 PM IST

    સીરિયાની રાજધાની વહેલી સવારે ભયંકર વિસ્ફોટથી હચમચી ઉઠી અને આકાશમાં ગાઢ ધુમાડો છવાઈ ગયો
    • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવાઈ હુમલાની જાહેરાત કર્યા બાદ સીરિયાની રાજધાની આજે સવારે ભયંકર વિસ્ફોટથી હચમચી ઉઠી અને આકાશમાં ગાઢ ધુમાડો છવાઈ ગયો. ટ્રમ્પે આ પહેલા જાહેરાત કરી કે, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સીરિયામાં બશર અલ અસદની સરકાર વિરુદ્ધ સૈન્ય હુમલો શરૂ કરી દીધો છે. ટ્રમ્પના યુદ્ધગ્રસ્ત દેશ પર પોતાના જ માણસો વિરુદ્ધ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે.

      સીરિયામાં થયેલા કથિત રાસાયણિક હુમલામાં અંદાજે 40 લોકોના મોતની વાત કરી છે. સીરિયાની એરફોર્સ સર્વિસે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને આ સંયુક્ત હુમલાનો જવાબ આપ્યો છે. પૂર્વ દમાશ્કમાંથી ધુમાડો નીકળતો દેખાયો. સીરિયન સરકારી ટીવીએ બતાવ્યું કે, વૈજ્ઞાનિક અનુસંધાન કેન્દ્ર પર હુમલો થયો અને સીરિયા એરફોર્સે દક્ષિણ દમાશ્ક તરફ આવી રહેલા 13 રોકેટને હવામાં જ નિષ્ફળ બનાવી દીધા. હુમલા બાદ સીરિયાના પ્રેસિડેન્ટે ટ્વિટ કર્યું કે, સારા લોકોને અપમાનિત નહી કરવામાં આવે.

      આ કારણે કરવામાં આવ્યો હુમલો

      એવો આરોપ છે કે, ગયા અઠવાડિયે 7 એપ્રિલના રોજ સીરિયાના પુર્વ ઘોઉટામાં વિદ્રોહીઓના કબજા હેઠળ રહેલા શહેર ડૌમામાં થયેલા શંકાસ્પદ રાસાયણિક હુમલામાં 80 લોકોના મોત થયા હતા જેમાં, ઘણાં બાળકો પણ સામેલ હતા. આ હુમલામાં 1000થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા. સ્થાનિક સ્વયંસેવી સંસ્થા હ્યાઈટ હેલમેટ્સે હુમલા પછી તસવીરો પોસ્ટ કરી છે. સીરિયાના બશર-અલ-અસદની સરકારે આ વાતને ખોટી ગણાવી હતી.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ, કેવી રીતે પડી સીરિયા પર મિસાઈલ્સ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Live તસવીરોમાં જુઓ કેવી રીતે અમેરિકાએ કર્યો મિસાઈલ એટેક | live photos of air strikes on syria by usa
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top