Divya Bhaskar

Home » International News » Special » એવું તો શું કારણ છે કે, ચર્ચમાં લગ્ન બાદ પણ પ્રિન્સ હેરી પોતાની પત્નીને નહી કરી શકે KISS | Like the common Christian weddings after marriage Prince Harry can not kiss Megan

એવું તો શું કારણ છે કે, ચર્ચમાં લગ્ન બાદ પણ પ્રિન્સ હેરી પોતાની પત્નીને નહી કરી શકે KISS

Divyabhaskar.com | Updated - May 19, 2018, 05:10 PM

આ શાહી લગ્નમાં અમુક એવી પરંપરા અને નિયમો છે જેનું પાલન પ્રિન્સ અને પ્રિન્સેસને કરવું પડશે

  • એવું તો શું કારણ છે કે, ચર્ચમાં લગ્ન બાદ પણ પ્રિન્સ હેરી પોતાની પત્નીને નહી કરી શકે KISS | Like the common Christian weddings after marriage Prince Harry can not kiss Megan
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ ખ્રિસ્તી લગ્નમાં રિવાજ છે કે, વરરાજા દુલ્હનને કિસ કરે છે. જો કે, બ્રિટનમાં થઈ રહેલી પ્રિન્સ હેરી અને મેગન માર્કેલના લગ્નમાં કિસ કરવા પર પ્રતિબંધ છે. આ શાહી લગ્નમાં અમુક એવી પરંપરા અને નિયમો છે જેનું પાલન પ્રિન્સ અને પ્રિન્સેસને કરવું પડશે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ લગ્નમાં રાખવામાં આવેલા શાહી પરિવારના નિયમો વિશે. શા માટે નથી કરી શકતા કિસ...

    - હકીકતમાં વિન્ડસર પેલેસની અંદર રહેલા ચૈપલ ઈંગ્લેન્ડના પવિત્ર સ્થલોમાં સામેલ છે. અહીંયા પવિત્ર સ્થળો પર કિસ કરવાની મંજૂરી નથી. જેના કારણે પ્રિન્સ હેરી લગ્ન બાદ મેગનને કિસ નહી કરી શકે. તેના માટે બહાર જવું પડશે.

    આગળની વાંચો, સામાન્ય ક્રિશ્ચિયન મેરેજમાં જોવા મળતી આ વસ્તુઓ પણ નહી હોય...

  • એવું તો શું કારણ છે કે, ચર્ચમાં લગ્ન બાદ પણ પ્રિન્સ હેરી પોતાની પત્નીને નહી કરી શકે KISS | Like the common Christian weddings after marriage Prince Harry can not kiss Megan
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નહી હોય સી-ફૂ઼ડ


    - વિદેશોમાં કોકટેલ અને સી-ફૂડ વિના લગ્ન અધૂરા માનવામાં આવે છે. પણ શાહી પરિવાર એક જૂના અને અજીબ રિવાજોને લાંબા સમયથી ફોલો કરતા આવ્યા છે. અહીંયા લગ્ન દરમિયાન ખાવાના મેનુમાં સી-ફૂડ જેવા કે, કેંકડા, શ્રિમ્પ, ઓઇસ્ટર અને લોબસ્ટર પર પ્રતિબંધ રહે છે. તેનું કારણ માત્ર એટલું છે કે, તેનાથી કોઈ પ્રકારનું ફૂડ પ્લાઈંઝનિંગ ના હોય.

  • એવું તો શું કારણ છે કે, ચર્ચમાં લગ્ન બાદ પણ પ્રિન્સ હેરી પોતાની પત્નીને નહી કરી શકે KISS | Like the common Christian weddings after marriage Prince Harry can not kiss Megan
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કિલ્લાથી નીકળશે શાહી સવારીમાં


    - પ્રિન્સ હેરી અને મેગન ભલે વિંડસર કિલ્લામાં તેમની રોયલ કાર્સથી પહોંચ્યા હોય પણ તેમને કિલ્લાની બહાર શાહી સવારી(એક પ્રકારની બગી)માં બેસીને આવવું પડશે. આ રિવાજ હજારો વર્ષોથી ચાલતો આવ્યો છે. રાજવી પરિવાર પાસે હજુ પણ પાંચ એવી બગી છે જેને Ascot Landau કહેવાય છે. તેમાંથી એક પર પ્રિન્સ હેરી અને મેગન બેસીને બહાર નીકળશે.

  • એવું તો શું કારણ છે કે, ચર્ચમાં લગ્ન બાદ પણ પ્રિન્સ હેરી પોતાની પત્નીને નહી કરી શકે KISS | Like the common Christian weddings after marriage Prince Harry can not kiss Megan

    મેગન પહેરશે ફુલ સ્લીવ ડ્રેસ, નહી હોય વી નેક


    શાહી પરિવારની દુલ્હન માટે જૂના જમાનાના ડ્રેસિંગના કડક નિયમો છે. અહીંયા શાહી પરિવારની દુલ્હન ફુલ સ્લીવવાળું ગાઉન પહેરવાનું હોય છે જે ગળાને સંપૂર્ણ રીતે ફીટ હોય. તેનું કારણ એ છે કે, શાહી પરિવારની દુલ્હનના ખભા અને ગળા સુધીનો આખો ભાગ કોઈને પણ ના દેખાય.

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending