મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સની 9 વાતો જે તમારા વિચારો બદલી નાખશે

આ વૈજ્ઞાનિકના મગજને બાદ કરતા શરીરનો કોઈ પણ ભાગ કામ કરતો નહોતો

divyabhaskar.com | Updated - Mar 14, 2018, 11:14 AM
સ્ટીફનનું 76 વર્ષની વયે નિધન થયું
સ્ટીફનનું 76 વર્ષની વયે નિધન થયું

ઈન્ટરનેશનલ ડેસ્કઃ 1974માં બ્લેક હોલ્સ પર એક્સ્ટ્રાઓર્ડિનરી રિસર્ચ કરીને થિયરીમાં ટ્વિસ્ટ લાવનારા સ્ટીફનનું 76 વર્ષની વયે નિધન થયું છે. તેઓ સાયન્સની દુનિયાના સેલિબ્રિટી હતા. આ વૈજ્ઞાનિકના મગજને બાદ કરતા શરીરનો કોઈ પણ ભાગ કામ કરતો નહોતો.

પોતાની સફળતાનું રહસ્ય જણાવતા તેમણે કહ્યું હતું કે, તેમની બીમારીએ તેમને વૈજ્ઞાનિક બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. બીમારી પહેલા તે તેમના અભ્યાસ પર વધારે ધ્યાન આપતા નહોતા પરંતુ બીમારી દરમિયાન તેમને લાગ્યું કે તે લાંબો સમય સુધી જીવી નહી શકે તો તેમણે પોતાનું બધુ ધ્યાન રિસર્ચ પર લગાવી દીધું. હોંકિગ્સે બ્લેક હોલ પર રિસર્ચ કર્યું છે.

હવે પછી તમને કોઈ એમ કહે કે, તમારી ભૂલ છે તો તેને એમ કહો કે, ભૂલ કરવી સારી વાત હોઈ શકે કારણ કે, ભૂલ વગર ના તમે જીવતા રહી શકો કે ના હું.

આગળ વાંચોઃ સ્ટીફન હોકિંગ્સની વાતો જે તમારી વિચારસરણી બદલી નાખશે...

સાયન્સની દુનિયાના સેલિબ્રિટી
સાયન્સની દુનિયાના સેલિબ્રિટી

મેં નોટિસ કર્યું છે કે, એવા લોકો જે એવું માને છે કે, જે ભાગ્યમાં લખ્યું હશે એવું થશે એવા જ લોકો રોડ ક્રોસ કરતી વખતે રોડને ધ્યાનપૂર્વક જોવે છે.

આ વૈજ્ઞાનિકના મગજને બાદ કરતા શરીરનો કોઈ પણ ભાગ કામ કરતો નહોતો
આ વૈજ્ઞાનિકના મગજને બાદ કરતા શરીરનો કોઈ પણ ભાગ કામ કરતો નહોતો

હું કાયમ એક બાળક છું જે ક્યારેય મોટો ન થઈ શક્યો. હું હજુ પણ શા માટે કેવી રીતે એવા સવાલ કરું છું

Learn From Stephen Hawkins 10 Perfect Mantra Of Success

એવા લોકો જેમને તેમના IQ પર બહુ ઘમંડ હોય છે, તે હકીકતમાં હારી ગયેલા લોકો હોય છે.

Learn From Stephen Hawkins 10 Perfect Mantra Of Success

શારીરિક રૂપે વિકલાંક લોકો માટે મારી સલાહ એ છે કે, તમારે તમારા શરીરની ખોળ કંઈ પણ સારું કરતા નથી રોકી શકતી, અને તેનો અફસોસ પણ ન કરવો જોઈએ. પોતાના કામ કરવાની સ્પિરિટમાં અપંગ હોવું ખરાબ વાત છે.

Learn From Stephen Hawkins 10 Perfect Mantra Of Success

છેલ્લા 49 વર્ષોથી હું મરવાનું અનુમાન લગાવી રહ્યો છું. હું મોતથી ડરતો નથી. મને મરવાની કોઈ ઉતાવળ નથી. એ પહેલા મારે બહુ બધા કામ કરવાના છે.

Learn From Stephen Hawkins 10 Perfect Mantra Of Success

પોતાના બાળકોને સ્ટીફને ટિપ્સ આપતા જણાવ્યું કે, પહેલી વાત તો એ છે કે, કાયમ આકાશમાં તારાને જુઓ તમાર પગને નહી. બીજી વાત કે ક્યારેય પણ કામ કરવાનું ન છોડો, કોઈ પણ કામ તમને જીવવાનો એક ઉદ્દેશ આપે છે. કામ વગરની જિંદગી ખાલી લાગવા લાગે છે. ત્રીજી વાત એ છે કે, જો તમે નસીબદાર રહ્યા અને જિંદગીમાં તમને તમારો પ્રેમ મળી ગયો તો તેને ક્યારેય તમારી જિંદગીમાંથી બહાર ન ફેંકો.

Learn From Stephen Hawkins 10 Perfect Mantra Of Success

મનુષ્યની સૌથી મોટી સફળતાઓ વાત કરવાથી હાંસલ થઈ છે અને સૌથી વધારે અસફળતા વાત ન કરવાના કારણે મળી છે. આપણે કાયમ વાત કરવાની જરૂર છે.

Learn From Stephen Hawkins 10 Perfect Mantra Of Success

જ્ઞાન એક એવી શક્તિ છે જે તમને પરિવર્તનને સ્વીકારવાની ક્ષમતા શીખવાડે છે.

X
સ્ટીફનનું 76 વર્ષની વયે નિધન થયુંસ્ટીફનનું 76 વર્ષની વયે નિધન થયું
સાયન્સની દુનિયાના સેલિબ્રિટીસાયન્સની દુનિયાના સેલિબ્રિટી
આ વૈજ્ઞાનિકના મગજને બાદ કરતા શરીરનો કોઈ પણ ભાગ કામ કરતો નહોતોઆ વૈજ્ઞાનિકના મગજને બાદ કરતા શરીરનો કોઈ પણ ભાગ કામ કરતો નહોતો
Learn From Stephen Hawkins 10 Perfect Mantra Of Success
Learn From Stephen Hawkins 10 Perfect Mantra Of Success
Learn From Stephen Hawkins 10 Perfect Mantra Of Success
Learn From Stephen Hawkins 10 Perfect Mantra Of Success
Learn From Stephen Hawkins 10 Perfect Mantra Of Success
Learn From Stephen Hawkins 10 Perfect Mantra Of Success
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App