ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» Jackie Samuel is Professional snuggler who take charges per hour for cuddles

  વળગીને સૂવાનો બિઝનેસ, 23 હજાર રૂપિયા છે પ્રતિ દિવસની કમાણી

  divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 04:16 PM IST

  પાર્ટીમાં અજાણ્યા લોકો ભાગ લેતાં હોય છે, જેઓ એકબીજાને હગ કરે
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિચિત્ર થીમ પાર્ટીઓ અંગે તો તમે કદાચ સાંભળ્યું જ હશે, પરંતુ કેનેડાના અમુક શહેરોમાં હવે 'કડલ પાર્ટી'નો ટ્રેન્ડ જોવા મળે છે. વીકએન્ડ દરમિયાન યોજાતી આ પાર્ટીમાં લોકો પાઈજામા અને નાઇટવેર પહેરીને આવતા હોય છે. કડલ પાર્ટીમાં અજાણ્યા લોકો ભાગ લેતાં હોય છે, જેઓ એકબીજાને હગ કરે. બે વ્યક્તિ વચ્ચેના સ્પર્શથી ખાસ કોમ્યુનિકેશન થતું હોવાનું કડલ પાર્ટીના આયોજકો માને છે.

   અહીં ઘણા અજાણ્યા લોકો એકબીજાના પીઠ અને પગ ઘસતા હોય છે. તો કેટલાંક એકબીજાને ચમચીથી ખવડાવે અને કેટલાંક એકબીજા સાથે નાક પણ ટચ કરતાં હોય છે. ખાસ કરીને આ ઇવેન્ટને બે વ્યક્તિ વચ્ચે સેક્સુઅલ નહીં પણ પ્રેમાળ અને વ્હાલભર્યા સંબંધો બંધાય તે માટે યોજવામાં આવે છે.

   ન્યૂયોર્કના રાંચેસ્ટરની રહેવાસી 32 વર્ષીય જેકી સેમ્યુઅલ એક પ્રોફેશનલ કડલર (ગળે લગાવનારી) છે. તે આ પ્રકારે અજાણ્યા પુરુષો સાથે લપાઇને સૂઇ પૈસા કમાય છે. આ પૈસાનો ઉપયોગ પોતાના અભ્યાસ અને બેટાના ખર્ચ માટે કરે છે. આ પ્રકારને સૂવાના બદલામાં તે રોજના 360 ડોલર (23 હજાર રૂપિયાથી વધુ)અને કલાકના 60 ડોલર (લગભગ 4 હજાર રૂપિયા) કમાય છે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Jackie Samuel is Professional snuggler who take charges per hour for cuddles
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `