આ મહિનાના અંતમાં અહી ખુલશે ઓફિશિયલ ન્યુડ બીચ, સનબાથનો લઈ શકાશે આનંદ

અહીંયા છેલ્લા અમુક વર્ષથી નેકેડ સનબાથમાં વધારો થયો છે

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 06:07 PM
Ireland will open its first beach at april month end

ઈન્ટરનેશનલ ડેસ્કઃ આયર્લેન્ડની રાજધાની ડબલિનમાં એપ્રિલ મહિનાના અંતમાં પ્રથમ સત્તાવાર નગ્ન બીચ શરૂ થવાનો છે. જો કે, એવું જરાય નથી કે તમે આ બીચ પર કપડા પહેરીને ના જઈ શકો. ન્યુડિઝ્મ એટલે કે નગ્નતા અહીની જરૂરિયાત નથી. તમે ઈચ્છો તો બીચ પર કપડા પહેરીને પણ જઈ શકો છો. જો કે અહીંયા છેલ્લા અમુક વર્ષથી નેકેડ સનબાથમાં વધારો થયો છે.

અહીંયા ધ્યાન આપવા જેવી સૌથી જરૂરી વાત એ છે કે, આયર્લેન્ડમાં નગ્નતા ત્યારે ગુનો બની જાય છે જ્યારે નગ્નતામાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ કોઈને ડરાવવા કે નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કે પછી કોઈ રીતે સેક્શ્યુઅલ એક્ટિવિટીમાં સામેલ હોય.

આગળ વાંચો, આ કારણે ફેમસ છે આયર્લેન્ડ...

Ireland will open its first beach at april month end

વરસાદ અને પબ્સ માટે ફેમસ છે આયર્લેન્ડ

સાઉથ ડબલિનના ડાલ્કે સ્થિત હોક ક્લિફ બીચ સત્તાવાર રીતે આયર્લેન્ડનું પ્રથમ ન્યુડિસ્ટ-ફ્રેન્ડલી બીચ હશે જે આ મહિનાના અંતમાં શરૂ થશે. એમ તો આયર્લેન્ડ વરસાદ, પબ્સ અને શેમરોક્સ(એક પ્રકારનું ઘાસ) માટે આખા વિશ્વમાં ફેમસ છે અને અહીના દરેક બીચ અને પબ્લિક ન્યુડિટી લિસ્ટમાં ઘણા નીચા છે. પરંતુ હવે આયર્લેન્ડના હોક ક્લિફ બીચ પર આ બન્ને વસ્તુઓ એક સાથે જોવા મળશે. એમ પણ આયર્લેન્ડમાં છેલ્લા અમુક વર્ષથી નેકેડ સનબાથમાં વધારો થયો છે.

Ireland will open its first beach at april month end

પેરિસમાં ખુલ્યું હતું ન્યુડિસ્ટ પાર્ક

આ પહેલા ઓગસ્ટ 2017માં પેરિસમાં પહેલું ન્યુડિસ્ટ પાર્ક ખુલ્યું હતું. શહેરના શાંત વિસ્તારમાં આવેલા બોય ધ વાસેન પાર્કને સત્તવાર રીતે ન્યુડિસ્ટ પાર્ક જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વાતનું ધ્યાન રાખવામા આવ્યું હતું કે, નગ્નતામાં વિશ્વાસ રાખનારા લોકોને પૂરું સન્માન મળે અને આ દ્રશ્યતાનું કારણ ન બને. 

Ireland will open its first beach at april month end

ન્યુડિસ્ટ પાર્કથી વ્યવહારમાં આવ્યો ફેરફાર

પેરિસ નેચરિસ્ટ એસોસિએશનના સભ્યોએ જણાવ્યું કે, પેરિસમાં શરૂ થયું પહેલું ન્યુડિસ્ટ પાર્ક શહેરના લોકોના ઉદાર વિચારને બતાવે છે અને આ પગલાથી નગ્નતા તરફના લોકોના વ્યવહારને બદલવામાં પણ મદદ મળશે.

Ireland will open its first beach at april month end
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App