ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Supersonic concept nuclear powered plane could fly In Upcoming Years

    અમદાવાદથી લંડન માત્ર 3 કલાકમાં પહોંચાડી દેશે આ સુપર સોનિક પ્લેન

    divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 06:59 PM IST

    આવનાર 10થી 15 વર્ષોની મહેનત કર્યા બાદ આવું વિશાળ જહાજ બનાવી શકાશે
    • અમદાવાદથી લંડન માત્ર 3 કલાકમાં પહોંચાડી દેશે આ સુપર સોનિક પ્લેન
      પેટ્રોલ, ડિઝલ, ઓઇલ કે પછી કેસોસીન આ બધા બળતણો આજે નહીં તો કાલે ખતમ થઇ જશે ત્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શું કરશે? આ મુસીબતને પહોંચી વળવા ઓસ્કર વાઈનલ્સ નામના ડિઝાઈનરે મહાકાય સુપર સોનિક પ્લેનની ડિઝાઇન તૈયાર કરી છે- સુપર સોનિક એટલે અવાજની સ્પીડ કરતાં પણ વધુ વેગ. આ વિશાળ પેસેન્જર પ્લેનનું નામ છે 'મેગ્નેવમ' જેનો અર્થ થાય છે મોટું પક્ષી.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Supersonic concept nuclear powered plane could fly In Upcoming Years
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `