Divya Bhaskar

Home » International News » Latest News » International » Two thieves who were wanted for robbery

લૂંટના ઇરાદે આવેલાં બે ચોર સાથે ઘટી અનોખી ઘટના

Divyabhaskar.com | Updated - Feb 16, 2018, 02:09 PM

બીજાનું ખોટું કરવા જતાં આપણું પણ ખોટું થાય એવું જ કંઇક થયું આ બે ચોર સાથે

  • Two thieves who were wanted for robbery
    - ઘરફોડી કરવાના ઇરાદે આવ્યા બે ચોર
    - બંને ચોરના હાથમાં ઈંટ હતી
    - એક ચોરે ઘરની બારી પર ઈંટ દ્વારા અટેક કર્યો
    - પાછળથી બીજા ચોરે પણ ઈંટનો ઘા કર્યો
    - તે ઈંટ સીધી પહેલાં ચોરના માથામાં વાગી અને તે ત્યાં જ ઢળી પડ્યો
    - નીચે પડેલા ચોરને બીજો ચોર ઘસડીને લઇ ગયો
    - લૂંટના ઇરાદે આવેલા બંને ચોરોની હાલત ખરાબ થઇ
    - આ આખી ઘટના સાંઘાઇની છે
    - સાંઘાઇ પોલીસે આ સીસીટીવી ફૂટેજ બહાર પાડ્યા છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending