ફેશન શોમાં ડ્રોને કર્યું રેમ્પ વોક, જુઓ વીડિયો

ફેશન શૉ હોય એટલે મૉડલ રેમ્પ વૉક કે કેટવૉક કરતાં દેખાય

divyabhaskar.com | Updated - Feb 26, 2018, 05:23 PM
Ramp Walk Drawn at Fashion Show

હવે મોડલ નહીં ડ્રોન કેમેરા કરશે રેમ્પ વોક

ફેશન શૉ હોય એટલે મૉડલ રેમ્પ વૉક કે કેટવૉક કરતાં દેખાય. મૉડલ ડિફરન્ટ કપડાં કે પછી કોઇ પ્રોડક્ટ સાથે મલપતી ચાલે ચાલતાં જોવા મળે છે.


ઇટાલીના મિલાનમાં એક ફેશન શોનો નજારો જ કંઇક જુદો હતો. આ ફેશન શૉ 'ડોલ્ચે એન્ડ ગબાના' બ્રાન્ડનો હતો. ફેશન શૉમાં કોઇ મોડેલ નહીં પરંતુ, ડ્રૉન કેમેરા દ્વારા થયું કેટવૉક. એ પણ લેડીઝ બેગ લટકાવીને, હરોળબંધ ડ્રૉન કેમેરાનો ઉપયોગ કરાયો હતો આ ફેશન શૉમાં. એક પછી એક ડ્રૉન કેમેરા લેડીઝ બેગ લટકાવીને સ્ટેજ પર ઊડી રહ્યાં હતાં.


નજારો એટલો જોરદાર હતો કે - આ ફેશન શૉ જોનારી પબ્લિક. પોતાના મોબાઇલમાં વીડિયો શૂટ કરવા લાગી.

X
Ramp Walk Drawn at Fashion Show
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App