ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Padmavat released in Pakistan without any cut

  'પદમાવત' પાકિસ્તાનમાં એક પણ કટ વગર રિલીઝ

  divyabhaskar.com | Last Modified - Jan 25, 2018, 07:19 PM IST

  'પદમાવતી' હવે 'પદમાવત' જે રિલીઝને લઇને ભારતભરમાં હજી પણ ઘણી જગ્યા માહોલ તંગ ચાલી રહ્યો છે. તેવામાં પદમાવત પાકિસ્તાનામાં
  • 'પદમાવત' પાકિસ્તાનમાં એક પણ કટ વગર રિલીઝ

   'પદમાવતી' હવે 'પદમાવત' જે રિલીઝને લઇને ભારતભરમાં હજી પણ ઘણી જગ્યા માહોલ તંગ ચાલી રહ્યો છે. તેવામાં પદમાવત પાકિસ્તાનામાં કોઇ પણ કટ વગર રિલીઝ થવા જઇ રહી છે.

   પાકિસ્તાનના સેન્સર બોર્ડ દ્વારા પદમાવતને થિયેટરમાં રિલીઝ થવાની મંજૂરી મળી ગઇ છે. ઇસ્લામાબાદના મુબાશીર હસનનું કહેવું છે કે ફિલ્મ પદમાવતી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સેન્સર (સીબીએફસી)એ લોકોની ધાર્મિક ભાવનાઓમાં ફિલ્મ ખરી ઉતરી છે. આ કારણથી પાકિસ્તાનામાં આ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી મળી ગઇ છે.

   પદમાવત ફિલ્મને પાકિસ્તાનમાં U સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં અલાઉદ્દીન ખીલીજીના નેગેટિવી રોલને લઇને પાકિસ્તાના ડિસ્ટ્રીબ્યૂટરને વાંધો હતો. આ મામલે મુબાશીર હસનને કહ્યું કે (સીબીએફસી) એ કલા, ક્રિએટિવિટી અને એન્ટરટેઇનમેન્ટના મામલે ક્યારેપણ પક્ષપાત નથી કરતી.

   પદમાવત રિલીઝની વાત મુબાશીર હસને જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સેન્સરના ચેરમેન છે તેમણે ટ્વીટ કરીને પણ જાહેર કર્યું છે. આ પહેલા પાકિસ્તાનામાં રઇસ, સુલુ, સિક્રેટ સુપર સ્ટાર, હિન્દી મીડિયમ, ધ ટ્રેપ, જોલી એલ.એલ.બી-2 જેવી ઘણી બધી ફિલ્મો રિલીઝ થઇ ચૂકી છે.

   આ સિવાય ભાગ મિલ્ખા ભાગ, નામ સબાના, દંગલ, ઉડતા પંજાબ, સિવાય, નીરજા, એ દિલ હૈ મુશ્કિલ, બેબી, હેઇદર, ફેન્ટમ જેવી ઘણી ફિલ્મો પર બેન લગાવાયો હતો. પરંતુ બાદમાં આમાંથી કેટલીક મૂવિને રિલીઝની મંજૂરી પણ મળી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Padmavat released in Pakistan without any cut
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `