Divya Bhaskar

Home » International News » Latest News » International » buddhist monk stealing women clothes out side the homes

શરમજનક ઘટના! મહિલાઓના અન્ડરગાર્મેન્ટ્સ ચોરતો સાધુ CCTVમાં ઝડપાયો

Divyabhaskar.com | Updated - Feb 11, 2018, 03:56 PM

સાધુના વેશમાં માણસની શરમજનક હરકત અવાર-નવાર સામે આવતી હોય છે

  • buddhist monk stealing women clothes out side the homes
    થીરપાપ વોરાડિલોકની શરમજનક ઘટના સીસીટીવીમાં થઈ કેદ

    બેંગકોક: સાધુના વેશમાં માણસની શરમજનક હરકત અવાર-નવાર સામે આવતી હોય છે. આવો જ કંઈક બનાવ પ્રવાસીઓના દેશ એવા ફેવરિટ થાઈલેન્ડમાં બન્યો હતો.


    ઝડપાયો બૌદ્ધ સાધુઃ
    થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક બૌદ્ધ સાધુ મહિલાઓના અન્ડરગાર્મેન્ટ્સ ચોરતા ઝડપાઈ ગયો હતો. થીરપાપ વોરાડિલોક નામનો આ સાધુ ગત 6 ફેબ્રઆરીએ ઘરની બહાર સુકાવવા નાંખેલા મહિલાઓના અન્ડરગાર્મેન્ટસ ચોરતો સીસીટીમાં કેદ થઈ ગયો હતો. બૌદ્ધ સાધુએ કુલ 6 અન્ડરગાર્મેન્ટ્સ ચોરી કર્યા હતા.

    (વાંચો, સવારે સૂકવેલા કપડાં સાંજે ના મળતા ઘર માલિકે ચેક કર્યાં સીસીટીવી...)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending