હવે 7 રૂપિયામાં મળશે વિશ્વનું સૌથી નાનું કોમ્પ્યુટર, મેમરી-સ્ટોરેજ સહિત હશે આ બધુ

કંપનીએ લાસ વેગાસમાં એક પ્રોગ્રામમાં માઈક્રો કોમ્પ્યુટરને બધાની સામે રાખ્યું

divyabhaskar.com | Updated - Mar 22, 2018, 03:07 PM
IBM made worlds tiny Computer for just rupees seven

ઈન્ટરનેશનલ ડેસ્કઃ આઈબીએમએ વિશ્વનું સૌથી નાનું કોમ્પ્યુટર બનાવવાનો દાવો કર્યો છે. કંપનીએ લાસ વેગાસમાં એક પ્રોગ્રામમાં માઈક્રો કોમ્પ્યુટરને બધાની સામે રાખ્યું. કંપનું કહેવું છે કે, આ એક એન્ટી ફ્રોડ ડિવાઈસ છે. જેમાં એક ચિપની અંદર પ્રોસેસર, મેમરી અને સ્ટોરેજ સહિત આખી કોમ્પ્યુટર સિસ્ટમ છે. મીઠાનાં દાણાના આકારનું આ કોમ્પ્યુટર પાંચ વર્ષમાં માર્કેટમાં આવી જશે. તેની કિંમત સાત રૂપિયા હશે.

ક્રિપ્ટો એન્ડર પ્રોગ્રામ હેઠળ બનાવાયું

એક ચોરસ મિલિમીટર સાઈઝના આ કોમ્પ્યુટરને ક્રિપ્ટો એન્કર પ્રોગ્રામ હેઠળ બનાવાયું છે. તેને એન્ટી ફ્રોડ ડિવાઈસ કહેવામાં આવી રહ્યું છે. આ ડિવાઈસ દ્વારા ફેક્ટરીમાંથી નીકળવાથી લઈને કંઝ્યુમર સુધી પહોંચવા વચ્ચે પ્રોડક્ટ સાથે થનારા કોઈ પણ પ્રકારના ચેડાને અટકાવી શકાય છે. કંપનું કહેવું છે કે, પાંચ વર્ષમાં છેતરપિંડી અને ખાદ્ય સુરક્ષા સહિત અન્ય મુદ્દોને પહોંચવા માટે પ્રોડક્ટ્સમાં આવા ક્રિપ્ટોગ્રાફિક્સ એન્કર લગાવી શકાય છે જેનાથી સપૂર્ણ સપ્લાય ચેનમાં કોઈ પ્રકારની ગડબડ થશે તો તરત પકડી શકાશે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

IBM made worlds tiny Computer for just rupees seven

સપ્લાય ચેનમાં થતી ચોરીના કારણે દર વર્ષે વર્લ્ડ ઈકોનોમીને 600 અબજ ડોલરનું ભારે નુકશાન થાય છે.

IBM made worlds tiny Computer for just rupees seven

આઈબીએમના રિસર્ચર અરવિંદ ખન્નાએ જણાવ્યું કે, આઈબીએમ આ ટેક્નિક સિવાય લેટિસ ક્રિપ્ટોગ્રાફિક એન્કરસ એઆઈ પાવર રોબોટ માઈક્રોસ્કોપ અને ક્વોંટમ કોમ્પ્યુટર જેવી અન્ય ટેક્નિક પણ લાવી રહ્યા છે જેનાથી પોલ્યૂશન, પાણીની અછત અને ધરતી પર વધતા તાપમાન જેવી મૂશ્કેલીને દૂર કરી શકાય છે.

IBM made worlds tiny Computer for just rupees seven
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App